By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 hours ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    1 day ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા
    18 minutes ago
    ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
    25 minutes ago
    ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
    26 minutes ago
    27 ડેપ્યુટી કલેક્ટરની બદલી, 9 મામલતદારને પ્રમોશન મળ્યું
    38 minutes ago
    વેકેશન 10 દિવસ લંબાવો કોલેજોમાં ઑનલાઈન શિક્ષણની માગ
    46 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    39 minutes ago
    રેકોર્ડ નહીં IPLની ટ્રોફી જીતવી છે…: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી સેન્ચુરી ચૂક્યો પણ લોકોના દિલ જીત્યા
    2 hours ago
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    1 day ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    1 day ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં આજથી ધો.10-12ની પુરક અને પુન: બોર્ડ પરીક્ષા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતમાં આજથી ધો.10-12ની પુરક અને પુન: બોર્ડ પરીક્ષા
ગુજરાત

ગુજરાતમાં આજથી ધો.10-12ની પુરક અને પુન: બોર્ડ પરીક્ષા

Khaskhabar Editor
Last updated: 2025/06/23 at 12:35 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10 હજારથી વધુ ફોર્મ ઓફલાઈન ભરાયા હતા

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે (23મી જૂન)થી ધોરણ 10 અને 12 બોર્ડની પૂરક અને પુન:બોર્ડ પરીક્ષા આપશે. જેમાં આ વર્ષે 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યના 68 ઝોનમાં 112 કેન્દ્રોમાં 646 બિલ્ડીંગોમાં 6048 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ત્રીજી જુલાઈ સુધી આ પૂરક-પુન:બોર્ડ પરીક્ષા ચાલશે. આ વર્ષે પ્રથમવાર ધો.10 અને 12માં તમામ વિષયોમાં પૂરક પરીક્ષા લોવાઈ રહી છે અને બેસ્ટ ઓફ ટુ સ્કીમ અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ અગાઉ પાસ છતાં ફરીથી પરીક્ષા આપશે. પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની ઓનલાઈન મુદત પુરી થયા બાદ પણ કેટલાક ફોર્મ ઓફલાઈન ભરાયા હતા ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 10 હજારથી વધુ ફોર્મ ઓફલાઈન ભરાયા હતા.

- Advertisement -

ધો.10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયોમાં પરીક્ષા લેવાશે

ધોરણ 10 અને 12ની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી મુખ્ય જાહેર બોર્ડે પરીક્ષા બાદ 23મી જૂનથી રાજ્યમાં પૂરક પરીક્ષા અને પુન:બોર્ડે પરીક્ષા શરૂ થઈ રહી છે. જેમાં એક કે તેથી વધુ વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા લેવાશે અને અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ ટુની સ્કીમ અંતર્ગત માક્સ-પરિણામ સુધારા માટે ફરી પરીક્ષા લેવાશે. ગત વર્ષે પ્રથમવાર માત્ર 12 સાયન્સમાં તમામ વિષયોમાં ફરી બોર્ડ પરીક્ષા લેવાઈ હતી. જ્યારે વર્ષ 2025માં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં પણ તમામ વિષયોમાં પરીક્ષા લેવાશે. ગત વર્ષે ધોરણ 10માં બેને બદલે ત્રણ અને 12 સા.પ્ર.માં એકને બદલે બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાઈ હતી.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારથી શરૂ થનારી આ પુન:બોર્ડ પરીક્ષા-પૂરક પરીક્ષા રાજ્યના 68 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 51813 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 10ની પરીક્ષા 34 ઝોનમાં 39 કેન્દ્રોમાં 391 બિલ્ડિંગમાં 3756, ધોરણ 12 સા.પ્ર.ની પરીક્ષા 39 કેન્દ્રોમાં 96 બિલ્ડિંગમાં 794 બ્લોકમાં અને ધોરણ 12 સાયન્સની પ્રવાહની પરીક્ષા 34 કેન્દ્રોમાં 159 બિલ્ડિંગમાં 1498 બ્લોકમાં લેવાશે. આમ ધોરણ 10-12ના કુલ 208314 વિદ્યાર્થીઓની પીરક્ષા 68 ઝોનમાં 112 કેન્દ્રોમાં 649 બિલ્ડિંગમાં 6048 બ્લોકમાં લેવાશે. ધો.10ની પરીક્ષા પહેલી જુલાઈ સુધી ચાળશે અને જેમાં સવારેથી 10થી 1:15 સમય રહેશે.

- Advertisement -

12 સાયન્સની પરીક્ષા 30 જૂન સુધી ચાલશે અને જેમાં બપોરના 6થી 6:30 સુધીનો સમય રહેશે.ધોરણ 12 સા.પ્ર.ની પરીક્ષા ત્રણ જુલાઈ સુધી ચાલશે અને જેમાં બે સેશનમાં સવારે 10થી 1:45 અને બપોરે 3થી 6:15 સુધીનો સમય રહેશે.

 

You Might Also Like

35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની

સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ

ચેક રિટર્ન કેસમાં વેપારીને ઝટકો : રૂ. 60 લાખ વળતર અને એક વર્ષની સજા સામે રાહત ન મળી

ગુજરાતના 12 જિલ્લામાં 4 દિવસ વરસાદ-વાવાઝોડું

TAGGED: 10th-12th Re-Exams In Gujarat, Supplementary-re-board
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તર ગુજરાતમાં જળબંબાકાળ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 44 તાલુકામાં વરસાદ
Next Article ઇઝરાયલી હુમલામાં 950 ઈરાનીઓના મોત, તેહરાન દ્વારા બદલો લેવાની પ્રતિજ્ઞા, અમેરિકા એલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઑનલાઈન બેટિંગ પ્લેટફોર્મ ‘પરીમેચ’ પર ગુજરાત સહિત 17 સ્થળે EDના દરોડા

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની
સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી
રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ
ટ્રમ્પના નવાબી શોખ: 80મા બર્થ ડે પર વ્હાઇટ હાઉસમાં રમાશે UFC ‘કેજ ફાઇટ’, રૂ.575 કરોડનો થશે ધૂમ ખર્ચ
ઑનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ.2.5 લાખ કરોડનું મોટું નુકસાન થશે: પાછલી અસરથી 28% ૠજઝ વસૂલવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

35 લાખ યુઝર્સ સાથે ‘ભારત ટેક્સી’ વિશ્ર્વની સૌથી મોટી મોબિલિટી સહકારી સંસ્થા બની

Khaskhabar Editor Khaskhabar Editor 20 minutes ago
રાજકોટ

સિંહોના મૃત્યુ અંગે પરિમલ નથવાણી ચિંતિત: કેન્દ્ર અને રાજ્યના વનમંત્રીને પત્ર લખી રજૂઆત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને ધારાસભ્ય ઉદય કાનગડની હાર્દિક શુભેચ્છાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?