ત્રણ શખ્સો કારમાં અપહરણ કરી ગોંડલ લઈ ગયા. એકે દુષ્કર્મ કર્યું અને બીજાએ અડપલાં કર્યા. સમગ્ર ઘટના ને લઈને પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. ગોંડલના વિરાજ ઉર્ફે વિરુ પરેશભાઈ ગોસ્વામી, તેના બે મિત્રો અક્ષય કિશોરભાઈ સોલંકી, અવી મુકેશભાઈ સોલંકી સામે નોંધાઇ ફરિયાદ.અવી સોલંકી અપહરણ કરવામાં પોતાની ફોરવીલ કાર GJ03 HR 4039 નો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કલમ 363 366 376 354a 114 પોક્સો 4 8 17 મુજબ ગુન્હો નોંધાયો. આરોપી વિરાજ ગોસ્વામી ગોંડલ પાંજરાપોળ પાસે મહાકાળી પાન નામે દુકાન ચલાવે છે. અવિ સોલંકી ગોંડલ ચોરડી દરવાજા પાસે સહકાર પાન દુકાન ચલાવે છે. અક્ષય એફ.વાય.બી.કોમ નો અભ્યાસ કરી રહ્યો છે.
ગોંડલના મોવિયા ગામની 12 વર્ષની સગીરા સાથે ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા શખ્સે દુષ્કર્મ કર્યું.
Follow US
Find US on Social Medias


