By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    32 minutes ago
    ‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
    45 minutes ago
    પુતિન અને જિનપિંગની મુલાકાત પહેલા જ ચીનના જહાજ પર રશિયાનો હુમલો! ઝેલેન્સ્કીના દાવાથી ખળભળાટ
    1 day ago
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 weeks ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું
    23 hours ago
    દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ
    23 hours ago
    કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ
    23 hours ago
    ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા
    23 hours ago
    આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
    25 minutes ago
    એકપણ મેચ રમ્યા વિના ધોનીએ ચૂપચાપ નિવૃત્તિ લીધી? સુરેશ રૈનાના નિવેદનથી ફેન્સ સ્તબ્ધ
    1 day ago
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    1 week ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    1 week ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે
રાષ્ટ્રીય

‘નેરેટિવ વોરફેર’: કેવી રીતે અરુણાચલ મહિલા સાથે દુર્વ્યવહાર ભારતના ઉત્તરપૂર્વમાં ચીનની અસુરક્ષા દર્શાવે છે

Khaskhabar Editor
Last updated: 2025/11/26 at 1:42 PM
Khaskhabar Editor 6 months ago
Share
3 Min Read
SHARE

અરૂણાચલ પ્રદેશમાં જન્મેલી અને લંડન નિવાસી મહિલાએ શાંઘાઈ એરપોર્ટ પર કલાકો સુધી  અટકાયતમાં રાખવા મુદ્દે ચીને મંગળવારે ઉશ્કેરણીજનક નિવેદન કર્યું હતું.  ભારતીય મહિલાની ફરિયાદ પર ભારતે વાંધો નોંધાવ્યા પછી ચીને કહ્યું કે, અરૂણાચલ તો ભારતનું છે જ નહીં અને શાંઘાઈ એરપોર્ટ પર મહિલા સાથે કોઈ ગેરવર્તણૂક કરાઈ નથી. ઈમિગ્રેશન અધિકારીઓએ માત્ર કાયદા મુજબ કામ કર્યું છે. સાથે જ ભારત અંગે ચીનનું બેવડું વલણ ફરી સામે આવ્યું છે. ભારત સાથે મિત્રતાનો દાવો કરનારું ચીન તિબેટમાં તેના સૈન્યને શસ્ત્રસરંજામ ઝડપથી પહોંચાડવા માટે કનેક્ટિવિટી સુધારવા રસ્તાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, ચીને ભારત દ્વારા ગેરકાયદેરૂપે સ્થાપિત તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. જાંગનાન ચીનનું જ ક્ષેત્ર છે. મહિલા સાથે નિયમો મુજબ તપાસ પ્રક્રિયા અપનાવાઈ હતી. ચીનના આ નિવેદનથી સ્પષ્ટ છે કે ચીન અરૂણાચલ પ્રદેશને ભારતનું માનતું જ નથી.

- Advertisement -

બ્રિટનમાં રહેતી ભારતીય મહિલા પેમા વાંગજોમ થોંગડોકે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો કે ૨૧ નવેમ્બરે તે લંડનથી જાપાન જઈ રહી હતી ત્યારે શાંઘાઈ એરપોર્ટ પર ચીનના ઈમિગ્રેશનવાળાએ માત્ર એટલા માટે તેના પાસપોર્ટને ‘ગેરકાયદે’ ગણાવ્યો કારણ કે તેમાં જન્મ સ્થળ તરીકે અરૂણાચલ પ્રદેશ લખેલું હતું. આ પોસ્ટને ભારતીય વિદેશ મંત્રાલયને ટેગ કરતા થોંગડોકે સવાલ કર્યો હતો કે શું અરૂણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે? વાંગજોમની પોસ્ટ પર ભારતે આકરું વલણ અપનાવતા તિવ્ર વાંધો ઉઠાવ્યો હતો. ભારતે ચીન દ્વારા ભારતીય પ્રવાસીને અટકાયતમાં લેવાના આધારને અર્થહીન ગણાવ્યો હતો. ભારતે આકરો વાંધો ઉઠાવ્યા પછી હવે ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીને અરૂણાચલને ક્યારેય માન્યતા આપવાની વાત કરી નથી. જાંગનાન ચીનનું ક્ષેત્ર છે. ચીન ક્યારેય ભારત દ્વારા ગેરકાયદેરૂપે સ્થાપિત તથાકથિત અરૂણાચલ પ્રદેશને માન્યતા નહીં આપે. તમે જે વ્યક્તિગત કેસનો ઉલ્લેખ કર્યો છે તે અંગે અમને જે માહિતી મળી છે તે મુજબ સમગ્ર બાબતમાં ચીનના ઈમિગ્રેશન અધિકારીઓએ કાયદા અને નિયમો મુજબ કામગીરી કરી છે.

