By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    2 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    3 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    5 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    5 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    2 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    3 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    4 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    5 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપ MLA ગજેન્દ્રસિંહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાશે!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપ MLA ગજેન્દ્રસિંહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાશે!
અમદાવાદ

ભાજપ MLA ગજેન્દ્રસિંહ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાશે!

Khaskhabar Editor
Last updated: 2024/10/18 at 5:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાત હાઈકોર્ટે કહ્યું- કોઈના ચારિત્ર્યની હત્યા કરીને ધારાસભ્યને બચાવો નહીં, પહેલા તેનું ચરિત્ર જુઓ, આગ વગર ધુમાડો ઊઠે નહીં

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

ગાંધીનગરની એક મહિલાએ પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટના નિર્દેશ માગતી અરજી કરી હતી. જેમાં કોર્ટ સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદાર મહિલાએ પોલીસમાં અરજી આપ્યા બાદ જ્યારે નિવેદન લેવા બોલાવી તો આવી નહિ અને સેટલમેન્ટનો પ્રયત્ન કર્યો હતો. ખકઅ અને ફરિયાદી બંને પુખ્ત વયના છે. જેથી કોર્ટે પ્રશ્ર્ન કર્યો હતો કે, તો શું રેપ ના થઈ શકે? સરકારી વકીલે જણાવ્યું હતું કે, મહિલાએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેણે જે અરજી આપી હતી તેમાં ખોટી બાબતો દર્શાવી હતી. કોર્ટે શાનમાં સમજાવતા કહ્યું હતું કે, આખરે તે અરજી પોલીસ સમક્ષ અપાઈ હતી! પણ કોર્ટ સમક્ષ સોગંદ ઉપર અરજી કરાઈ છે.

સરકારી વકીલે જણાવ્યું હતું કે, પોલીસે તપાસનું કામ કર્યું તો પણ મહિલા વારંવાર અરજી કરે છે. 2020ની ઘટનામાં ફરિયાદ નોંધાયાના 08 મહિના બાદ વર્ષ 2021માં અરજી આવી હતી. પોલીસ તપાસ કરે, મહિલા સમાધાન કરે અને પછી ફરી અરજી કરે! જો કે, કોર્ટે રોકડું પરખાવ્યું હતું કે, ઈંઙઈ 376 અંતર્ગત દુષ્કર્મના આક્ષેપમાં પહેલાં FIRનોંધાય તો FIR કર્યા પહેલાં પ્રાથમિક તપાસ કેમ કરાઈ? સુપ્રીમ કોર્ટના લલિતા કુમારીના ચુકાદાને નથી જોયો? કોર્ટે સરકારી વકીલને કાયદાના પાઠ ભણાવતા પૂછ્યું હતું કે, કયા કેસોમાં પ્રાથમિક તપાસ કરવામાં આવે? જેના જવાબમાં સરકારી વકીલે સિવિલ કેસો અંગે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, અરજદાર મહિલાનાં 04 વખત નિવેદન લેવા અને FIR  કરવા બોલાવી હતી. જેથી કોર્ટે પૂછ્યું હતું કે, શા માટે અરજદાર મહિલાને પોલીસે 04 વખત બોલાવી, જ્યારે તેને લેખિતમાં અરજી આપી હતી. સરકારી વકીલે કહ્યું હતું કે, તેને સહી લેવા બોલાવવામાં આવી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે, તો એમાં ચાર વખત કેમ નિવેદન લો છો? ઋઈંછ પહેલાં શેની તપાસ?
આ સુનાવણીમાં કેટલાક ન્યૂઝ રિપોર્ટ પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. કોર્ટે ટકોર કરી હતી કે, પોલીસમાં માણસાઈ જોઈએ, વારેઘડીએ મહિલાને કેમ પોલીસ મથકે બોલાવતા હતા? પોલીસ કેમ સામે ચાલીને ફરિયાદ નોંધવા ના ગઈ? સરકારી વકીલે કહ્યું હતું કે, પહેલા સમાધાન કર્યું અને પછી ફરિયાદ નોંધવા અરજી આપી. વળી મહિલા જે ઘટનાસ્થળ વર્ણવે છે, તેવું સ્થળ છે જ નહીં. જેથી કોર્ટે કહ્યું હતું કે, પહેલા ફરિયાદ નોંધીને આ બધી તપાસ કરવાની હોય. સરકારી વકીલે કહ્યું હતું કે, આ ત્રીજો બનાવ છે કે, અરજદાર મહિલા બ્લેકમેલ કરે છે, અરજદાર મહિલા અને તેની ભત્રીજી મારફતે તેને બે વ્યક્તિને બ્લેકમેલ કર્યા છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, પણ તમે જજ કેમ બનો છો? કોઈના કેરેક્ટરને સર્ટિફિકેટ આપો નહીં! તેનો ઇતિહાસ ખરાબ હોય પણ તેનો મતલબ એમ નથી કે તેનું શોષણ થાય! તમે ઋઈંછ બાદ તપાસ રિપોર્ટ કર્યો હોત તો બરોબર હતું, કોઈના ચારિત્ર્યની હત્યા કરીને ધારાસભ્યને બચાવો નહિ!

