By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    19 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    18 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    18 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    18 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    19 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    7 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી
રાષ્ટ્રીય

લોકસભા ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોમાંથી 1643 પર ગુનાઈત કેસ, કોઇ પક્ષ બાકી નથી

Khaskhabar Editor
Last updated: 2024/05/31 at 5:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

2024ની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો પાસે સરેરાશ 6.23 કરોડની સંપત્તિ

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31

- Advertisement -

લોકસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં પહોચી છે ત્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક અહેવાલ અનુસાર લોકસભા ચૂંટણીમાં 8360 ઉમેદવારો ચૂંટણી લડી રહયા છે જેમાંથી1643 પર અપરાધ અને ગુનાને લગતા કેસ ચાલે છે. એડીઆર દ્વારા લોકસભા ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોના સોગંધનામાનો અભ્યાસ કરતા જાણવા મળ્યું હતું કે કુલ 20 ટકા જેટલા ઉમેદવારોએ પોતાની વિરુધ કેસ ચાલી રહયા હોવાનું જાહેર કર્યુ છે. 14 ટકા ઉમેદવારોએ પોતાની વિરુધ બળાત્કાર, હત્યા, હત્યાની સાજિસ અને મહિલાઓ વિરુધ અપરાધ સહિતના ગંભીર અપરાધિક મામલા નોંધાયા છે.

લોકસભા 2024ની ચૂંટણીમાં 797 મહિલાઓએ ઝંપલાવ્યું
એડીઆરએ રાષ્ટ્રીય પાર્ટીઓ, સ્થાનિક પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવાર દ્વારા ફોર્મ ભરતી વખતે ફરજીયાત આપવી પડતી એફીડેવિટનો સ્ટડી કર્યો હતો. એડીઆરના ધ્યાનમાં આવ્યું કે કુલ 1333 ઉમેદવારો રાષ્ટ્રીય પાર્ટીના, 53 રાજય સ્તરની સ્થાનિક પાર્ટીઓ, 2580 ગેર માન્યતા પ્રાપ્ત પક્ષો અને 3915 અપક્ષ ઉમેદવારો લોકસભા ચૂંટણી લડી રહયા છે. દેશમાં કુલ 797 મહિલાઓએ 2024ની લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જે કુલ ઉમેદવારોના 10 ટકા છે. ગત 2019ની લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા 640 હતી જેના કરતા 157 મહિલા ઉમેદવારો વધુ છે.

વિશ્લેષણમાં એ પણ ધ્યાનમાં આવ્યું કે કમસેકમ 197 ઉમેદવારો વિરુધ મહિલાઓને લગતા અપરાધ સાથે જોડાયેલા કેસ છે. કુલ 1643 દાગી ઉમેદવારોમાંથી 98 ઉમેદવારો પર દોષિત પણ જાહેર થયા છે. તેમાં પણ 16 ઉમેદવારો પર બળાત્કાર (આઇપીસી કલમ 376) હેઠળના કેસોનો સમાવેશ થાય છે. એડીઆર મુજબ પાર્ટીઓની વાત કરીએ તો ભાજપના 440 ઉમેદવારોમાંથી 191 અને કોંગ્રેસના 327માંથી 143 ,બીએસપીના 487 ઉમેદવારોમાંથી 63, સીપીઆઇ (એમ)ના 33 માંથી 16 અને 3905 અપક્ષ ઉમેદવારોમાંથી 550 ઉમેદવારોએ પોતાના સોગંદનામામાં નાના મોટા ગુના અંગેની માહિતી આપી છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર51 ટકા ઉમેદવારો ગ્રેજયુએટ અથવા તો તેના કરતા વધુુ અભ્યાસ કરેલો છે. આર્થિક સ્ત્રોતની વાત કરીએ તો કુલ 8337માંથી 2572 ઉમેદવારો કરોડપતિ છે જેમાં ભાજપના સૌથી વધુ 403 ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસના 292 ઉમદવારોની સંપતિ એક કરોડ અથવા તો તેના કરતા વધારે છે. બીેએસપીના 163 ઉમેદવારોએ કરોડ કરતા વધુ આવક જાહેર કરી છે. સીપીઆઇ (એમ)ના 33 માંથી 27 ઉમેદવારો કરોડપતિ છે. 2024ની ચૂંટણીમાં કરોડપતિ ઉમેદવારો પાસે સરેરાશ રુપિયા 6.23 કરોડની સંપતિ છે. જયારે ગત 2019ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોની સરેરાશ સંપતિ 4.14 કરોડ હતી.

- Advertisement -

વર્તમાન કાનુન અનુસાર કોઇ પણ વ્યકિત દોષી જાહેર થાય અને કમ સે કમ બે વર્ષની સજા સંભળાવવામાં આવે તો તે જામીનની તારીખથી 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકે નહી. કોઇ પણ સાંસદ કે વિધાયકની બે વર્ષ કે વધુ સમયની સજા થાયતો તાત્કાલિક સભ્ય તરીકે દૂર થઇ જાય છે. કાયદા મુજબ અપરાધિક પુષ્ઠભૂમિ ધરાવતા નાગરિકોને ચૂંટણી લડતા રોકી શકાતા નથી. અપરાધ જો સાબીત થાય અને અદાલત દ્વારા દોષી જાહેર કરવામાં આવે તો ચૂંટણી લડવા પર 6 વર્ષના પ્રતિબંધની જોગવાઇ છે. 6 વર્ષ પછી રાજકારણમાં આવી શકે છે અને ફરી ચૂંટણી લડી શકે છે.

You Might Also Like

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી

નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો

કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર

CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત

TAGGED: criminal cases pending, Lok Sabha elections 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ ખાતે તા. 9 જૂને સમસ્ત કોળી સમાજનો 68મો જીવનસાથી પરિચય મેળો યોજાશે
Next Article સરકારી નોકરીમાં ‘પ્રમોશન’ કોઇ અધિકાર નથી, બંધારણમાં પણ નથી માપદંડ : સુપ્રીમ કોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?