By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    1 day ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    1 day ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 days ago
    ચૂંટણીનાં થોડાં કલાકો પહેલાં અમેરિકાનો ઈરાન પર હુમલો
    3 days ago
    ચીનના શેરબજારમાં ઇતિહાસની સૌથી મોટી મંદીઃ સળંગ 12મા અઠવાડિયે ઘટાડો, રોકાણકારોના 329 લાખ કરોડ ડૂબ્યા
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
    4 hours ago
    દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
    4 hours ago
    દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ માત્ર પરાળી નહીં, ધનિકોની ગાડીઓ પણ જવાબદારઃ સુપ્રીમ
    4 hours ago
    ખેડૂતો વિફર્યા પૂણે-બેંગલુરુ હાઈવૅ પર 120 કિ.મી. સુધી ચક્કાજામ
    4 hours ago
    ત્રણ દેશમાંથી આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ માટે હવે વિઝા ફરજિયાત
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    4 hours ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    6 days ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    1 week ago
    ૭૫ વર્ષની વયે રંજનબેન ઠાકરની દોડમાં સુવર્ણ હેટ્રિક : ત્રણ સ્પર્ધામાં ત્રણ ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    1 day ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    6 days ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મૂળ પેરુના વતની બટેટા પાસે પોતાનો સાડા બાર હજાર વર્ષનો ઇતિહાસ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > મૂળ પેરુના વતની બટેટા પાસે પોતાનો સાડા બાર હજાર વર્ષનો ઇતિહાસ છે
મનીષ આચાર્ય

મૂળ પેરુના વતની બટેટા પાસે પોતાનો સાડા બાર હજાર વર્ષનો ઇતિહાસ છે

Khaskhabar Editor
Last updated: 2024/04/13 at 4:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

આજે આપણા દેશમાં સહુથી વધુ ખવાતું જે શાક છે તે બટાટા, વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ નાઇટશેડ પરિવાર (સોલાનેસી)નો બારમાસી છોડ છે. પોતાના સ્ટાર્ચયુક્ત ખાદ્ય કંદ માટે દુનિયાના અનેક દેશોમાં આજે તેની ખેતી કરવામાં આવે છે. હાલના પેરુ અથવા બોલિવયામાં કોઈ જગ્યાએ આવેલું એન્ડીઝ તેનું સંભવિત વતન છે. તેની ઉત્પતિ આજથી બાર હજાર પાંચસો વર્ષ પહેલાં થઈ હોવાનું સંશોધકોનું મંતવ્ય છે. પુરાતત્વીય રીતે ચકાસાયેલ બટાકાના કંદના સહુથી પ્રાચીન અવશેષો મધ્ય પેરુના એન્કોનના દરિયાકાંઠાના સ્થળ પરથી મળી આવ્યા હતા જે પાંચ હજાર વર્ષ પ્રાચીન હતા. 1,800 વર્ષ પહેલાં ઇંકા કાળખંડમાં પણ તેનું મોટા પાયે વાવેતર થતું હતું.

In Praise of the Potato - by Hope C. Tarr

- Advertisement -

16મી સદીના ઉત્તરાર્ધ દરમિયાન આક્રમણકારી સ્પેનિયાર્ડ્સ દ્વારા બટાટા યુરોપમાં લઈ આવવામાં આવ્યા હતા. 17મી સદીના અંત સુધીમાં બટેટા આયર્લેન્ડનો મુખ્ય પાક બની ગયા હતા. 18મી સદીના અંત સુધીમાં તે ખંડીય યુરોપ, ખાસ કરીને જર્મની અને ઈંગ્લેન્ડના પશ્ચિમી પ્રદેશનો મુખ્ય પાક બની ગયા હતા. ત્યાર બાદ પશ્ચિમ અને પૂર્વ ગોળાર્ધમાં તેનો ફેલાવો શરૂ થયો હતો. આ સમયની આસપાસ ફ્રાન્સમાં બટાકાને લોકપ્રિય બનાવવાના એક સ્ટંટ રૂપે એન્ટોઈન-ઓગસ્ટિન પાર્મેન્ટિયરે પોતાના બટાકાના ખેતરોની આસપાસ સશસ્ત્ર રક્ષકો મૂક્યા હતા અને આ રક્ષકોને તમામ પ્રકારની લાંચ સ્વીકારી લોકોને બટેટાની “ચોરી” કરવા દેવાની સૂચના આપી હતી! “ગ્રેટ ફેમાઈન” અથવા તો જેને “આઇરિશ પોટેટો ફેમીન” પણ કહેવામાં આવે છે તે ઘટનાઓ 1845થી 1849 દરમિયાન આયર્લેન્ડમાં બની હતી.

