By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા
    22 minutes ago
    જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
    59 minutes ago
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    1 day ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    1 day ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં એક જ વર્ષમાં સાયબર બુલીંગ, એકસટ્રોશન સામે 26000થી વધુ ફરિયાદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં એક જ વર્ષમાં સાયબર બુલીંગ, એકસટ્રોશન સામે 26000થી વધુ ફરિયાદ
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં એક જ વર્ષમાં સાયબર બુલીંગ, એકસટ્રોશન સામે 26000થી વધુ ફરિયાદ

Khaskhabar Editor
Last updated: 2023/04/17 at 12:37 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-સાયબર-ક્રિમીનલ સામે રાજય પોલીસની હેલ્પલાઈન ‘1930’ આશિર્વાદરૂપ

– ઈન્સ્ટાગ્રામ-ફેસબુક પર હજારો એકાઉન્ટ બ્લોક કરાવ્યા: 200થી વધુ લોન શાર્ક-એપ પ્લેસ્ટોર્સ પરથી હટાવાયા

- Advertisement -

સોશ્યલ મીડીયાએ બે ધારી તલવારમાં તમો લાઈક અને કોમેન્ટ તથા શેરીંગ અને વ્યુઅરશીપથી કમાણી પણ કરી શકો છો અને આ સોશ્યલ મીડીયા કોઈને આત્મહત્યા ભણી પણ દોરી જાય છે. જાન્યુઆરી માસમાં સોશ્યલ મીડીયા મારફત ‘સેકસટ્રોશન’નો શિકાર બનેલા 21 વર્ષના એક યુવકે છેલ્લે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાતની તૈયારી પણ કરી લીધી હતી પણ તેને અચાનક જ સદબુદ્ધિ સુઝી અને 1930 પર ડાયલ કર્યુ. જે હેલ્પલાઈને તેને ઉગારી લીધો અને તેણે વ્યથા કહી છે તે સેકસ ખંડણીનો શિકાર બન્યો હતો.

ન્યુડ વિડીયો કોલમાં ફસાયા બાદ તેની પાસે પહેલા રૂા.30000 મંગાયા જે તેની પાસે હતા જ નહી. તુર્તજ સીઆઈડી-ક્રાઈમની સાયબર બ્રાન્ચે આ યુવકને ફસાવનારને ઝડપી લેવા જાળ બીછાવી તથા તેને આ ખંડણીની વાતચીતમાં વ્યસ્ત રાખી આરોપીને ઝડપી લીધા. વાસ્તવમાં આ પ્રકારે ‘સાયબર બુલીંગ’માં ફકત યુવા નહી વૃદ્ધો પણ ફસાય છે અને મોટાભાગના ગુપચુપ બ્લેકમેઈલનો શિકાર બને છે તથા આ પ્રકારે બુલીંગ કરનારને પણ તે નગ્ન વિડીયો વાયરલ કરવાનો કોઈ ઈરાદો હોતો નથી. કારણ કે તેનાથી તમોને ભાગ્યે જ કોઈ ફાયદો છે પણ તેમનો હેતુ નાણા પડાવવાનો હોય છે અને છેલ્લા એક વર્ષમાં આ રીતે 26000થી વધુ નેટીઝન સાયબર બુલીંગનો ભોગ બન્યો છે અને ફરિયાદો નોંધાવી છે પણ ફરિયાદ નહી નોંધાવવા અને ગુપચુપ નાણા ચૂકવી આપનારની સંખ્યામાં અનેક ગણી વધુ હોઈ શકે છે.

હવે આ પ્રકારના લોકો જેઓ સાયબર બુલીંગનો શિકાર બન્યા હોય એવો માટે ‘1930’ હેલ્પલાઈન પણ છે જયાં તેઓ ફરિયાદ નોંધાવી શકો છો અને તેમની તમામ માહિતી સુરત જ રહે છે. આ જ પ્રકારે બોગસ એપ્લીકેશન ચલાવનાર પણ સાયબર સ્ટોકીંગ (છેડતી) કે પછી અન્ય રીતે ઓનલાઈન પરેશાનીનો ભોગ બનનાર પણ ‘1930’ પર ફરિયાદ કરી શકે છે અને સાયબર સેલ ફકત જેને સાયબર ક્રિમીનલ સામે એકશનથી સંતોષ માનતું નથી તે આ પ્રકારના સોશ્યલ મીડીયા એકાઉન્ટ બ્લોક કરવાની ફરજ પણ પાડે છે અને સાયબર સેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર 4319, ફેસબુક પર 2271 એકાઉન્ટ બંધ કરાવ્યા છે. બોગસ લોનના 243 એપ. પણ પ્લેસ્ટોર્સમાંથી હટાવવા ફરજ પાડી છે તથા 33 જેટલા વોટસએપ ગ્રુપ પણ બંધ કરાવ્યા છે. આ પ્રકારની વેબસાઈટ પણ બ્લોક કરી છે.

- Advertisement -

ગુજરાત પોલીસ સાયબર સેલના ડીવાયએસપી સી.એમ.ટાંક ના જણાવ્યા મુજબ 2484 સીમકાર્ડ જે આ પ્રકારના ક્રિમીનલોએ ઉપયોગમાં લીધા છે તે પણ બ્લોક કરાવાયા છે પણ જેમાં મોબાઈલ એપ. પરથી લોન લે છે પછી જે રીતે લોન-શાર્કનો શિકાર બને છે. તેની ચિંતા પણ સાયબર સેલ કરે છે. આ પ્રકારે એક એપ પરથી ફકત રૂા.5000ની લોન લેનાર મહિલાને પછી તેની મધરાતે પણ ઓનલાઈન સતામણી થતી હતી પણ સાયબર સેલ મદદે આવ્યુ અને પછી કદી આ કોલર તેને ફોન કરતો નથી.

 

You Might Also Like

વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે

TAGGED: CYBERBULLYING, CYBERCRIME, EXORCISM, FIR, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તુર્કીયેમાં ફરી એકવાર ધરતીકંપ, વહેલી સવારે 4.0ની તીવ્રતા સાથે ધરતી ધ્રુજી
Next Article ગીર સોમનાથમાં તમિલ સંસ્કૃતિ અને સંપ્રદાયને જીવંત રાખતું 126 વર્ષ પ્રાચીન લક્ષ્મીનારાયણ મંદિર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે સોનમ રઘુવંશીના જામીન રદ્દ કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ
બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા
જાતીય હિંસાની પોસ્ટ પર 287% ગુસ્સો, 141% શરમ
જંક્શન પ્લોટમાંથી 9.61 લાખના એમડી, ચરસ, હાઈબ્રીડ અને સાદા ગાંજા સાથે હિસ્ટ્રીશીટરની ધરપકડ
રાજકોટના મહિલા તબીબને મની લોન્ડ્રીંગની ધમકી આપી ડિજિટલ અરેસ્ટ કરી 12.90 લાખ પડાવી લીધા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યું : 24 કલાકમાં 36 ઇંચ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

બહુમાળી ભવન ચોકમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે AAPના ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
ગુજરાત

72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?