By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    9 hours ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    9 hours ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    10 hours ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    1 day ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    9 hours ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    9 hours ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    10 hours ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    10 hours ago
    જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી
રાષ્ટ્રીય

ઈસ્લામથી પણ પહેલાના ગ્રંથોમાં છે સંભલનો ઉલ્લેખ, 1526માં વિષ્ણુ મંદિર તોડાયું હતું: CM યોગી

Khaskhabar Editor
Last updated: 2025/03/13 at 4:45 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.13

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે કહ્યું હતું કે, ઇસ્લામ પહેલાના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા છે. 1526 માં સંભલ ખાતે આવેલ શ્રી હરિ વિષ્ણુ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. 5000 વર્ષ જૂના ગ્રંથોમાં સંભલનો ઉલ્લેખ જોવા મળે છે. તેઓ ભગવાન વિષ્ણુના ભાવિ અવતારનો ઉલ્લેખ છે. બીજી બાજુ, ઇસ્લામનો ઉદય ફક્ત 1,400 વર્ષ પહેલાં થયો હતો. હું એવી વાત કરી રહ્યો છું જે ઇસ્લામ કરતાં ઓછામાં ઓછા 2,000 વર્ષ જૂની છે. આ બાબતોના પુરાવા સદીઓથી અસ્તિત્વમાં છે. સીએમ યોગીએ કહ્યું કે, 1526માં સંભલમાં ભગવાન વિષ્ણુનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું, અને બે વર્ષ પછી 1528માં અયોધ્યામાં રામ મંદિર પણ તોડી પાડવામાં આવ્યું હતું. લખનૌમાં આરએસએસ સાથે જોડાયેલ સાપ્તાહિક મેગેઝિન ’ઓર્ગેનાઇઝર’ દ્વારા આયોજિત ’મંથન: કુંભ એન્ડ બિયોન્ડ’ કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું કે, બંને કૃત્યો એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યા હતા. આદિત્યનાથે કહ્યું કે, દુનિયાના દરેક ધર્મ અને પૂજા પદ્ધતિમાં કેટલાક સારા ગુણો હોય છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બળજબરીથી કોઈનો વિશ્વાસ છીનવી લેવો અને તેમની માન્યતાઓને કચડી નાખવી એ અસ્વીકાર્ય છે. ખાસ કરીને જ્યારે આપણે સંભલ વિશે સત્ય જાણીએ છીએ. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કહ્યું કે,’ સંભલ એક ઐતિહાસિક સત્યનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમણે હંમેશા તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે. હું યોગી છું.

- Advertisement -

હું દરેક સંપ્રદાય, સમુદાય અને પૂજા પદ્ધતિનો આદર કરું છું. જો તમે ગોરખનાથ પીઠ પર જશો તો તમને દેખાશે કે ત્યાં કોઈની સાથે ભેદભાવ નથી. બધી જાતિ, પ્રદેશ અને સંપ્રદાયના લોકો સાથે બેસીને એક જ થાળીમાંથી ભોજન કરે છે. આપણા પૂજ્ય સંતો, ભલે તેઓ કોઈપણ ધર્મના હોય, સાથે બેસીને ભોજન કરે છે અને સમાન સન્માન મેળવે છે.’ મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘એટલે જ હું કહું છું કે ઉપનિષદોમાં વ્યક્ત થયેલી ભારતની વૈદિક પરંપરાની ભાવના આપણામાં ઊંડે સુધી વણાયેલી છે. દરેક પૂજા પદ્ધતિ, પછી ભલે તે સનાતન ધર્મ સાથે સંબંધિત હોય કે વિશ્વના અન્ય કોઈ ધર્મ સાથે, તેમાં કંઈક સહજ સદ્ગુણ હોય છે, જેના કારણે ઘણા લોકો તેનું પાલન કરે છે.’ આ સાથે વિપક્ષી પક્ષો અને ટીકાકારો તરફ ઈશારો કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ’આ લોકોએ પહેલા ધાર્મિક ગ્રંથો વાંચવા જોઈએ અને પછી જ તેમણે મને તેમના પર ચર્ચા કરવાનો પડકાર આપવો જોઈએ.’

ઉત્તર પ્રદેશમાં હોળી પહેલાં મસ્જિદો તાડપત્રીથી ઢાંકી દેવાઈ સંભલ-શાહજહાંપુરમાં હાઈ એલર્ટ

આ વખતે 64 વર્ષ પછી હોળી રમઝાનના દિવસે છે. આ પહેલાં 1961માં 4 માર્ચે હોળી અને રમઝાનનો શુક્રવાર (જુમ્મા) એકસાથે હતા. રંગમાં ભંગ ન પડે એ માટે ઉત્તર પ્રદેશમાં પોલીસ વહીવટીતંત્ર સતર્ક છે. રાજ્યના 10 જિલ્લાઓમાં જુમ્માની નમાજનો સમય બદલવામાં આવ્યો છે. રંગોથી બચાવવા માટે મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી છે. શાહજહાંપુરમાં સૌથી વધુ 67 મસ્જિદોને તાડપત્રી અને ફોઇલથી ઢાંકવામાં આવી છે. અહીં પોલીસ લાટ સાહેબની શોભાયાત્રા માટે સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. અન્ય જિલ્લાઓમાંથી એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

જંતર-મંતર પ્રોટેસ્ટને લોહિયાળ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ૯ આતંકી ઝડપાયા

TAGGED: CM Yogi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ સહિત ચાર મહાનગરોમાં ‘વર્કિંગ વુમન’ માટે સાત હોસ્ટેલ બનશે
Next Article ‘જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષથી ડાકોર ગુંજી ઉઠ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
સમાજસેવા અને સંગઠનશક્તિના યુવા અગ્રણી તેજસભાઇ ભટ્ટીનો આજે જન્મદિવસ
માત્ર રૂ. 500ના ટોકન દરે મળશે એક ફૂટ ઊંચાઈની માટીની ગણેશ મૂર્તિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?