રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્યું છે કે દેશ ના પ્રથમ વડાપ્રધાન, આધુનિક ભારતના શિલ્પી, બાળકોના પ્યારા, ભારત રત્ન સ્વ. પંડિત જવાહરલાલ નેહરુજીની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવેલ.
આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ મકવાણા, પ્રવીણભાઈ સોરાણી, સંજયભાઈ અજુડિયા, આગેવાનો પ્રભાતભાઈ ડાંગર, અશોકસિંહ વાઘેલા, ઠાકરશીભાઈ ગજેરા, અરવિંદભાઈ ભેસાણીયા, પ્રવીણભાઈ મૈયળ વોર્ડ પ્રમુખ અલ્પેશભાઈ ટોપિયા, વાસુભાઇ ભામ્ભાણી, ગીરીશભાઈ ઘરસંડિયા, શૈલેશભાઈ સાકરિયા, અરવિંદભાઈ મુછડિયા, અજીતભાઈ વાંક, દિપ્તીબેન સોલંકી,શાંતાબેન મકવાણા, હરેશભાઈ સોજીત્રા, રોહિતભાઈ માલા, જીતેન્દ્રભાઈ રૈયાણી, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યો બહોળી સંખ્યામાં પુષ્પાંજલિ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -



