By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    11 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    11 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    11 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    11 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    12 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    6 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    6 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    6 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    11 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    9 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    2 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    4 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રશિયાના સૌથી અમીર નેતા પોવેલનું ભારતમાં રહસ્યમય મોત: ઓડીસાના રાયગઢની હોટલની બારીમાંથી નીચે ગબડ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > રશિયાના સૌથી અમીર નેતા પોવેલનું ભારતમાં રહસ્યમય મોત: ઓડીસાના રાયગઢની હોટલની બારીમાંથી નીચે ગબડ્યા
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

રશિયાના સૌથી અમીર નેતા પોવેલનું ભારતમાં રહસ્યમય મોત: ઓડીસાના રાયગઢની હોટલની બારીમાંથી નીચે ગબડ્યા

Khaskhabar Editor
Last updated: 2022/12/27 at 11:26 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

– હજુ બે દિવસ પહેલા જ તેમના મિત્રનું પણ ઓડીસાની એ જ હોટલમાં રહસ્યમય મૃત્યુ થયું હતું

એક રહસ્યમય ઘટનામાં રશિયાના સૌથી અમીર નેતાઓમાં સ્થાન ધરાવતા તથા રાષ્ટ્રીય વ્લાદીમુર પુતિનના કડક ટીકાકાર તરીકે પણ જાણીતા બનેલા ભારત ફરવા આવેલા રશિયન ઉદ્યોગપતિ પાવેલ એન્ટોવ ઉડીસાના રાયગઢમાં એક હોટલ ઇમારતની બારીમાંથી નીચે પડી જતાં તેમનું મૃત્યુ થયું છે.

- Advertisement -

ઘટના શનિવારે બની હતી જેમાં બે રશિયન પર્યટકો સાથે તેઓ ભારત આવ્યા હતા અને તેઓ રાયગઢમાં એક આલીશાન હોટલના ત્રીજા માળમાં પોતાનો રુમ બુક કરાવ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ 65 વર્ષના પાવેલ હોટલની બહાર મૃત હાલતમાં મળી આવ્યા હતા.

સહયાત્રીકના જણાવ્યા મુજબ પોવેલ એન્ટોવ અત્યંત સ્વસ્થ નજરે ચડતા હતા તથા બારી પાસે પહોંચીને તેઓ ફક્ત ત્રીજા માળેથી નીચે પડે તેમ છતા જે રીતે તેઓને ઇજા થઇ હતી તેના પર પોલીસે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. હજુ બે દિવસ પહેલા જ પોવેલના એક મિત્ર વ્લાદીમીર પોતાના રુમમાં બેહોશ હાલતમાં મળ્યા હતા અને તેઓને હોસ્પિટલે ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

2nd Russian tourist death in a week in Odisha deepens mystery, speculation

- Advertisement -

Read @ANI Story | https://t.co/hbvtgkOwJZ
#RussianTouristDeath #Odisha pic.twitter.com/qi2dlpuFT1

— ANI Digital (@ani_digital) December 27, 2022

સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ વ્લાદીમીર અને પોવેલ બંને રુશી પર્યટકો સાથેના સમુહમાં હતા તેઓએ બુધવારે સાંજે હોટલમાં ચેકઇન કર્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મિત્રના મોતથી પોવેલ ડિપ્રેશનમાં સરી ગયા હોય તેવું માનવામાં આવે છે અને કદાચ તેઓ શરાબના નશામાં બારીમાંથી નીચે ગબડી પડ્યા હોય તેવી પણ શક્યતા છે.

તેમની સાથે પ્રવાસ કરનાર અન્ય બે રુશી નાગરિકોને હાલ ઉડીસા પોલીસે રોકાઈ જવા માટે સૂચના આપી છે. પોવેલ એન્ટોવ એ રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનની સમર્થક પાર્ટીમાં જોડાયા હતા પરંતુ યુક્રેન યુધ્ધ શરુથયા બાદ તેઓ પુતિનના કડક ટીકાકાર બની ગયા હતા. તેઓ રશિયાના સાંસદ હતા અને 2019માં સૌથી વધુ કમાણી કરનાર નેતા તરીકે પણ જાણીતા બન્યા હતા અને તેઓએ ભારતમાં જ તેઓનો 65મો જન્મદિવસ મનાવ્યો હતો જેના કારણે તેઓના મોતની આસપાસનું રહસ્ય ઘેરુ બન્યું છે. આ અંગે રશિયન દુતાવાસ કચેરીએ કોઇ માહિતી જાહેર કરી નથી.

 

You Might Also Like

52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત

વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા

102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ

TAGGED: death, HOTEL, odisha, Powell, Raigad, RichestLeader, RUSSIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IMA સાથેની બેઠકમાં ચોથા ડોઝની આવશ્યકતા વિશે ચર્ચા: આરોગ્ય મંત્રી માંડવિયાનો સંકેત
Next Article આંખની આ બિમારીઓ તમને ટેસ્ટિંગ માટે આપે છે મોટા સંકેત, જાણો તેના વિશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીય

ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીય

થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?