કચ્છની કામણગારી કરિશ્મા માની ફરી અમદાવાદ ખાતે કચ્છ નો ડંકો વગાડીને કચ્છનું નામ રોશન કર્યું છે
અમદાવાદ ખાતે યોજાયેલ એક એવોર્ડ સમારંભમાં એન્કર મોડલ કરિશ્મા માની એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી વધુ એક સિદ્ધિ હાંસલ કરીને કચ્છ ગૌરવ અપાવ્યું છે
તેને મળેલા એવોર્ડ બદલ અભિનંદન મળી રહ્યા છીએ કચ્છમાં પણ કરિશ્મા મોટી સંખ્યામાં ચાહકો છે કરિશ્માએ પોતાની આ સફળતાનો શ્રેય પોતાના ચાહકોને આપ્યો હતો અને હજુ પણ આવો સહકાર હંમેશા મળતો રહે તેવી આશા વ્યક્ત કરી હતી. રિપોર્ટર સૈયદ રજાકશાહ ટોડિયા કચ્છ
સૈયદ રઝાકશાહ ટોડીયા