By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    1 hour ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    55 minutes ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    2 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રાઇવસી પોલિસીને લઇને સુપ્રીમ કોર્ટે નો વોટ્સએપને આદેશ: નવો ડેટા સુરક્ષા કાયદો આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > પ્રાઇવસી પોલિસીને લઇને સુપ્રીમ કોર્ટે નો વોટ્સએપને આદેશ: નવો ડેટા સુરક્ષા કાયદો આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક
ખાસ-ખબરરાષ્ટ્રીય

પ્રાઇવસી પોલિસીને લઇને સુપ્રીમ કોર્ટે નો વોટ્સએપને આદેશ: નવો ડેટા સુરક્ષા કાયદો આવે ત્યાં સુધી કાર્યવાહી પર રોક

Khaskhabar Editor
Last updated: 2023/02/02 at 10:30 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપની નવી પ્રાઈવસી પોલિસીને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, વ્હોટ્સએપ આ બાંયધરીનો વ્યાપકપણે પ્રચાર કરે કે લોકો હાલમાં તેની 2021 નીતિને અનુસરવા માટે બંધાયેલા નથી.

વોટ્સએપની પ્રાઈવસી પોલિસી 2021ની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, વ્હોટ્સએપ આ બાંયધરીનો વ્યાપકપણે પ્રચાર કરે કે લોકો હાલમાં તેની 2021 નીતિને અનુસરવા માટે બંધાયેલા નથી.

- Advertisement -

વોટ્સએપે કોર્ટમાં કરી આ જાહેરાત
વોટ્સએપે કોર્ટમાં એવી પણ જાહેરાત પણ કરી હતી કે ન માત્ર લોકો બાગ 2021ની તેની નીતિને અનુસરવા માટે બંધાયેલા છે, પરંતુ નવો ડેટા કાયદો ન આવે ત્યાં સુધી એપ દ્વારા તેમના કામ પર પણ કોઈ અસર નહીં થાય. તો સુપ્રીમ કોર્ટે સરકારની આ ખાતરીને રેકોર્ડ પર લીધી કે માર્ચમાં સંસદના ટેબલ પર નવું ડેટા પ્રોટેક્શન બિલ લાવવામાં આવશે.

5 અખબારોમાં જાહેરાત આપવાનો આદેશ
સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ કેએમ જોસેફની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આદેશ આપ્યો હતો કે રાષ્ટ્રવ્યાપી પ્રસાર ધરાવતા પાંચ અખબારોમાં આ સંદર્ભમાં ઓછામાં ઓછા બે આખા પાનાની જાહેરાતો આપવામાં આવે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સંસદના આગામી સત્રમાં આ અંગે નવું બિલ રજૂ કરવામાં આવશે. ત્યાં સુધી રાહ જોવામાં કોઈ નુકસાન નથી.

આ માહિતી જ કરવામાં આવે છે શેર
જસ્ટિસ કેએમ જોસેફ, જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ સીટી રવિ કુમારની બેન્ચની સમક્ષ સુનાવણી દરમિયાન વોટ્સએપે કોર્ટને કહ્યું હતું કે, તે યુઝર્સના કયા મોબાઈલ નંબર વૉટ્સએપમાં ક્યારે રજિસ્ટર્ડ થયા અને કેવા પ્રકારની મોબાઇલ એપને તેઓ ઓપરેટ કરે છે, તેની જ જાણકારી શેર કરવામાં આવે છે. આ સિવાય તેઓ અન્ય કોઈ માહિતી શેર કરતા નથી.

- Advertisement -

Data protection: SC asks WhatsApp to publicise undertaking given to Centre in 2021

Read @ANI Story | https://t.co/X8WT1yABac#SupremeCourtOfIndia #WhatsApp #dataprotection pic.twitter.com/1n0rkF0lE5

— ANI Digital (@ani_digital) February 1, 2023

‘અન્ય દેશના નાગરિકો સાથે ભેદભાવ ન કરી શકાય’
જોકે, 5 વર્ષ પહેલા 2018માં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફેસબુક અને વોટ્સએપને પૂછ્યું હતું કે તેઓ કઈ-કઈ માહિતી આપસમાં અને ત્રીજા પક્ષ સાથે શેર કરે છે? ગત સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે 31 જુલાઈએ તેઓએ શ્રી કૃષ્ણ સમિતિની રચના કરી છે. કમિટીના રિપોર્ટ બાદ અમે નક્કી કરીશું કે કાયદો લાવવો કે નહીં. ભારતના નાગરિકો સાથે અન્ય દેશોના નાગરિકો સાથે ભેદભાવ કરી શકાય નહીં. દેશમાં તે જ પ્રાઈવસી પોલિસી હોવી જોઈએ જે અન્ય દેશોમાં છે. આ મામલે ન્યાયિક હસ્તક્ષેપની જરૂર નથી, પરંતુ વિધાનસભાના હસ્તક્ષેપની જરૂર છે.

વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી અરજી
સુપ્રીમ કોર્ટ વિદ્યાર્થીઓ કર્મણ્ય સિંહ સરીન અને શ્રેયા સેઠી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. તેમાં યુઝર્સના કૉલ્સ, ફોટા, મેસેજો, વીડિયો અને દસ્તાવેજોની ઍક્સેસ પ્રદાન કરવા માટે WhatsApp અને તેની પેરેન્ટ કંપની Facebook વચ્ચેના કરારને પડકારવામાં આવ્યો હતો અને તેને લોકોની ગોપનીયતા અને વાણી સ્વાતંત્ર્યતાનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

You Might Also Like

CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?

બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

TAGGED: privacy, SOCIALMEDIA, supremecourt, whatsapp
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article …તો બેટ-દ્વારકા પર દરિયાનું પાણી ફરી વળશે
Next Article ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને 2-1થી સિરિઝ જીતી: શુભમને ગિલે તોડ્યો કોહલી અને રૈનાનો રેકોર્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાષ્ટ્રીય

બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?