By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    10 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    10 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    10 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    10 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2024માં NIAએ 210 આરોપીઓની ધરપકડ કરી: 25 કેસમાં 68 આરોપીઓને સજા અપાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 2024માં NIAએ 210 આરોપીઓની ધરપકડ કરી: 25 કેસમાં 68 આરોપીઓને સજા અપાવી
રાષ્ટ્રીય

2024માં NIAએ 210 આરોપીઓની ધરપકડ કરી: 25 કેસમાં 68 આરોપીઓને સજા અપાવી

Khaskhabar Editor
Last updated: 2025/01/01 at 5:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

19 કરોડથી વધુની 137 મિલકતો જપ્ત કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મંગળવારે કહ્યું કે તેણે 2024માં 210 આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે 25 કેસમાં 68 આરોપીઓને દોષિત સાબિત કરીને 100% કન્વિક્શન રેટ મેળવવામાં આવ્યો હતો. આ એજન્સીની રેકોર્ડબ્રેક સિદ્ધિ છે. NIAએ ગુનાઓની વિવિધ કેટેગરીઓ હેઠળ 80 કેસ નોંધ્યા હતા, જેમાં 210 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 2024માં 27 ફરાર ગુનેગારો પણ ઝડપાયા હતા. આ સિવાય 408 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

- Advertisement -

આતંકવાદી, ગેંગસ્ટર અને અન્ય ગુનાહિત નેટવર્કને ખતમ કરવાના તેના પ્રયાસોના ભાગ રૂપે, એજન્સીએ 2024માં 19.57 કરોડ રૂપિયાની કુલ 137 મિલકતો જપ્ત કરી. નોંધાયેલા 80 કેસમાંથી 28 ડાબેરી ઉગ્રવાદના હતા. આ કેટેગરીમાં 64 આરોપો સામે 12 ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આ પછી, 18 કેસ પૂર્વોત્તરમાં વિદ્રોહ સાથે સંબંધિત છે, 7 કેસ જમ્મુ અને કાશ્મીરમાં જેહાદ સાથે સંબંધિત છે, 6 કેસ વિસ્ફોટના છે, 5 કેસ માનવ તસ્કરી સાથે જોડાયેલા છે, 4 અન્ય કેસ જેહાદ સાથે સંબંધિત છે. ચાર કેસ ખાલિસ્તાની કેસ અને બે ISIS જેહાદી કેસ હતા. ગેંગસ્ટર, સાયબર ટેરરિઝમ, ફેક કરન્સી અને અન્ય કેટેગરીમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો હતો.

એકંદરે, NIAએ આ વર્ષે તમામ પ્રકારના કેસોમાં 662 સર્ચ હાથ ધર્યા હતા. તેમાંથી વિદેશી સંબંધિત ખાલિસ્તાની આતંકવાદી કેસોમાં 101 સર્ચ કરવામાં આવ્યા હતા, જ્યારે 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. VHP નેતા વિકાસ પ્રભાકર ઉર્ફે વિકાસ બગ્ગાની હત્યાના થોડા મહિનાઓમાં જ NIAએ પાકિસ્તાન ખાતેના બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના વડા વાધવા સિંહ ઉર્ફે બબ્બર અને અન્ય પાંચ આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી.આ સિવાય ગઈંઅએ એન્ટી નેશનલ ફોર્સેજ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે. જમ્મુ, જયપુર, રાંચી, પટના અને ચંદીગઢ સહિત દેશના ઘણા શહેરોમાંથી હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા.

જમ્મુમાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી સંગઠનના ઓવરગ્રાઉન્ડ વર્કર તરીકે કામ કરતા કાર ડ્રાઈવર પાસેથી દારૂગોળો મળી આવ્યો હતો. જેમાં બે હેન્ડ ગ્રેનેડ, 34 9 એમએમ પિસ્તોલ રાઉન્ડ, એક ચાઈનીઝ પિસ્તોલ, એક ટર્કિશ પિસ્તોલ, 20 ચાઈનીઝ પિસ્તોલ રાઉન્ડ અને એક પિસ્તોલ સાઈલેન્સરનો સમાવેશ થાય છે. NIAએ ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર હાજર બેકાબૂ સંગઠનોના સભ્યોને પૂરા પાડવામાં આવતા હથિયારો પણ રિકવર કર્યા છે. જેમાં પાંચ રાઈફલ, છ પિસ્તોલ, એક રિવોલ્વર, 215 રાઉન્ડ ગોળીઓ, પાંચ ડિટોનેટર, ગન પાવડરના બે પેકેટ, 75 ખાલી કારતુસ અને 75 કિલો વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી.

- Advertisement -

You Might Also Like

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં

સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ

TAGGED: nia, NIA arrests
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉકાણી પરિવાર દ્વારા 6 જાન્યુ.થી ત્રિદિવસીય મનોરથ: ભવ્ય ધર્મયાત્રા
Next Article દિલ્હીમાં ભાજપ ધારાસભ્યના સ્ટિકરવાળી કારે અન્ય કારને ટકકર મારતા ત્રણના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?