By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    1 day ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    1 day ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    1 day ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 day ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 day ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 day ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 15 ઓગસ્ટે ભારતને દુનિયાભરમાંથી મળી શુભેચ્છાઓ, બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને લઈને શું કહ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 15 ઓગસ્ટે ભારતને દુનિયાભરમાંથી મળી શુભેચ્છાઓ, બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને લઈને શું કહ્યું
ખાસ-ખબરરાષ્ટ્રીય

15 ઓગસ્ટે ભારતને દુનિયાભરમાંથી મળી શુભેચ્છાઓ, બિલ ગેટ્સે વડાપ્રધાન મોદીને લઈને શું કહ્યું

Khaskhabar Editor
Last updated: 2022/08/15 at 3:05 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વિકાસમાં અગ્રેસર રહીને હેલ્થકેર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રાથમિકતા આપવા બદલ અભિનંદન પાઠવ્યા

ભારત આજે તેનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓ આવી રહી છે. આ તરફ હવે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતના વિકાસમાં અગ્રેસર રહીને હેલ્થકેર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રાથમિકતા આપવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

- Advertisement -

આ સાથે ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફથી ભારતને તેના 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તરફ સિંગાપોર હાઈ કમિશને પણ 76માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી.

As India celebrates its 75th Independence Day, I congratulate @narendramodi for prioritizing healthcare and digital transformation while spearheading India’s development. India's progress in these sectors is inspiring and we are fortunate to partner in this journey #AmritMahotsav

— Bill Gates (@BillGates) August 15, 2022

- Advertisement -

શું કહ્યું બિલ ગેટ્સે ?

બિલ ગેટ્સે ટ્વિટ કર્યું, ‘જેમ કે ભારત તેના 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે હું ભારતના વિકાસને અગ્રેસર કરતી વખતે હેલ્થકેર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રાથમિકતા આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું. આ ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ પ્રેરણાદાયી છે અને અમે આ પ્રવાસમાં ભાગીદાર બનવા માટે ભાગ્યશાળી છીએ.

શું કહ્યું ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ ?

ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારીએ પણ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફથી ભારતને તેના 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટ્વિટ કર્યું, ‘ભારતીય સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ, હું ભારતીય સમુદાયને મિસ કરી રહ્યો છું. હું સ્પેસ સ્ટેશન પરથી જોઈ શકું છું કે મારા સ્થળાંતરિત પિતાનું વતન હૈદરાબાદ કેવી રીતે ચમકી રહ્યું છે. નાસા એક એવી જગ્યા છે જ્યાં ભારતીય-અમેરિકનો દરરોજ કંઈક એવું કરે છે જેનાથી ફરક પડે છે. હું યુ.એસ.માં ભારતીય દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની રાહ જોઉં છું.

On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6

— Raja Chari (@Astro_Raja) August 14, 2022

શું કહ્યું સિંગાપોર હાઈ કમિશને ?

સિંગાપોર હાઈ કમિશને પણ 76માં સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતમાં સિંગાપોર એમ્બેસીએ ટ્વીટ કર્યું, ‘ભારતને 76માં સ્વતંત્રતા દિવસની શુભેચ્છા. આપણા પ્રિય મિત્ર ભારતે ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. ખુશી છે કે ભારત તેની અપાર ક્ષમતાને પારખીને આગળ વધી રહ્યું છે. સિંગાપોર પણ ભારતની ગ્રોથ સ્ટોરીનો એક ભાગ છે. અમે સાથે મળીને નવી ઊંચાઈઓ સર કરવા આતુર છીએ.

You Might Also Like

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’

બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે

TAGGED: america, BILLGATES, IndependenceDay, narendramodi, RAJACHARI
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્વતંત્રતા દિવસે બિહારવાસીઓ માટે નીતિશ કુમારની મોટી જાહેરાત: રાજ્યમાં 20 લાખ લોકોને આપીશું રોજગાર
Next Article આઝાદી ગૌરવ યાત્રા: કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રસ્તાઓ પર ઉતર્યા, મોંઘવારી અને ભ્રષ્ટાચાર પર કર્યું હલ્લાબોલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?