આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના ૭૦માં જન્મદિવસની ઉજવણી માટેના “સેવા સપ્તાહ”અંતર્ગત, વિવિધ જનઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે લીંબડી શહેર ભા.જ.પ, કાર્યકરો દ્વારા અતિશય ગરીબોની ઝૂંપડપટ્ટી માં જઈ ને ફ્રુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું.

જેમાં આજ રોજ લીંબડી ખાતે વિવિધ કાર્યકરો માં દેવભાઈ સોની, કિશોરસિંહ રાણા, દલસુખભાઈ ચૌહાણ, જયદીપસિંહ ઝાલા, મહેશભાઈ ભરવાડ, યશવંતસિંહ પરમાર, અશ્વિનભાઈ ડોરિયા, રાજુભાઇ ભરવાડ, વિજયભાઈ મકવાણા, ઉપેન્દ્રસિંહ ઝાલા, રઘુભાઈ પટેલ, મોબતસિંહ ગોહિલ, ચેતનભાઈ શેઠ તેમજ સંગઠન ના કાર્યકરો જોડાયા તેમજ મામનીય વડાપ્રધાન મોદીજીના જન્મદિવસ પર ઉમદા સેવાનું કર્યા કર્યું.


દિપકસિંહ વાઘેલા લીંબડી