By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    1 hour ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    2 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    2 days ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    3 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ
    40 minutes ago
    દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
    1 hour ago
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    2 days ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    2 days ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    1 hour ago
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    2 days ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    2 days ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    3 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતપુરના સાડી ઉદ્યોગના રાક્ષસી પ્રદૂષણ સામે કરશનબાપુનું રણશિંગું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જેતપુરના સાડી ઉદ્યોગના રાક્ષસી પ્રદૂષણ સામે કરશનબાપુનું રણશિંગું
જુનાગઢ

જેતપુરના સાડી ઉદ્યોગના રાક્ષસી પ્રદૂષણ સામે કરશનબાપુનું રણશિંગું

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 4:48 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાની નદીઓને ઝેરયુક્ત કરનાર સામે વિરોધ

ત્રણ જિલ્લાના ખેડૂતને જાગૃત કરવા ગામડે ગામડે એકત્ર કરી આંદોલન છેડ્યું

- Advertisement -

લોકમાતાઓને ‘ઝેર’ પીવડાવતા સાડી ઉદ્યોગો સામે ધર્મયુદ્ધ કરતા કરશનબાપુ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન નદીઓને જેતપુરના સાડી ઉદ્યોગોએ ‘ગટર’ બનાવી દીધી હોવાના ગંભીર આક્ષેપ સાથે પ્રદૂષણ વિરોધી આંદોલન તેજ બન્યું છે. વંથલીના કોયલી મઠ ખાતે મહાદેવના દર્શન કરી અગ્રણી કરશનબાપુ ભાદરકાએ આ પ્રદૂષણ સામે લડતનું રણશિંગું ફૂંક્યું છે. આ લડતમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો જોડાયા છે, જે સાડી ઉદ્યોગના ઝેરી કેમિકલયુક્ત પાણીથી થતા વિનાશ સામે પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે. કરશનબાપુએ ખૂબ જ આકરા શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જેતપુરના ઉદ્યોગો દ્વારા નદીઓમાં છોડવામાં આવતું આ કેમિકલયુક્ત ઝેર કોઈ સામાન્ય પ્રદૂષણ નથી, પણ એક ‘પરમાણુ બોમ્બ’ સમાન છે. જે રીતે પરમાણુ વિસ્ફોટ બધું જ ભસ્મીભૂત કરી નાખે છે, તેવી જ રીતે આ પ્રદૂષણ પશુધન, જમીનની ફળદ્રુપતા અને માનવ જીવનને ખતમ કરી રહ્યું છે. વધુ કહ્યું કે, આગામી સમયમાં ઝેરી પાણીના કારણે નાની ઉંમરે લોકોના મૃત્યુ થવાની ઘટનાઓ ડરામણી હદે વધશે તેમજ ચામડીના અસાધ્ય રોગો, કેન્સર અને શ્ર્વાસની બીમારીઓ ઘર-ઘરમાં જોવા મળશે અને નદીનું ઝેરી પાણી પીવાથી પશુઓ જીવ ગુમાવી રહ્યા છે, જે ગ્રામીણ અર્થતંત્રને પાયમાલ કરશે અને આ કેમિકલયુક્ત પાણીને કારણે ખેતીલાયક જમીન બંજર જેવી થઈ રહી છે, જેમાં ભવિષ્યમાં કાંઈ પણ ઉગશે નહીં તેવું વાત સાથે ગ્રામ્ય વિસ્તારના લોકોને જાગૃત કરી રહ્યા છે. આ આંદોલનમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ પ્રદૂષણ પાછળ રાજકીય નેતાઓની મિલીભગત અને ઉદ્યોગ માલિકોની નિર્દયતા જવાબદાર છે. જે નદીઓને આપણે ‘લોકમાતા’ કહીએ છીએ, તેને આર્થિક લાલચમાં ઉદ્યોગોના માલિકોએ ‘ઝેરી કુંડ’ બનાવી દીધી છે. કરશનબાપુએ ઉદ્યોગોને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે, હવે માત્ર બે જ વિકલ્પ છે કાં તો પ્રદૂષણ સદંતર બંધ કરો અથવા ઉદ્યોગોને તાળા મારો. જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ જિલ્લાના ખેડૂતો અને નાગરિકોને આ લડતમાં જોડાવા હાકલ કરવામાં આવી છે. કરશનબાપુએ જણાવ્યું હતું કે, જો આજે આપણે “મારે શું? મને ક્યાં અસર થાય છે?” એવી માનસિકતા રાખીને બેસી રહીશું, તો આપણું અસ્તિત્વ ટકાવવું મુશ્ર્કેલ બની જશે. આ લડત કોઈ વ્યક્તિગત લડત નથી, પરંતુ ભવિષ્યની પેઢીને બચાવવા માટેનો ‘ધર્મયુદ્ધ’ છે. અગાઉ પણ બાલોટના ગ્રામજનોએ ઉબેણ નદીના કેમિકલયુક્ત પાણીને લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. નદીનું પાણી લાલ-કાળું થઈ ગયું છે અને તેમાંથી નીકળતી દુર્ગંધ જીવવું મુશ્ર્કેલ બનાવી રહી છે. ખેડૂતોની પાયમાલી અને લોકોના બગડતા સ્વાસ્થ્યના પુરાવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે, જેના કારણે હવે જન આંદોલન સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. “આવો લડીએ, અસ્તિત્વ બચાવીએ” ના નારા સાથે શરૂૂ થયેલું આ આંદોલન હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ રહ્યું છે. જો સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ત્વરિત અને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં ખેડૂતો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે. કરશનબાપુ ભાદરકાએ સંદેશો અપાતા કહ્યું કે, “ખેડૂતો, જાગો! આજે જમીન અને પાણી બચાવશો તો જ આવતીકાલે તમારી પેઢી બચી શકશે. આ પ્રદૂષણ રાક્ષસને રોકવા માટે એકતા જ એકમાત્ર શસ્ત્ર છે.”

- Advertisement -

You Might Also Like

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ

ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો

ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂળી તાલુકાના સરલા ગામે ખનિજ ચોરી કરતા માફિયાઓ વિરુઘ્ધ ગુનો નોંધાયો
Next Article નરસિંહ મેહતા યુનિ. ખાતે વિદ્યાર્થીઓ માટે લક્ષ્ય શ્રેણી હેઠળ સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

સેન્ટિમેન્ટલ ન બનો…!, કોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર; CBI તપાસની હતી માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 40 minutes ago
દિલ્હી સરકારને ‘રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર’ માટે ગુજરાતની એક પણ પંચાયત યોગ્ય ન લાગી
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત
કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
દુ:ખની વાત છે કે તમે કંઈ શીખ્યા જ નથી: NEET પેપર લીક મુદ્દે સુપ્રીમ કોર્ટે NTA-સરકારનો ઉધડો લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?