જુનાગઢ જીલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન વિસ્તારના પરબવાડી સીમ વિસ્તારમાં કુવામાંથી મળી આવેલ નુરબાનું ઉર્ફે નુરજહાંબેન વા / ઓ મહંમદભાઈ ઈસ્માઇલભાઇ ખારીવાલા રહે . માંગરોળ શાપુર રોડ વાળીના ખુનના ગુન્હીના આરોપીનીઅટકાયત કરતી મોગરોળ પોલીસ માંગરોળ પો.સ્ટે.ગુમ જાણવા જોગ નંબર ૧૨ / ૨૦ તા .૧૭ / ૦૭ / ૨૦૨૦ ના કલાક ૨૩/૦૫ વાગ્યે જાહેર થયેલ હોય અને ગુમ થનાર બહેન નુરબાનુ ઉર્ફે નુરજહાંબેન વા / ઓ મહંમદભાઇ ઇસ્માઇલભાઇ ખારીવાલાજાતે ઘાંચી ઉ.વ .૫૦ રહે . માંગરોળ શાપુર રોડ ઉધ્યોગ નગર વાળા હોય અને આ ગુમ જા.જોગની તપાસ દરમ્યાન તારીખ – ૨૦/૦૭/૨૦૨૦ ના રોજ ગુમ થનાર બહેનની લાશ માંગરોળ પરબવાડી સીમ વિસ્તારમાં આવેલ ઇબ્રાહીમભાઇ રમદાણની વાડીમાં આવેલ કુવામાંથી લાશ મળી આવતા માંગરોળ પો.સ્ટે . અમોત નંબર ૦૯/૨૦૨૦ સી.આર.પી.સી.કલમ ૧૭૪ મુજબ રજી . કરવામા આવેલ અને સદરહુ અ.મોતના કામે તપાસ દરમ્યાન સદરહુ મરણજનાર બહેનનું ખુન થયેલ હોવાનું માલુમ પડતા આ કામે માંગરોળ પો.સ્ટે . ગુ.ર.નંબર ૧૧૨૦૩૦૩ ૮૨૦૧૨૬૪ આઇ.પી.સી.કલમ ૩૦૨ , ૨૦૧ , ૫૦૬ ( ૨ ) , મુજબનો ગુન્હો દાખલ કરેલ હોય જેથી આ કામે જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા જુનાગઢ જીલ્લાના તત્કાલીન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી સૌરભસિંઘ સાહેબ તથા નવનિયુક્ત પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબની સીધી સુચના મુજબ માંગરોળ ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી.પુરોહીત સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આ કામના આરોપી મહંમદ ઇબ્રાહીમભાઇ મોભી રહેમાંગરોળ વાળાને હસ્તગત કરવામા આવેલ હોય અને આ કામે આરોપીનો કોરોના અંગેનો રીપોર્ટ નેગેટીવ આવતા હાલ આરોપીને ગુન્હાના કામે ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . અને હાલ તપાસ ચાલુ છે . અને હાલ આરોપી પોલીસ રીમાન્ડ ઉપર છે . અટક કરેલ આરોપી- મહંમદ ઇબ્રાહીમભાઇ મોભી જાતે ઘોચી મુસ્લીમ ઉ.વ .૩૫ રહે માંગરોળ જેતપમ સીમશાળા પાસે વાડી વિસ્તાર તા.માંગરોળ આરોપીનો પર્વ ગુન્હાહીત ઇતિહાસ- આ કામનો આરોપી અગાઉ માંગરોળ પો.સ્ટે . ગુ.ર.નંબર ૧૪/૨૦૧૯ આઇ.પી.સી.કલમ ૩૯૨ વિ.મુજબના ગુન્હાના કામે રૂ . ૨૫,00,000 / – ( પચ્ચીસ લાખ ) ની લુંટના ગુન્હામાં પકડાયેલ હતો.અને સદરહુ લુંટના ગુન્હાનો મુખ્ય સુત્રધાર હતો એમ.ઓ.- આ કામના આરોપીએ ગઈ તા . ૧૬/૦૭/૨૦૨૦ ના આશરે સાંજના સાડા છએક વાગ્યા પછી કોઇપણ સમયે મરણજનાર નુરબાનુ ઉર્ફ નુરજહાંબેન વા / ઓ મહંમદભાઇ ઇસ્માઇલભાઇ ખારીવાલા રહે માંગરોળ વાળાને ઉછીના દીધેલ રૂપિયા લેવા બાબતે બોલાવી કોઇપણ રીતે પરબવાડી સીમ વિસ્તારની વાડીએ લાવી મારી નાખી અથવા તો જીવતી કુવામાં નાખી દઈ ખુન કરી પુરાવાનો નાશ કરી સાહેદના પરિવારને મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ અને માંગરોળ પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર ૧૪/૧૯ ના કામે આરોપી ટેકનીકલ સોર્સ આધારે પકડાયેલ હોય જેથી સદરહુ ગુન્હામાં પણ આરોપી ટેકનીકલ સોર્સથી બચવા પુરતા પ્રયત્નો કરેલ તેમ છતા પણ જરૂરી પુરાવાઓ મેળવી આરોપીને અટક કરવામાં આવેલ છે