By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    3 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    5 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    5 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    17 hours ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    2 days ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    2 days ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    2 days ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    2 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    3 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    4 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    5 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
રાષ્ટ્રીય

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ

Khaskhabar Editor
Last updated: 2026/05/27 at 4:20 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

ચીન સહિતના દેશો દ્વારા થતા ડમ્પિંગથી ભારતીય અર્થતંત્રને ₹1.54 લાખ કરોડનું નુકસાન, 2030 સુધીમાં આ આંકડો રૂપિયા 2.70 લાખ કરોડે પહોંચવાની ભીતિ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.27

- Advertisement -

ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટી (વિદેશથી સસ્તા ભાવે ઠાલવવામાં આવતા માલ પર લાદવામાં આવતો કર) લાગુ કરવાથી દેશને દર વર્ષે અંદાજે 28,540 કરોડ રૂપિયા (3 બિલિયન યુએસ ડોલર) ના વિદેશી હૂંડિયામણની સીધી બચત થઈ શકે છે. આ સાથે જ દેશમાં અંદાજે 70,000 કરોડ રૂપિયાના નવા સ્થાનિક રોકાણને મોટો વેગ મળી શકે છે. ઈ-ઉઊઙ રિસર્ચ અને વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર ઠઝઘ સ્ટડીઝ દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલા “ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા” (ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીની અસર) શીર્ષક હેઠળના એક વિશેષ અહેવાલમાં આ ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. આ અહેવાલમાં ડાઉનસ્ટ્રીમ ખર્ચ, ફુગાવો, નાના ઉદ્યોગો (ખજખઊ), સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને રોકાણ પર થતી અસરોનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર ઠઝઘ સ્ટડીઝના વડા પ્રીતમ બેનર્જી દ્વારા આ મહત્વનો અહેવાલ ભારતના મુખ્ય સ્થાનિક ઉદ્યોગોના અગ્રણીઓ સાથેની એક ગોળમેજી બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ ખાસ કાર્યક્રમમાં કેમિકલ્સ, પોલિમર્સ, ટેક્સટાઈલ અને અન્ય અગ્રણી ઉત્પાદન ક્ષેત્રોના ઉદ્યોગપતિઓ એકઠા થયા હતા. ચીન અને અન્ય દેશો દ્વારા ભારતીય બજારમાં કરવામાં આવતા આડેધડ ડમ્પિંગના કારણે આ ઉદ્યોગોની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને ઊંડી અને નકારાત્મક અસર પહોંચી છે. નોંધનીય છે કે આ સ્થાનિક ઉત્પાદકો ભારતીય અર્થતંત્રમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું જંગી ટર્નઓવર ધરાવે છે. અહેવાલમાં સામેલ કરાયેલા 33 મુખ્ય ઉત્પાદનોના ગહન અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે, હાલના સમયગાળામાં ડમ્પ કરાયેલી આયાતને કારણે ભારતીય ઉદ્યોગોને થતું આર્થિક નુકસાન આશરે 1.54 લાખ કરોડ રૂપિયા જેટલું મોટું છે. જો આ જ સ્થિતિ ચાલુ રહેશે તો 2030 સુધીમાં આ નુકસાન વધીને 2.68 લાખ કરોડથી 2.70 લાખ કરોડ રૂપિયાની વચ્ચે પહોંચી જવાની આશંકા છે. આ આર્થિક નુકસાનની સીધી અસર રોજગારી પર પણ પડશે, જેના કારણે જોખમમાં મુકાયેલી નોકરીઓની સંખ્યા વર્તમાન 24,000 થી વધીને 38,000 થી 42,000 સુધી પહોંચી શકે છે. આ તારણો દર્શાવે છે કે આયાત-પ્રેરિત બજારની વિસંગતતાઓ ભારતના અર્થતંત્ર અને પ્રજાની રોજગારી પર લાંબા ગાળાની વિનાશક અસરો છોડી શકે છે. સામાન્ય રીતે એવી દલીલ કરવામાં આવે છે કે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાથી મોંઘવારી વધે છે, પરંતુ આ અહેવાલે આ વાતને તદ્દન ખોટી સાબિત કરી છે. ઉૠઝછ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડીઝ) દ્વારા ભલામણ કરાયેલા 56 એવા કિસ્સાઓ, જ્યાં સરકારે ડ્યુટી લાગુ કરી ન હતી, તેનું વિશ્લેષણ કરતા માલુમ પડ્યું છે કે જો ત્યાં ડ્યુટી લાગુ કરાઈ હોત તો પણ અંતિમ ગ્રાહક કિંમતો પર તેની મધ્યમ અસર માત્ર 0.023 ટકા જ હોત. આ સિવાય 91 ટકાથી વધુ કિસ્સાઓમાં આ અસર 0.10 ટકાથી પણ ઓછી જોવા મળી છે. જો એવી ધારણા રાખવામાં આવે કે કંપનીઓ આ ટેક્સનો 50 ટકા બોજો ગ્રાહકો પર નાંખશે, તો પણ 21 પેન્ડિંગ એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ઉત્પાદનોનો ફુગાવામાં હિસ્સો 0.01 ટકાથી ઓછો છે. આ આંકડા સાબિત કરે છે કે આ ડ્યુટીથી સામાન્ય ગ્રાહકો માટે કિંમતોમાં કોઈ મોટો વધારો થતો નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં વાજબી અને સમાન તક જરૂર મળે છે. અહેવાલના અંતમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે ક્ષેત્રોમાં ભારત પાસે પૂરતી સ્થાનિક ઉત્પાદન ક્ષમતા ઉપલબ્ધ છે, ત્યાં વિદેશી ડમ્પ આયાતને મંજૂરી આપવી તે ભારતીય અર્થતંત્ર અને રૂપિયાના મૂલ્ય માટે નુકસાનકારક છે. જો ઉૠઝછ દ્વારા ભલામણ કરાયેલ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો તાત્કાલિક અમલ કરવામાં આવે, તો તે 2030 સુધીમાં માંગ અને પુરવઠા વચ્ચેનો મોટો તફાવત અટકાવી શકશે. આ પગલું દેશની ઔદ્યોગિક સ્થિતિસ્થાપકતા મજબૂત કરીને 20કફબયહ સુધીમાં પ્રધાનમંત્રીના ’વિકસિત ભારત’ ના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વનું યોગદાન આપશે.

