ભારતીય જનતા પાર્ટી ચાણસ્મા તાલુકા દ્રારા દેશના ગૃહમંત્રી અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહના જન્મ દિવસ નિમિત્તે ચાણસ્મા તાલુકાના સુણસર ગામે૮-આંગણવાડી ના 500 બાળકોને બિસ્કીટ તથા તેડાઘર બહેનો ને સાડી વિતરણ કાર્યક્રમ પાટણ જિલ્લા ભાજપ પ્રાભરી શ્રી મયંકભાઈ નાયક સાહેબ ,જિલ્લા મંત્રી વિનયસિંહ ઝાલા,જિલ્લા કિસાન મોરચા મહમંત્રી બાબુભાઈ ચૌધરી, તાલુકા મહામંત્રીશ્રી કિરણભાઈ જાની અને મહેશભાઈ ચૌધરી,તાલુકા મંત્રી નરેશભાઈ, શક્તિ કેન્દ્ર પ્રમુખશ્રી હઠેસનગ ભાઈ ઝાલા,પૂર્વ ડેલીકેટ ભીખુભા ઝાલા, પૂર્વ મહામંત્રી મનોજભાઈ,રમેશભાઈ પટેલ,સુનસર ગામના સરપંચ,આંગણવાડી ની બહેનો તેમજ ગ્રામજનો ઉપસ્થિતિ રહયા હતા

દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ ને લાંબુ આયુષ રહે એવી શુભકામના પાઠવી હતી

  • નિલેષ જેઠી ચાણસ્મા