By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    10 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    10 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    10 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    11 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
રાજકોટ

ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!

Khaskhabar Editor
Last updated: 2026/05/27 at 4:12 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

‘નારી શક્તિ’ના નારા વચ્ચે મહિલાઓની સુરક્ષા સામે સવાલ : ઘરેલું હિંસા, દહેજ અને અત્યાચારના કેસોમાં વધારો

રાજ્યમાં 486 યુવતીના અપહરણ, પતિ અત્યાચારના કુલ 1926 કેસો નોંધાયા

- Advertisement -

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો મુજબ એક વર્ષમાં 15થી વધુ દીકરીએ દહેજના દબાણ અને ત્રાસને કારણે જીવન ટૂંકાવ્યુ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

એક તરફ રાજ્ય સરકાર અને શાસક પક્ષ દ્વારા ‘નારી શક્તિ’ અને મહિલા સશક્તિકરણના મસમોટા દાવા સાથે શહેરોથી ગામડાં સુધી હોર્ડિંગ્સ અને કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ગુજરાતની હજારો મહિલાઓ પોતાના જ ઘરમાં અસુરક્ષા, ત્રાસ અને અત્યાચારનો ભોગ બની રહી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં મહિલાઓ સામેના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ગંભીર પ્રશ્ર્નો ઊભા કરી રહ્યો છે.
મળતી માહિતી મુજબ વર્ષ 2025 દરમિયાન જ રાજ્યમાં 67 હજારથી વધુ મહિલાઓએ ઘરેલું હિંસા, શારીરિક-માનસિક ત્રાસ અને દહેજ જેવી પરિસ્થિતિઓનો સામનો કર્યો છે. વર્ષ 2023ની સરખામણીએ વર્ષ 2024માં મહિલાઓ સામેના ગુનાઓમાં અંદાજે 33 ટકા જેટલો વધારો નોંધાયો હતો અને આ ચિંતાજનક ટ્રેન્ડ 2025માં પણ યથાવત રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ પરિસ્થિતિ એ દર્શાવે છે કે ગુનેગારોમાં કાયદાનો ભય ઓછો થઈ રહ્યો છે. રાજ્યના સૌથી વિકસિત અને સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પણ સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે.
વર્ષ 2024થી લઈને 2026ના પ્રારંભિક મહિનાઓ સુધીમાં ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાના 10 હજારથી વધુ કેસો નોંધાતા સમાજના આંતરિક વિખવાદ અને મહિલાઓની અસુરક્ષા સામે આવી છે. ભૌતિક વિકાસ અને સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સામાજિક અને માનસિક પરિસ્થિતિમાં સુધારો થયો નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. મહિલાઓ સામેના ગુનાઓમાં અપહરણની ઘટનાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે.
રાજ્યમાં લગ્ન સહિત અન્ય ઇરાદાઓથી 486 યુવતીઓના અપહરણ થયાની વિગતો સામે આવી છે. બીજી તરફ રોજિંદા જીવનમાં હજારો મહિલાઓ પોતાના પરિવારજનોના હાથે જ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવા મજબૂર બની રહી હોવાનું પણ આંકડાઓ દર્શાવે છે. દહેજ પ્રથા હજુ પણ અનેક મહિલાઓ માટે અભિશાપ બની રહી છે અને પતિ અત્યાચારના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પોલીસ ચોપડે પતિ અત્યાચારના કુલ 1926 કેસો નોંધાયા હોવાનું પણ જાણવા મળે છે.
દહેજ પ્રથાની ભયાનકતા એ હદે પહોંચી છે કે છેલ્લા એક વર્ષ દરમિયાન દહેજની માંગણીને કારણે અનેક યુવતીઓએ જીવ ગુમાવ્યો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ વર્ષ 2024માં જ દહેજ સંબંધિત મામલાઓમાં 16 યુવતીઓનાં મોત નોંધાયા હતા. કેટલાક અહેવાલો મુજબ છેલ્લા એકાદ વર્ષમાં 15થી વધુ દીકરીઓએ દહેજના દબાણ અને ત્રાસને કારણે જીવન ટૂંકાવવું પડ્યું છે.
‘ઘરેલું હિંસા અધિનિયમ-2005’ હેઠળ માત્ર મારપીટ જ નહીં પરંતુ શાબ્દિક અપમાન, માનસિક ત્રાસ અને આર્થિક શોષણને પણ ગુનો ગણવામાં આવ્યો છે.
સામાજિક કાર્યકરોના મતે કાયદાની અમલવારીમાં ઇચ્છાશક્તિનો અભાવ હોવાથી કાયદો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો છે.
રાજ્ય સરકાર દ્વારા વખાણાતી ‘181 અભયમ’ હેલ્પલાઇન પર વર્ષ 2025 દરમિયાન 1.68 લાખથી વધુ કોલ્સ આવ્યા હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે તેમાં અંદાજે 40 ટકા કોલ્સ માત્ર ઘરેલું હિંસા સંબંધિત હતા. નિષ્ણાતોના મતે હેલ્પલાઇન કાર્યરત હોવી સકારાત્મક બાબત છે, પરંતુ એટલી મોટી સંખ્યામાં ફરિયાદો આવવી એ જ દર્શાવે છે કે મહિલાઓ સામેની હિંસા અને અસુરક્ષા સતત વધી રહી છે. વિરોધ પક્ષો અને મહિલા સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે શાસક પક્ષ મહિલા સશક્તિકરણના નામે મોટા કાર્યક્રમો અને સંમેલનો યોજીને માત્ર પ્રચાર કરી રહ્યો છે, પરંતુ મહિલાઓ સામે વધી રહેલા અત્યાચાર, દહેજ પ્રથા અને ઘરેલું હિંસાના ગંભીર મુદ્દાઓ પર મૌન ધારણ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા અને સન્માન માટે માત્ર જાહેરાતો નહીં પરંતુ કડક કાયદાકીય કાર્યવાહી અને સામાજિક જાગૃતિની તાત્કાલિક જરૂરિયાત હોવાનું પણ ઉલ્લેખાઈ રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં
Next Article રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?