સમયસર ડ્યુટી લાદવાથી ફુગાવા પર નહિવત અસર થશે, પરંતુ ₹70,000 કરોડના સ્થાનિક રોકાણને વેગ મળવાની સાથે હજારો રોજગારી બચી જશે

નાનાં ઉદ્યોગો પર અપ્રમાણસર અસર અને વૈશ્ર્વિક સરખામણી

- Advertisement -

ઉદ્યોગો બંધ થવાની નોબત: સતત અને અનિયંત્રિત થતી ડમ્પ આયાતને કારણે ભારતમાં સબ્લિમેશન-ટ્રાન્સફર પેપર, ફોન બેક કવર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન જેવા મહત્વના ક્ષેત્રોમાં સ્થાનિક પ્લાન્ટ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેનાથી આયાત પરની નિર્ભરતા વધી છે. ડ્યુટીથી મળ્યું રક્ષણ: આનાથી વિપરીત, કેબલ ટાઈઝ, સિરામિક વેર અને વેક્યૂમ ફ્લાસ્ક જેવા ક્ષેત્રોમાં સરકાર દ્વારા સમયસર એન્ટી-ડમ્પિંગ ડ્યુટીના હસ્તક્ષેપને કારણે સ્થાનિક ખજખઊતને પોતાની કામગીરી ચાલુ રાખવામાં, ઉત્પાદન વધારવામાં અને નવું રોકાણ આકર્ષવામાં મોટી સફળતા મળી છે. વૈશ્વિક પ્રથાઓ અને ભારતની સ્થિતિ: આંકડા દર્શાવે છે કે ભારત આ ડ્યુટીનો કોઈ દુરુપયોગ કરી રહ્યું નથી. અમેરિકા (ઞજઅ) અને અન્ય વિકસિત દેશો ભારત કરતાં ઘણી મોટી માત્રામાં આ ડ્યુટીનો ઉપયોગ કરે છે. ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો સરેરાશ ગાળો 6.97 વર્ષ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 11.19 વર્ષની છે. અમેરિકા અને ચીન જેવા દેશો તો 632% જેટલી ઊંચી ડ્યુટી લાદે છે, જ્યારે તેની સરખામણીમાં ભારતમાં ડ્યુટીના દરો ખૂબ જ સામાન્ય અને ઠઝઘ (વલ્ર્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) ના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે.

You Might Also Like

Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે

દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર

નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું

ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ
Next Article મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ
વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?