By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 hours ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 hours ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    41 minutes ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    1 day ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    1 day ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 day ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    31 minutes ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
સ્પોર્ટ્સ

કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું

Khaskhabar Editor
Last updated: 2026/05/25 at 1:42 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
4 Min Read
SHARE

IPL 2026માં 22 મેના શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે એક હાઇવોલ્ટેજ મેચ રમાઈ હતી. આ રોમાંચક મુકાબલામાં માત્ર ચોગ્ગા-છગ્ગાનો જ વરસાદ નહોતો થયો, પરંતુ મેદાન પર ભારે તણાવ પણ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચે તીખી નોકઝોક થઈ હતી. જેની આડઅસર હવે સોશિયલ મીડિયા પર દેખાઈ રહી છે, જ્યાં ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડને વિરાટ કોહલીના ફેન્સની અભદ્ર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.

મેદાન પર કોહલીએ હેડને આપી ચેલેન્જ

- Advertisement -

આ મેચમાં RCBની ટીમ 256 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરી રહી હતી અને વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન હૈદરાબાદના ફિલ્ડર ટ્રેવિસ હેડે કોહલીને વધુ આક્રમક બેટિંગ કરવા માટે કહ્યું હતું. હેડની આ વાત પર વળતો જવાબ આપતા કોહલીએ તેને પડકાર ફેંક્યો કે, જો એટલો જ દમ હોય તો તે પોતે આવીને બોલિંગ કરી બતાવે.

જોકે, આ ઘટનાના થોડા જ સમય બાદ વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો. કોહલી આઉટ થતાં જ ટ્રેવિસ હેડે તેની તરફ જોઈને કંઈક ટિપ્પણી કરી હતી, જેના કારણે કોહલી ભારે નારાજ થઈ ગયો હતો. આ હાઇસ્કોરિંગ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદે 55 રનથી જીતી લીધી હતી, પરંતુ RCBની ટીમ માટે રાહતના સમાચાર એ રહ્યા કે તેઓ પૉઇન્ટ્સ ટેબલમાં ટોપ પર ફિનિશ કરવામાં સફળ રહ્યા હતા.

મેચ બાદ હેડ સાથે હાથ મિલાવ્યા વગર જ આગળ વધી ગયો વિરાટ!

- Advertisement -

મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ જ્યારે પરસ્પર હાથ મિલાવી રહ્યા હતા ત્યારે થયો હતો. પોસ્ટ-મેચ  હેન્ડશેક દરમિયાન ટ્રેવિસ હેડે વિરાટ કોહલી તરફ હાથ લંબાવ્યો હતો, પરંતુ ગુસ્સામાં રહેલા કોહલીએ હેડને સંપૂર્ણપણે ઇગ્નોર કરીને આગળ વધી ગયો હતો. કોહલીના આ વર્તનનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થયો છે અને ફેન્સ વચ્ચે વચ્ચે જોરદાર દલીલો શરૂ થઈ ગઈ છે. જોકે, આ સમગ્ર વિવાદને લઈને હજુ સુધી વિરાટ કોહલી કે ટ્રેવિસ હેડ તરફથી સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ટ્રેવિસ હેડની પત્ની જેસિકાએ વ્યક્ત કરી નારાજગી

આ વિવાદ બાદ ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડે ટ્રોલર્સ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જેસિકાએ જણાવ્યું કે, ‘આ બિલકુલ 2023ના વર્લ્ડ કપ ફાઇનલ જેવું જ લાગી રહ્યું છે. અમે બરાબર છીએ, પરંતુ લોકો અમારા મિત્રો અને પરિવારને નિશાન બનાવી રહ્યા છે. રમતમાં ઝનૂન હોવું સારી બાબત છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે ખેલાડીઓની પાછળ પણ તેમનો પરિવાર અને માણસો હોય છે. આજે મેન્ટલ હેલ્થ અને ઓનલાઈન વર્તન અંગે ગંભીર ચર્ચા કરવાની ખાસ જરૂર છે.’

ટ્રેવિસ હેડ એ જ ખેલાડી છે જેણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડ કપ 2023 ની ફાઇનલમાં 137 રન ફટકારીને ભારતનું સપનું તોડ્યું હતું. તે સમયે પણ તેના પરિવારને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર, આ વખતે પણ મેચ પૂરી થયા બાદ ટ્રોલ્સે ટ્રેવિસ હેડ અને જેસિકાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને તેમના 3 વર્ષ જૂના લગ્નના ફોટા શોધી કાઢ્યા અને તેના પર અભદ્ર તેમજ વાંધાજનક કમેન્ટ્સનો મારો ચલાવ્યો. એટલું જ નહીં, કેટલાક યુઝર્સે તો હેડ અને તેના પરિવારને ખુલ્લેઆમ ધમકીઓ પણ આપી છે.

You Might Also Like

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું

આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું

TAGGED: Kohli vs Head IPL 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Next Article સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?