ત્યારે ત્યાં બટાકાનો પાક સત્તત કેટલાક વર્ષો નિષ્ફળ ગયો હતો. પાકની આ નિષ્ફળતાનું કારણ લેટ બ્લાઈટ નામનો એક રોગ હતો જેમાં બટાકાના છોડના પાંદડા અને ખાદ્ય મૂળ તેમજ કંદ સડી જતા હતા. આ કૃષિ સમસ્યાના આયર્લેન્ડમાં તે વખતે બહુ ગંભીર આર્થિક સામાજિક અને રાજકીય અસરો થઈ હતી જે દાયકાઓ સુધી ચાલી હતી.

સર્વસામાન્ય લોક માન્યતાથી વિપરીત રીતે બટેટા પોષણનો ભંડાર છે અને તે અનેક સ્વાસ્થ્ય લાભો ધરાવે છે

- Advertisement -

Indian Potato, Packaging: PP Woven Sack Bag at Rs 10/kilogram in Ahmedabad  | ID: 14553652588

બટેટાનો રોજિંદા ભોજનમાં સમાવેશ કરવામાં અમેરિકા સહુથી છેલ્લો મોટો દેશ હતો. તે પહેલાં ઘણા વર્ષો સુધી અમેરિકામાં બટેટા ઘોડા અને અન્ય પશુઓના આહાર તરીકે ઉગાડવામાં આવતા હતા. 1872ની સાલમાં પ્રખ્યાત બાગાયતશાસ્ત્રી લ્યુથર બરબેંકના પ્રયાસોના અંતે અમેરિકામાં બટાટા ઉદ્યોગની શરૂઆત થઈ હતી.
20મી સદીમાં બટાટા સમગ્ર વિશ્વમાં સૌથી વધુ લોકપ્રિય ખાદ્ય સ્ત્રોતોમાંના એક તરીકે પ્રસ્થાપિત થયા હતા. આ સમયગાળામાં જ તે સંપૂર્ણ યુરોપનો મુખ્ય પાક બની ગયો હતો. આજે બટાટા વિશ્વભરમાં ચોખા, ઘઉં અને મકાઈ પછીનો ચોથો સૌથી મહત્વપૂર્ણ પાક છે. તે પૂરા વિશ્વનો સૌથી વધુ વ્યાપકપણે ખેતી કરાતો કંદ પાક પણ છે. ભારતમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જેમાં બટેટાનો વપરાશ ઓછો હશે. સામાન્ય વ્યાપારી જાતો સહિત બટાકાની લગભગ 5,000 જાતો છે, જેમાંથી દરેકમાં ચોક્કસ કૃષિ અથવા રાંધણ વિશેષતાઓ છે. વર્ગીકરણના આધારે તેની આઠ કે નવ પ્રજાતિઓ છે.

બટાટા દરિયાની સપાટીથી 15,420 ફીટની ઊંચાઈ સુધી ઉગી શકે છે

The Impact of the Potato - IELTS reading practice test
બટાટા હર્બેસિયસ બારમાસી છોડ છે જે લગભગ 60 સેન્ટિમીટર (24 ઇંચ) ઉંચા ઉગે છે. વિવિધતા પર આધાર રાખીને, ફૂલો, ફળ અને કંદની રચના પછી છેલ્લે પાંદડા જીર્ણ થાય છે. તે પીળા પુંકેસરવાળા સફેદ, ગુલાબી, લાલ, વાદળી અથવા જાંબલી ફૂલો ધરાવે છે. ફળ અસંખ્ય બીજ સાથે નાના ઝેરી બેરી હોય છે. સામાન્ય રીતે, સફેદ ફૂલોવાળી જાતોના કંદમાં સફેદ છાલ હોય છે, જ્યારે રંગીન ફૂલોવાળી જાતોમાં ગુલાબી રંગની છાલ હોય છે.બટાકા પરિવર્તનશીલ આકાર અને કદના હોય છે, જેનું વજન સામાન્ય રીતે 300 ગ્રામ સુધીનું હોય છે , પરંતુ ક્યારેક ક્યારેક 1.5 કિગ્રાથી વધુ સુધી તે વિકસી શકે છે. સૌથી ભારે બટાકાનું વજન 4.98 કિગ્રા હતું અને તે પીટર ગ્લેઝબ્રૂક (યુકે) દ્વારા ઉગાડવામાં આવ્યા હતા. 4થી સપ્ટેમ્બર 2011ના રોજ શેપ્ટન મેલેટ, સમરસેટ, યુકેમાં રોયલ બાથ એન્ડ વેસ્ટ શોગ્રાઉન્ડ ખાતે નેશનલ ગાર્ડનિંગ શોમાં તે રજૂ કરવામાં આવ્યા હતા.

