By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    3 hours ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 week ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 week ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 weeks ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    53 minutes ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    55 minutes ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    58 minutes ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    60 minutes ago
    આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    3 hours ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 week ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે
રાજકોટ

હવે ખાનગી સ્કૂલોને મળશે ગ્રેડ-રેટિંગ રિઝલ્ટ નહીં ક્વૉલિટી ચેક થશે

Khaskhabar Editor
Last updated: 2026/05/19 at 3:48 PM
Khaskhabar Editor 44 minutes ago
Share
3 Min Read
SHARE

ગુજરાતમાં 54 હજાર સરકારી અને ખાનગી સ્કૂલનું ગ્રેડિંગ સાર્વજનિક થશે

ધો.1-12ની સ્કૂલોનું રિપોર્ટ કાર્ડ હવે ૠઈઊછઝની સાઈટ પર

- Advertisement -

100% પરિણામ નહીં, સ્કૂલની ક્વૉલિટી રિપોર્ટ જોશે પેરેન્ટ્સ

બ્રાન્ડ-માર્કેટિંગના નામે ચાલતી સ્કૂલોની ગુણવત્તા સામે આવશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

હવે ગુજરાતમાં સ્કૂલોની ગુણવત્તા ફક્ત તેમની ચમકતી ઈમારતો, એરકન્ડિશન ક્લાસરૂમ અને ભારે ભરખમ ફીના આધારે નક્કી નહીં થાય. આગામી સમયમાં વાલીઓ એડમિશન લેતા પહેલા સ્કૂલનું સંપૂર્ણ ‘શૈક્ષણિક રિપોર્ટ કાર્ડ’ જોઈ શકશે. રાજ્ય સરકાર 2026-27ના શૈક્ષણિક વર્ષથી સરકારી અને ખાનગી બંને સ્કૂલોનું જાહેર મૂલ્યાંકન શરૂ કરવા જઇ રહી છે. તે માટે રાજ્યની ધો.1-12ની 54 હજાર સ્કૂલનું ગ્રેડિંગ અને સ્ટાર રેટિંગ ૠઈઊછઝની વેબસાઇટ પ્રકાશિત કરાશે. કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ, ગુજરાત સરકારે આ મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી રાજ્યની સ્કૂલોનું મૂલ્યાંકન પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા કરાતું હતું, પરંતુ આ મૂલ્યાંકન જાહેર કરાતું નહોતું. તેનાથી વાલીઓ સ્કૂલની સાચી ગુણવત્તા જાણી શકતા ન હતા. હવે પહેલીવાર, સરકાર બધી સ્કૂલો માટે શૈક્ષણિક રિપોર્ટ કાર્ડ જાહેર કરશે.

મૂલ્યાંકન કેમ જરૂરી ?
18,000 સ્કૂલમાં
સ્માર્ટ ક્લાસરૂમ નથી
4,000 સ્કૂલમાં
કમ્પ્યુટરની સુવિધા નથી
1400 સ્કૂલમાં
શૌચાલયની સુવિધા નથી
6230 સ્કૂલોમાં
કોઈ મેદાન કે કેમ્પસ જ નથી
2,000 સ્કૂલમાં
ઇન્ટરનેટની સુવિધા નથી
2,000 સ્કૂલમાં
લાઇબ્રેરીની વ્યવસ્થા નથી
43,000 સ્કૂલમાં ઈતર-પ્રવૃત્તિનો ક્લાસરૂમ નથી
(સ્રોત: ગુજરાતના આંકડા, ઞઉઈંજઊ+ 2024-25)

