આઇ.જી.પી. સા.શ્રી જે.આર મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પો. અધિ. સા.શ્રી અક્ષયરાજ સાહેબ પાટણનાઅઅે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના આધારે તેમજ મે. ના.પો.અધિ.સા.શ્રી રાધનપુરનાઓના તથા પો. ઇન્સ.શ્રી અેસ.અે.ગોહિલ સા.નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા.૧૭/૧૦/૨૦૨૦ નારોજ ચાણસ્મા પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સારૂ પેટ્રોલિંગમાં હતા.દરમિયાન બાતમી હકીકત આધારે તેમજ ઇ. ગુજકોપ પોર્ટલના માધ્યમથી સર્વે કરતાં જે ઇડર પો.સ્ટે. ગુ.ર.ન.૧૧૨૦૯૦૨૦૨૦૦૭૩૫/૨૦૨૦ માં પ્રોહી એક્ટ કલમ ૬૫ એઇ.૧૧૬ બી.૯૮(૨).૮૧ તથા મહેસાણા તાલુકા પો.સ્ટે.પ્રોહી ગુ.ર. નં. ૩૨૩/૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫ અેઇ.૧૧૬ બી.૮૧ મુજબના ગુનાઓમાં નાસતો ફરતો હોઇ સદરી તહો.શૈલેષસિંહ બનેસિંહ ઝાલા રહે. સુણસર તળપોદ પાર્ટી તા. ચાણસ્મા જી.પાટણ વાળાને લણવા ખાતેથી પકડી પાડી આગળની તપાસ સારૂ ઇડર પોલીસને સોંપવામાં આવેલ છે.

  • જેઠી નિલેશ પાટણ