કોર્ટે સરકારી વકીલને કાયદાની ચોપડી વંચાવી કાયદાનું ભાન કરાવ્યું
સરકારી વકીલે કોર્ટને ઈશારામાં જણાવ્યું હતું કે, કોઈને કશું મળે નહીં એટલે તેને મેળવવા કાયદાનો દુરુપયોગ કરાય છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, તે બરોબર પણ કાયદા શું કહે છે? આવા કેસમાં પહેલા ફરિયાદ નોંધાવી જોઈએ. કોર્ટે સરકારી વકીલને કાયદાની ચોપડી વંચાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે, ધારાસભ્યને બચાવવા મહિલાની ફરિયાદ નોંધાઈ નથી. જેથી સરકારી વકીલે કહ્યું હતું કે, ખકઅને કોઈ બ્લેકમેલ કરતું હોય તો તેનાથી પણ બચાવવા પડે. કોર્ટે જવાબ આપ્યો હતો કે, આગ વગર ધુમાડો ઊઠે નહીં. કોર્ટ સમક્ષ મુકાયેલા ફોટા બતાવીને કોર્ટે સરકારી વકીલને કહ્યું હતું કે, આ ફોટા જોયા? ફોટામાં ધારાસભ્ય છે ને તમે ફરિયાદીનું ચરિત્ર હનન કરો છો! તો તમારા ખકઅનું ચરિત્ર જુઓ! ઈંઙઈ 406 અને 420માં તપાસ વગર ઋઈંછ ફાટે છે અને ઈંઙઈ 376માં પૂર્વ તપાસ કરો છો. આવી કાર્યવાહી બદલ પોલીસ ઉપર પણ ફરિયાદ થઈ શકે છે. ખકઅને બચાવવા ઋઈંછ પહેલા પાંચ વખત તપાસ કરવામાં આવી છે.

- Advertisement -

You Might Also Like

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો

TAGGED: ahmedabad, BJP MLA Gajendra Singh, Gajendra Singh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ છે અસ્વચ્છ રાજકોટ!
Next Article કામરેજ ચાર રસ્તાથી ડ્રાઈવર 7થી 8 વાહનોને ઉડાવતો આવ્યો: એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કમાણીની લ્હાયમાં અંધ બનેલા ભેળસેળિયા તત્વો ચેતી જજોઃ આખું વર્ષ રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ઓબ્ઝર્વેશન હોમમાંથી ભાગેલા 11 પૈકી ચાર બાળ આરોપી લીંબડી-વિરમગામથી પકડાયા 
ગુજરાતના રોડ રક્તરંજિત બન્યા, રોજ સરેરાશ ૨૦ લોકોના અકસ્માતમાં મૃત્યુ
યાત્રી સુવિધા દિવસ : રાજકોટ એરપોર્ટે 1 વર્ષમાં 10 લાખથી વધુ મુસાફર હેન્ડલ કરીને રચ્યો રેકોર્ડ
આજે ખેડૂતોના અધિકારો માટે કોંગ્રેસે 1111 ટ્રેક્ટર સાથે કિસાન અધિકાર યાત્રા યોજી
સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
અમદાવાદ

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?