By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 hour ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    23 minutes ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    30 minutes ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    48 minutes ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    1 hour ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    2 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    55 minutes ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી
રાજકોટ

એક સપનું, અનેક સંઘર્ષ અને અંતે ખેડૂતપુત્ર પ્રદીપસિંહ પરમારે UPSCમાં સફળતા મેળવી

Khaskhabar Editor
Last updated: 2026/03/09 at 4:27 PM
Khaskhabar Editor 4 months ago
Share
3 Min Read
SHARE

ગિર સોમનાથના ખાંભા ગામના યુવાને UPSCમાં 703મો રેન્ક હાંસલ કર્યો

આ સફળતાની સફરમાં મોટા ભાઈ કુલદીપસિંહ પરમારે માર્ગદર્શક અને પ્રેરણા બની સતત પ્રોત્સાહન આપ્યું

- Advertisement -

હાલ UPSC હેઠળ આસિસ્ટન્ટ કમિશનર (સ્ટેટ ટેક્સ) તરીકે સેવા આપી રહ્યા છે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9

ખેતરની માટીથી શરૂઆત કરનાર એક યુવાન જ્યારે દેશની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષા જીતે, ત્યારે તે માત્ર વ્યક્તિગત સફળતા નથી રહેતી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત બની જાય છે. ગિર સોમનાથ જિલ્લાના ખાંભા ગામના ખેડૂતપુત્ર પ્રદિપસિંહ પરમારે ઞઙજઈ 2025ની પરીક્ષામાં ઓલ ઈન્ડિયા રેન્ક 703 મેળવી પોતાની મહેનત અને સંકલ્પનો વિજય નોંધાવ્યો છે.
પ્રદિપસિંહ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી અને મૃદુ સ્વભાવ ધરાવતા વિદ્યાર્થી તરીકે ઓળખાતા હતા. દરેક ધોરણમાં તેઓ ટોપર રહ્યા હતા. 12મા વિજ્ઞાન પ્રવાહમાં તેમણે બે વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવી પોતાની અસાધારણ પ્રતિભા સાબિત કરી હતી. તેમના માટે શિક્ષણ માત્ર ગુણ મેળવવાનું સાધન નહોતું, પરંતુ વ્યક્તિત્વ નિર્માણ અને જવાબદારીના મૂલ્યો શીખવાનો માર્ગ હતો.
કોલેજના દિવસોમાં જ્યારે ઘણા મિત્રો સામાન્ય કોલેજ જીવનનો આનંદ માણતા હતા, ત્યારે પ્રદિપસિંહ પોતાના સપનાને સાકાર કરવા માટે સતત તૈયારીમાં વ્યસ્ત રહ્યા. સંસદ ટીવીની ચર્ચાઓ, તેમજ લક્ષ્મીકાંત અને આર.એસ. અગરવાલ જેવી પુસ્તકો તેમના રોજિંદા જીવનનો ભાગ બની ગયા હતા. આ અભ્યાસ માત્ર વાંચન સુધી સીમિત ન રહ્યો, પરંતુ તેમણે આ વિષયોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો.
ઞઙજઈ અને ૠઙજઈ જેવી કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા સહેલાઈથી મળતી નથી. પ્રદિપસિંહે પણ લાંબા સંઘર્ષનો સામનો કર્યો. તેમણે અનેક વખત મેઈન્સ પરીક્ષા લખી અને ઘણી વખત માત્ર એક-બે ગુણના અંતરથી અંતિમ યાદીમાં સ્થાન મેળવવામાં ચૂક્યા. છતાં પણ તેમણે ક્યારેય હિંમત હારી નહીં. દરેક નિષ્ફળતા તેમના માટે આગળની તૈયારીનું એક નવું પાઠ બની.
આ સફરમાં તેમના મોટા ભાઈ કુલદીપસિંહ પરમારનો સહયોગ પણ મહત્વપૂર્ણ રહ્યો. ભાઈ તરીકે જ નહીં પરંતુ માર્ગદર્શક અને પ્રેરણા બની તેમણે પ્રદિપસિંહને સતત પ્રોત્સાહન આપ્યું. પરિવારના પ્રેમ, ત્યાગ અને માર્ગદર્શનથી જ આ સફળતાનો માર્ગ મજબૂત બન્યો. વર્ષોના અવિરત પ્રયત્નો અને વિશ્વાસનો અંતે વિજય થયો છે. આજે પ્રદિપસિંહ પરમારનું નામ ઞઙજઈ 2025ની અંતિમ યાદીમાં ગૌરવભેર નોંધાયું છે. સાથે-સાથે તેઓ હાલમાં ૠઙજઈ હેઠળ આસિસ્ટન્ટ કમિશનર (સ્ટેટ ટેક્સ) તરીકે પણ સેવા આપી રહ્યા છે.
પ્રદિપસિંહની સફળતા માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ હજારો યુવાનો માટે આશા અને પ્રેરણાનો સંદેશ છે. તેમની કથા બતાવે છે કે સપનાઓને સાકાર કરવા માટે મોટા શહેરો કે સુવિધાઓ જરૂરી નથી. જો મનમાં મજબૂત સંકલ્પ હોય, મહેનત માટે તૈયાર રહેવામાં વિશ્વાસ હોય અને સપનાઓ પ્રત્યે વફાદારી હોય, તો ખેતરની માટીમાંથી પણ રાજપથ સુધી પહોંચવાનો રસ્તો તૈયાર થઈ શકે છે.

- Advertisement -

You Might Also Like

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

રાજકોટવાસીઓને સિંહદર્શન માટે હજુ રાહ જોવી પડશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરગમ કલબના સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ
Next Article ગુજરાતમાં ‘181 અભયમ’ સેવાના સફળ 12 વર્ષ પૂર્ણ: મહિલાઓ માટે બન્યું મજબૂત સુરક્ષા કવચ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાજકોટ

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?