બટાટામાં 20% માવો અને 80% પાણી હોય છે!
બટાકા વિટામિન ઇ6નો ખૂબ જ સારો સ્ત્રોત છે અને તે પોટેશિયમ, કોપર, વિટામિન ઈ, મેંગેનીઝ, ફોસ્ફરસ, નિયાસિન, ડાયેટરી ફાઈબર અને પેન્ટોથેનિક એસિડની પણ સારી માત્રા ધરાવે છે.

બટેટા બ્લડ પ્રેશરને નીચું લાવવામાં મદદ કરે છે

બટેટા ત્વચા માટે ઉપકારક છે અને તે રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે

બટાકાના સ્વાસ્થ્ય લાભોમાં તે પાચનમાં સુધારો કરે છે, કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, હૃદયની તંદુરસ્તી વધારે છે, પોલિપ્સથી રક્ષણ આપે છે, ડાયાબિટીસનું નિયમન કરે છે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે, વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પાડે છે ત્વચાનું રક્ષણ કરે છે, લોહીનું પરિભ્રમણ સુધારી બ્લડ પ્રેશર ઘટાડે છે, શરીરમાં પ્રવાહીનું સંતુલન ઉભુ કરે છે અને વળી તે અનિદ્રા, અને આંખની સંભાળમાં પણ મદદ કરે છે. બટાટા એ સૌથી સામાન્ય અને મહત્વપૂર્ણ ખાદ્ય સ્ત્રોતોમાંનું એક છે. ભારતના દરેક રસોડામાં બટાકા વિના કોઈપણ વાનગી બનાવવી મુશ્કેલ છે. જો કે સામાન્ય રીતે લોકો માને છે કે બટેટા ખાવાથી વજન વધે છે પરંતુ આ સાચું નથી. બટાટામાં એટલા બધા પોષક તત્વો અને ગુણો છે કે આ ખાદ્ય પદાર્થનો ઉપયોગ અનેક રોગોની દવા તરીકે થાય છે. બટાકા (આલુ કે ફાયડે) ના ફાયદા એટલા અસંખ્ય છે કે થોડા વાક્યોમાં તેનું વિશ્લેષણ કરવું મુશ્કેલ છે. બટેટા પ્રકૃતિથી મીઠો અને ગરમ હોય છે. ખોરાકમાં રસ વધારવાની સાથે, તે સોજો ઘટાડવામાં મદદરૂપ છે.

peruvian potatoes OFF 67%

તેમાંથી મળતું સોલેનાઇન પીડા ઘટાડે છે અને એન્ટિ-ન્યુરલજિક એટલે કે ચેતાના દુખાવામાં રાહત આપે છે. 50-200 મિલિગ્રામની માત્રામાં સોલેનાઇનનો ઉપયોગ કરવાથી ચામડીના રોગો ઓછા થાય છે. બટાટા પચવામાં ભારે છે અને મળને જાડું કરે છે. તેને વધારે ખાવાથી શરીરમાં આળસ આવે છે. બટાકાને બાફેલા બટેટા, બટેટા સબ્જી, સમોસા સેન્ડવીચ છૂંદેલા બટાકા, બટાકાનો સૂપ, બેકડ બટાકા, ફ્રેન્ચ ફ્રાઈસ, બટાકાની ચિપ્સ, હેશ બ્રાઉન અને હેસલબેક બટાકા સહિત ઘણી અલગ અલગ રીતે રાંધી શકાય છે. બટાકાનો ઉપયોગ વોડકા, પોચીન તેમજ અક્વાવિટ જેવા આલ્કોહોલિક પીણા બનાવવા માટે પણ થાય છે. બટાકાના અગ્રણી ઉત્પાદક દેશમાં ચીન, રશિયા, ભારત, યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની અને પોલેન્ડનો સમાવેશ થાય છે.

