કોરોના ની મહામારી માં શાપુર ગામ ના મહિલા અગ્રણી મનીષાબેન ફડદુ દ્રારા નાસ લેવાના ઇલેક્ટ્રિક મશીન આપવા માં આવ્યા. તેમજ સૅનેટાઇઝ ની બોટલ પણ આપવામાં આવી
WHO તથા ડૉક્ટર ના મત મુજબ દિવસ માં ત્રણ વખત 5 મિનિટ સુધી ગરમ વરાળ નાકમાં જાય તો કોરોના ના જંતુ મરી શકે છે. 7 થી 8 દિવસ દરરોજ નાસ લેવો જરૂરી છે વંથલી તાલુકાના શાપુર ગામના લોકો ને કોરોના થી બચવવા માટે આ પ્રકિયા લોકો શરુ કરે એ હેતુ સાથે નાસ મશીન આપવામાં આવ્યા છે
જીજ્ઞેશ પટેલ માણાવદર