વાલમીકી સફાઈ કામદાર સંગઠન ગોંડલ, શ્રી વાલ્મિકી યુવા શક્તિ સંગઠન ગોંડલ, મહા દલિત પરિસંઘ રાષ્ટ્રીય ગોંડલ ના સંયુક્ત ઉપક્રમે યુપીના હતારસ ગામે બનેલી ઘટના અંગે ચારેય નરાધમોને ફાંસીએ ચડાવવાની માંગ સાથે ગોંડલ તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે ઉપરોક્ત સંગઠનના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા