કચ્છ મુન્દ્રા માટે એક ઉત્સાહ જેવો માહોલ છે.હાલ મા મુન્દ્રા અને બારોઈ ને નગરપાલિકા મા સમાવેશ કરવામાં આવ્યુ છે.અને ત્યા સાત વોડ નુ સમાવેશ છે તેની અંદર 28 સીટો રાખેલ છે.

હવે મુન્દ્રા નગરપાલિકા ની ચુંટણી મા તમામ યુવાનો પોતાનુ રાજકીય કારકિર્દી અજમાવા મહેનત કરી રહ્યા છે.

એવામા મુન્દ્રા ના એક તેજસ્વી અને હમેશા લોકો માટે કાર્યરત રહેતા સિરાજખાન મલેક ને નગર પાલિકા ની ચુંટણી લડાવવા માટે મુન્દ્રા ની જનતાનો પ્રચંડ સમર્થન મળી રહ્યું છે

મુન્દ્રા ના રાજકારણમા સિરાજખાન મલેક જેવા યુવા નેતાની જરૂર છે. જે જનતા માટે રાજનીતિ કરવા માગે છે. જે તાયફા નહી સાચા વાયદા ની રાજનીતિ કરવા માગે છે.

સૈયદ રજાકસાહ ટોડીયા કચ્છ