દરમિયાન ભારત અંગે ચીનનું બેવડું બલણ ફરી સામે આવ્યું છે. ચીનની વિસ્તારવાદી નીતિ કોઈનાથી છુપી નથી. ચીનની નજર હવે તિબેટની નજીક ભારતના ક્ષેત્રો પર છે. ચીન તિબેટ પાસે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર તેની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. ચીને તિબેટમાં માનવરહિત હવાઈ વાહન (યુએવી)નું પરીક્ષણ કેન્દ્ર બનાવ્યું છે. ૪૩૦૦ મીટરની ઊંચાઈ પર સ્થિત આ કેન્દ્ર ચીનના સૈનિકોને મુશ્કેલ પરિસ્થિતિઓમાં લડાઈ ચાલુ રાખવામાં મદદ કરી શકે છે.

આ સિવાય તિબેટમાં ૭૨૦ મીટર લાંબા રનવેવાળો સૈન્ય થાણું પણ બનાવ્યું છે, જેમાં ચાર હેંગર સહિત અનેક વસ્તુઓ સામેલ છે. ચીન ઝડપથી તિબેટના સરહદીય વિસ્તારોમાં રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારી રહ્યું છે.

- Advertisement -

You Might Also Like

હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું

દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ

કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ

ઘટસ્ફોટ! ગુજરાતમાંથી હમાસને ક્રિપ્ટો કરન્સીથી ₹226 કરોડ મોકલાયા

આજથી પેટ્રોલ-ડીઝલમાં 90 પૈસાનો ભાવવધારો

TAGGED: Arunachal Pradesh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
Next Article યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

ક્રોમબુક પછી હવે ‘ગૂગલબુક’: ગૂગલનું પ્રીમિયમ લેપટોપ મેકબુકને આપશે સીધી ટક્કર

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
ABVPના કાર્યકરોએ GCASની ઓફિસમાં તોડફોડ મચાવી, એડમિશન પોર્ટલમાં ખામીઓ સામે રોષ
મોહમ્મદ શમી સાથે ફરી અન્યાય? વર્લ્ડ કપ સ્ટાર અંગે અજિત અગરકરનું વિચિત્ર નિવેદન ચર્ચામાં
‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
‘ક્રેશ થઈ જશે ક્રૂડ ઓઇલની કિંમતો…’ ઈરાન સાથેના યુદ્ધને લઈને ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
મેટા પહેલા ઘરેથી કામ કરવાનો ઓર્ડર આપે છે, પછી સવારે 4 વાગ્યે 8,000 કર્મચારીઓને છૂટા કરે છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

હૈદરાબાદ સાથે ગુજરાત પણ પ્લેઑફમાં ક્વૉલિફાય: જછઇંએ ચેન્નઈને 5 વિકેટે હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

દેશભરમાં 7 દિવસ ભીષણ ગરમીનું એલર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

કેજરીવાલ સહિત AAP નેતાઓ વિરુદ્ધ ક્રિમિનલ ક્ધટેમ્પ્ટ નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?