By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પંજાબના સીએમ ભગવંત માન: જેમણે હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પંજાબના સીએમ ભગવંત માન: જેમણે હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી
ગુજરાત

પંજાબના સીએમ ભગવંત માન: જેમણે હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor
Last updated: 2022/05/10 at 10:55 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

મોહાલી બ્લાસ્ટ: મોહાલીમાં થયેલા ધમાકામાં રશિયન હથિયાનો ઉપયોગ થયો હતો?

પંજાબના મોહાલીમાં થયેલા રોકેટ હુમલાની તપાસ ચાલી રહી છે. ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. મોહાલી અટેકમાં જે RPG(Rocket-Propelled Grenade) નો ઉપયોગ થયો હતો તે હથિયાર રશિયાની બનાવટ હોવાનું લાગી રહ્યુ છે.

- Advertisement -

આ આશંકાઓના પગલે NIAની ટીમ આજે ફરીવાર હુમલાના સ્થળની સઘન તપાસ કરશે. પંજાબ પોલીસના ઇન્ટેલિજન્સ હેટક્વાટરની બહાર થયેલા હુમલા પછીતેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

https://twitter.com/ANI/status/1523894902920445952

પંજાબના સીએમ ભગવંત માનએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે, મોહાલીમાં થયેલા બ્લાસ્ટની તપાસ પોલીસ કરી રહી છે.જેમણે આ હુમલો કરીને અરાજકતા ફેલાવવાની કોશીશ કરી હશે, તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.

- Advertisement -

Culprits won't be spared, says Punjab CM on Mohali blast; high-level meeting today

Read @ANI Story | https://t.co/zSQ0576Zhc#PunjabBlast #MohaliBlast #BhagwantMann #Punjab pic.twitter.com/gNEgqsT34x

— ANI Digital (@ani_digital) May 10, 2022

ઉલ્લેખનીય છે કે ગત સાંજના મોહાલીમાં આવેલા પંજાબ પોલીસ ઇન્ટેલિજન્સ ઓફિસ પર થયેલા અચાનક થયેલા રોકેટ હુમલાએ સૌની ચોંકાવી દીધા છે.એક નાના ધમાકાથી બિલ્ડીંગના ત્રીજા માળની બારીના કાંચ તુટી ગયા, તેમજ અંદર રહેલા સામાનને પણ નુકશાન પહોંચ્યુ.

હુમલાના હથિયારના રશિયા કનેકશનની આંશકા
આ હુમલામાં ગ્રેનેટ ફેંકવા માટે ઉપયોગમાં લેવાયેલ RPG રશિયામાં બનેલા RPG-26 Aglen હોવાની આંશકા છે.
રશિયામાં આવા જ હથિયાની ફોટો વર્ષ 2016માં સામે આવી હતી. જેને સરખાવતા આ RPG ણ રશિયામાં બનેલા હોવાની આંશકા છે.

Punjab | Morning visuals from outside Punjab Police Intelligence headquarters in sector 77, SAS Nagar where an explosion took place yesterday evening, May 9

"It was a minor explosion," police officials said yesterday pic.twitter.com/Us5NZ58LR3

— ANI (@ANI) May 10, 2022

લગભગ 80 મીટર દુરથી એટેક કરવામાં આવ્યો
મોહાલીમાં થયેલા હુમલામાં મળેલી જાણકારી મુજબ, એક કારમાં બે શંકાસ્પદ લોકો આવતા જોવા મળ્યા હતા.
આ લોકોએ લગભગ 80 મીટર દુરથી રોકેટથી ગ્રેનેટ હુમલા માટે નિશાનો લગાવ્યો હતો.

મોહાલીમાં પોલીસ ઇન્ટેલિજન્સ વિભાગના મુખ્ય ઓફિસ સેકટર 77 છે. જ્યાં આ હુમલો સાંજના 7:45 મીનીટે થયો હતો.રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઇ વ્યક્તિને શારીરિક ઇજા પહોંચી નથી. હાલમાં આ હુમલા માટે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કોઇ આતંકી હુમલો છે કે નહીં તેની હાલમાં તપાસ ચાલી રહી છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: #punjab #mohali #grenetblast #punjabintelligentsoffice #bhagwatmann #પંજાબ #મોહાલી #ગ્રેનેટબ્લાસ્ટ #ભગવંતમાન
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેન્દ્રએ વધુ એક સરકારી કંપની વેંચી કાઢી
Next Article મોહાલી બ્લાસ્ટ: મોહાલીમાં થયેલા ધમાકામાં રશિયન હથિયાનો ઉપયોગ થયો હતો? જાણો સંપૂર્ણ વિગત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?