By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    19 hours ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    4 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહ સંસદમાં જવાબ આપશે
    19 hours ago
    બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !
    19 hours ago
    યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે
    19 hours ago
    ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત
    19 hours ago
    વિદ્યાર્થી આંદોલન ભડક્યું
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસ: મલેશિયાથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ આતંકી, માથે હતું રૂ. 10 લાખનું ઇનામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસ: મલેશિયાથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ આતંકી, માથે હતું રૂ. 10 લાખનું ઇનામ
ખાસ-ખબરરાષ્ટ્રીય

લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસ: મલેશિયાથી ઝડપાયો માસ્ટરમાઇન્ડ આતંકી, માથે હતું રૂ. 10 લાખનું ઇનામ

Khaskhabar Editor
Last updated: 2022/12/02 at 10:23 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

લુધિયાણા કોર્ટ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય કાવતરાખોર મલેશિયાથી ઝડપાયો, આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) એ આતંકી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયાની ધરપકડ કરી છે. ગુરુવારે ધરપકડ કરાયેલ હેપ્પી લુધિયાણા કોર્ટ બોમ્બ વિસ્ફોટનો મુખ્ય કાવતરાખોર છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને છ લોકો ઘાયલ થયા હતા. આ કેસ લુધિયાણા કમિશનરેટમાં 23 ડિસેમ્બર 2021ના રોજ નોંધવામાં આવ્યો હતો અને NIA દ્વારા 13 જાન્યુઆરી 2022ના રોજ ફરીથી નોંધવામાં આવ્યો હતો. કુઆલાલંપુરથી આવ્યા બાદ દિલ્હીના IGI એરપોર્ટ પર ઉતરતી વખતે તેની ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

તપાસમાં શું સામે આવ્યું ?
આ તરફ તપાસમાં ખુલાસો થયો છે કે, લખબીર સિંહ રોડેનો સહયોગી પાકિસ્તાન સ્થિત ISYFના સ્વ-પ્રમુખ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયા રોડે સાથે લુધિયાણા કોર્ટ બિલ્ડિંગ બ્લાસ્ટના કાવતરાખોરોમાંનો એક હતો. રોડેની સૂચનાઓ પર કામ કરીને તેણે કસ્ટમ-મેઇડ IEDsની ડિલિવરીનું સંકલન કર્યું જે પાકિસ્તાનથી ભારતમાં સ્થિત સહયોગીઓને મોકલવામાં આવ્યા હતા. આ IEDનો ઉપયોગ લુધિયાણા કોર્ટ કોમ્પ્લેક્સ બ્લાસ્ટમાં કરવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિસ્ફોટકો, હથિયારો અને નાર્કોટીક્સની દાણચોરી સહિતના વિવિધ કેસમાં પણ સંડોવાયેલો હતો અને વોન્ટેડ હતો.

10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું

મહત્વનું છે છે કે, આ પહેલા NIAએ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી મલેશિયા પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સ્પેશિયલ NIA કોર્ટ દ્વારા તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને LOC ખોલવામાં આવ્યું હતું. જોકે હજી આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

- Advertisement -

નોંધનીય છે કે, ત્રણ દિવસ પહેલા દિલ્હીના પટિયાલા હાઉસની NIA કોર્ટે જૈશ-એ-મોહમ્મદના પાંચ આતંકીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટે આ પાંચેયને આતંકવાદી પ્રવૃતિઓ કરવા દેશભરના યુવાનોને ઉશ્કેરવા અને આતંકવાદી તાલીમ આપવા બદલ દોષી ઠેરવ્યા છે. જે પાંચ આતંકવાદીઓને સજા સંભળાવવામાં આવી છે તેમાં સજ્જાદ અહેમદ ખાન, બિલાલ અહેમદ મીર, મુઝફ્ફર અહેમદ ભટ, અશફાક અહેમદ ભટ અને મેરાજુદ્દીન ચોપનના નામ સામેલ છે. આ ઉપરાંત તનવીર અહેમદ ગનીને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

You Might Also Like

શાહ સંસદમાં જવાબ આપશે

બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !

યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે

ઝારખંડના વિદ્યાર્થીઓની ભૂખ હડતાલ અને દિલ્હીના જંતર-મંતર આંદોલન વચ્ચે જમીન-આસમાનનો તફાવત

વિદ્યાર્થી આંદોલન ભડક્યું

TAGGED: Ludhianacourtblastcase, Malaysia, Mastermind, terrorist
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article IPL 2023ના ઓક્શનને લઈને સૌથી મોટા સમાચાર: ભારત સહિત 14 દેશોના ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે
Next Article સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટરમાઇન્ડ કેલિફોર્નિયામાં ઝડપાયો, લૉરેન્સ ગેંગ સાથે રચ્યું હતું કાવતરૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

અણીયારાની ગોવાલિયા ફૂડ ફેકટરીમાંથી 550 કિલો એનાલોગ ચીઝ-પનીરનો નાસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
શાહ સંસદમાં જવાબ આપશે
‘યદા યદા હી ધર્મસ્ય…’ના શ્લોક ઉચ્ચાર સાથે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલયનું ઉદ્ઘાટન થયુ
એક જ રોડ પર ચાર-ચાર ચેકિંગ પોઇન્ટ ફ ટ્રાફિક જામના સ્થળે પોલીસ ગાયબ અને પોઇન્ટ પર જવાનોની ફોજ કેમ? : રોહિતસિંહ રાજપૂત
ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિહિરગિરી ગોસાઈ અને કૃષ્ણા પંડ્યાનો દબદબો
રાજકોટની પ્રાઈમ આંગડિયા પેઢીમાં 19 લાખની લૂંટના ગુનામાં બે આરોપી બંગાળ-મથુરાથી ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહ સંસદમાં જવાબ આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

બંગાળમાંથી ખેડૂતનું અપહરણ કરીને બાંગ્લાદેશ લઈ ગયા !

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

યુપીમાં ગંગા સહિત 9થી વધુ નદી બેકાંઠે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?