2026-27થી મૂલ્યાંકન શરૂ થઇ જશે

મૂલ્યાંકન કોણ કરશે?: ગુજરાત સ્ટેટ સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિંગ (ૠજચઅઈ)ના સ્થાને સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી કરશે.
વાલી સ્કૂલનો રિપોર્ટ ક્યાં જોઈ શકશે?: ધો. 1થી 12ની સ્કૂલોનું રિપોર્ટ કાર્ડ ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (ૠઈઊછઝ)ની સાઈટ પર જાહેર કરાશે.
કેવી રીતે મૂલ્યાંકન થશે? : વહીવટી અને શૈક્ષણિક ભાગમાં મૂલ્યાંકન. તે માટે 6 મુખ્ય ક્ષેત્ર નક્કી કરાયા છે. અભ્યાસ, મૂલ્યાંકન, શાળા વ્યવસ્થાપન સહિત 52 ડોમેઈન અને ગુણવત્તાના કુલ 211 માપદંડ હશે.
વાલીઓ માટે સરળતા: સ્કૂલ પસંદ કરવા બાબતે વાલીઓ પાસે ઓછી જાણકારી રહેતી હતી. પરંતુ હવે અભ્યાસનું સ્તર, શિક્ષકોની ગુણવત્તા, સુવિધા વગેરે જોઇ શકશે.
શું બદલાઈ શકે છે?: પારદર્શિતા વધશે, સારી સ્કૂલ પસંદ કરવામાં મદદ મળી શકે છે.

ખાનગી સ્કૂલો પર વધુ અસર, દર ત્રીજી સ્કૂલ પ્રાઇવેટ

હાલ સુધી ખાનગી સ્કૂલો જાહેરાત, અંગ્રેજી મીડિયમ અને આધુનિક કેમ્પસના આધારે ઓળખ બનાવતા હતા પરંતુ હવે તેનું શૈક્ષણિક માપદંડ પર મૂલ્યાંકન થશે. યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (ઞઉઈંજઊ+) ના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 54 હજારમાંથી 36% એટલે કે 19 હજાર સ્કૂલો ખાનગી છે. એક શિક્ષક ધરાવતી 2953 સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 1 લાખ પાર થઇ ગઇ છે. વિદ્યાર્થી-શિક્ષક રેશિયોમાં પણ ગુજરાત છેલ્લેથી બીજા ક્રમે છે. નવી એજ્યુકેશન પોલિસી મુજબ, કેન્દ્ર સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે સ્કૂલોનું મૂલ્યાંકન માત્ર સરકારી ફાઈલો સુધી મર્યાદિત ના રહે. તેને પણ સાર્વજનિક કરાય. પારદર્શિતા વધારવા સ્કૂલોનું રેટિંગ પણ વાલીઓ સુધી પહોંચવું જોઇએ.

You Might Also Like

14 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ : 8 સામે ફરિયાદ, 4ની ધરપકડ

બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી

પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ

સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ

ભારતભરના 12.50 લાખ કેમિસ્ટ વેપારીઓ દ્વારા કાલે બંધનું એલાન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્માર્ટફોન કે સ્લો પોઇઝન? આભાસી દુનિયામાં ખોવાતું બાળપણ
Next Article પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

14 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ : 8 સામે ફરિયાદ, 4ની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ધ્રાંગધ્રા ત્રિમંદિરના ભોજનાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ: મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા
ચોટીલા નજીક ખાનગી બસમાં આગ લાગી: 28 મુસાફરોનો આબાદ બચાવ
દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે શ્રેષ્ઠ જળ વ્યવસ્થાપન માટે સન્માન પત્ર એનાયત
નંદીઘરમાં 9 નંદીના દર્દનાક મોતથી હાહાકાર
બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

14 વર્ષીય સગીરા સાથે સામુહિક દુષ્કર્મ : 8 સામે ફરિયાદ, 4ની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

બાતમી આપ્યાની શંકાએ જ બુટલેગર જીણા ગોહિલએ ઝેરી દવાવાળો દારૂ પીવડાવી બંને મિત્રની હત્યા કરી’તી

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
રાજકોટ

પનીરના ચાહકો ચેતી જજો: કોઠારીયાની ‘બંસી ડેરી’નું પનીર તપાસમાં નાપાસ

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?