By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    1 hour ago
    ‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર
    2 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    24 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    24 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    24 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    1 hour ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    3 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    3 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બુદ્ધ પૂર્ણમાની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી નેપાળના પ્રવાસે, આ મુદ્દાઓ પર ચર્ચા થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બુદ્ધ પૂર્ણમાની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી નેપાળના પ્રવાસે, આ મુદ્દાઓ પર ચર્ચા થશે
રાષ્ટ્રીય

બુદ્ધ પૂર્ણમાની ઉજવણીમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી નેપાળના પ્રવાસે, આ મુદ્દાઓ પર ચર્ચા થશે

Khaskhabar Editor
Last updated: 2022/05/16 at 10:06 AM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

– વડાપ્રધાન મોદીએ પાંચમી વખત નેપાળની મુલાકાત લીધી
– મુલાકાતનો હેતુ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસર પર નેપાળની મુલાકાતે જવા રવાના થયા. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર તેઓ લુમ્બિનીની મુલાકાત લેશે. આ મુલાકાત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ મુલાકાતનો હેતુ ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.

- Advertisement -

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નેપાળ સાથે આપણા સંબંધો મજબૂત છે. ભારત અને નેપાળ વચ્ચે સંસ્કૃતિ અને સભ્યતાના સંબંધો રહ્યા છે. બંને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક ઘણો મજબૂત છે. મારી આ મુલાકાતનો હેતુ ઘણા દાયકાઓ અને ઘણી સદીઓથી સ્થપાયેલા આ સંબંધોને ઉજવવાનો અને મજબૂત કરવાનો છે. આ માટે બંને દેશો દ્વારા લાંબા સમયથી પરસ્પર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમો

વડાપ્રધાન મોદી તેમની નેપાળ મુલાકાત દરમિયાન બુદ્ધ જયંતિના અવસર પર માયા દેવી મંદિરમાં પ્રાર્થના કરશે. તેમની સાથે નેપાળના PM દેઉબા પણ હાજર રહેશે. ઉલ્લખનીય છે કે માયા દેવી મંદિર લુમ્બિનીમાં એક ધાર્મિક કેન્દ્ર છે. આ સ્થાનને ગૌતમ બુદ્ધનું જન્મસ્થળ માનવામાં આવે છે. વડાપ્રધાન મોદી અશોક સ્તંભની સામે દીપ પ્રગટાવશે. તેમજ બોધિ વૃક્ષને પણ જળ અપ્રણ કરશે.

- Advertisement -

Delhi | Prime Minister Narendra Modi departs for Kushinagar, UP ahead of his visit to Nepal's Lumbini, at the invitation of Nepal PM Sher Bahadur Deuba on the occasion of #BuddhaPurnima pic.twitter.com/Vf3YXnaucR

— ANI (@ANI) May 16, 2022

આ મુદ્દાઓ પર ચર્ચા થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળના વડાપ્રધાન દેઉબા સાથે હાઈડ્રોપાવર, ડેવલપમેન્ટ અને કનેક્ટિવિટી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા કરશે. આ દ્વિપક્ષીય બેઠક બાદ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને શિક્ષણના ક્ષેત્રોમાં સહયોગને લઈને કેટલાક કરારો થશે. આ સાથે વડાપ્રધાન મોદી લુમ્બિની મઠ વિસ્તારમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ફોર બુદ્ધિસ્ટ કલ્ચર એન્ડ હેરિટેજનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી નેપાળ સરકાર દ્વારા આયોજિત બુદ્ધ જયંતિની ઉજવણીમાં પણ ભાગ લેશે. આ સાથે તેઓ બૌદ્ધ વિદ્વાનો, બૌદ્ધ સાધુઓ તેમજ નેપાળ અને ભારતના લોકોને સંબોધિત કરશે.

PM Modi to lay foundation stone for Centre of Buddhist Culture and Heritage in Nepal's Lumbini today

Read @ANI Story | https://t.co/t67hYUFFyi#PMModi #PMModiInNepal pic.twitter.com/4wsy7ioJvN

— ANI Digital (@ani_digital) May 16, 2022

વડાપ્રધાન મોદીએ પાંચમી વખત નેપાળની મુલાકાત લીધી

વર્ષ 2014 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેપાળની આ પાંચમી મુલાકાત હશે. જ્યારે 2019માં બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ તેમની પ્રથમ નેપાળ મુલાકાત હશે. તાજેતરના વર્ષોમાં ભારત અને નેપાળ વચ્ચે ઉચ્ચ સ્તરીય મુલાકાતો અને સત્તાવાર ક્રિયા પ્રતિક્રિયાઓ નોંધપાત્ર રીતે વધી છે. નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા ઓગસ્ટ 2017 અને એપ્રિલ 2022માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે જ સમયે, નેપાળ મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું નેપાળના વડા પ્રધાન દેઉબાને ફરી એકવાર મળવા માટે ઉત્સુક છું.

You Might Also Like

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ

UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં

TAGGED: buddhpurnima, narendramodi, nepal, નરેન્દ્રમોદી, નેપાળ, બુદ્ધપૂર્ણિમા
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જ્ઞાનવાપી મસ્જિદ સર્વે: કલ્પના કરતાં પણ ઘણું વધુ રહસ્યમય
Next Article શિવલિંગ મળી આવેલી જગ્યાને તાત્કાલિક ધોરણે સીલ કરો: વારાણસી કોર્ટનો આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક
ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ
ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

‘તમે સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી શકો, અમને નહીં…’, અભિજિત દીપકેના સરકાર સામે પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીયસ્પોર્ટ્સ

ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?