બટાકાનો ઉપયોગ વોડકા, પોચીન તેમજ અક્વાવિટ જેવા આલ્કોહોલિક પીણા બનાવવા માટે પણ થાય છે

બટાકાના અગ્રણી ઉત્પાદક દેશ

ચીન, રશિયા, ભારત, યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની અને પોલેન્ડ

ભારતના તમામ રાજ્યો તો, યુએસએના 50 રાજ્યોમાં બટેટા ઉગાડવામાં આવે છે, જેમાં સૌથી વધુ ઉત્પાદન ઇડાહો અને વોશિંગ્ટનમાં થાય છે. ગુજરાતમાં ડીસાના બટેટા લોકપ્રિય છે. સરેરાશ અમેરિકન દર વર્ષે 63.5 કિલોગ્રામ (140 પાઉન્ડ) બટાકા ખાય છે. સરેરાશ ભારતીય વર્ષમાં કુલ 52 કિલો બટેટા ખાય છે. જર્મનો બટાકાના સૌથી મોટા પ્રેમીઓમાંના એક છે કારણ કે તેઓ દર વર્ષે 90 કિલોગ્રામ (200 પાઉન્ડ) કરતાં વધુ બટાકા ખાય છે. દરરોજ અબજો લોકો ઓછામાં ઓછું એક બટેટા ખાય છે. Vitelotte જેને  Vitelotte noireતરીકે પણ ઓળખવામાં આવે છે તે બ્લુ-વાયોલેટ બટાકાની સ્વાદિષ્ટ ફ્રેન્ચ વેરાયટી છે. ફ્રાન્સમાં 19મી સદીની શરૂઆતથી તેની ખેતીનો આરંભ થયો હતો. અમેરિકામાં થોમસ જેફરસન દ્વારા પ્રેસિડેન્શિયલ ડિનરમાં પ્રથમ વખત “ફ્રેન્ચ ફ્રાય” પીરસવામાં આવી હતી.

પોટેટો ચિપ્સ એ વિશ્વના સૌથી સામાન્ય નાસ્તાના ખોરાકમાંનું એક છે જેમાં દર વર્ષે અબજો પેકેટનો વપરાશ થાય છે. “બટાટા” શબ્દ સ્પેનિશ શબ્દ પટાટા પરથી આવ્યો છે. બટેટા માટેના સામાન્ય અથવા અશિષ્ટ શબ્દોમાં ટેટર, ટેટી અને સ્પુડનો સમાવેશ થાય છે. ખોરાકના સ્ત્રોત અને રાંધણ ઘટક તરીકે બટાકાનું મહત્વ પ્રદેશ પ્રમાણે બદલાય છે અને હજુ પણ બદલાઈ રહ્યું છે. શક્કરિયા (lpomoea batatas) એ બીજો પાકનો છોડ છે જેમાં મોટા, સ્ટાર્ચયુક્ત, કંદ (મૂળમાંથી) હોય છે, પરંતુ તે બટાકા (સોલેનમ ટ્યુબરોસમ) સાથે તેનો ખાસ સંબંધ નથી.

સરેરાશ અમેરિકન દર વર્ષે 63.5 કિલોગ્રામ અને સરેરાશ ભારતીય વર્ષમાં કુલ 52 કિલો બટેટા ખાય છે

 

You Might Also Like

કિડની સ્ટોનમાં ઉપકારક આમલી

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ

શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?

ગીધોનો વિનાશ: એક દવાએ બદલી નાખેલું ભારતનું આકાશ

TAGGED: Originally from Peru, POTATO, potato history
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિપેટાઇટિસ બીમારી વિશ્વભરમાં દરરોજ 3500 લોકોનો ભોગ લઈ રહી છે
Next Article અધીરા થઈ અમારી વારતામાં વચ્ચે આવીને! જરા દેખાઈ જાશું! તું સખી આદેશ આપે તો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રોબિન હૂડ આર્મી રાજકોટ ટીમે 1700થી વધુ જરૂરિયાતમંદને મિઠાઈનાં બોક્સનું વિતરણ કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
પંચાંગ, કેલેન્ડર અને રોજમેળ ખરીદવાની વિસરાતી પરંપરા
તમે જે ફરસાણ ખાવ છો તેમાં ‘વોશિંગ સોડા’તો નથી ને!….ચામુંડા ફરસાણમાંથી વોશિંગ સોડા પકડાયો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો : વ્યક્તિની અટકાયત સાથે જ શરૂ થઈ જશે 24 કલાકનો સમય
દિવાળી બાદ રૂ. 2000થી વધુના UPI વ્યવહારો પર ચાર્જ વસૂલવા સરકાર મક્કમઃ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ
રાજકોટ પશ્ચિમ મામલતદાર કચેરી ખાતે આધાર કાર્ડ કેન્દ્ર શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Authorમનીષ આચાર્ય

કિડની સ્ટોનમાં ઉપકારક આમલી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Authorમનીષ આચાર્ય

દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

પ્રાચીન ભારત પાસે છે રસાયણશાસ્ત્રનો સુવર્ણ ઈતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?