જૂનાગઢ મહાનગર પાલિકા વહીવટી તંત્ર સામે ઝૂપડપટ્ટી રેગ્યુલાયઝ માટે આંદોલન કરતા પૂર્વ મેયર શ્રી લાખાભાઇ પરમાર ને આજ રોજ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ભાઇ પટેલ, શહેર દલિત સંગઠન ના પ્રમુખ દેવેન ભાઇ વણવી વોર્ડ નં.5 ના પૂર્વ કોર્પોરેટર દાન ભાઇ કેશવાલા, વોર્ડ નં.10ના સામાજિક આગેવાન પ્રદીપ ભાઇ જેઠવા, વોર્ડ નં.13ના સામાજિક આગેવાન વિજય ભાઇ પરમાર, ભરત ભાઇ મકવાણા તેમજ વકીલ એસોસિયેશન સાથે એડવોકેટ શ્રી માવાદીયા, એડવોકેટ શ્રી ખાવડુ વગેરે આગેવાનો એ ચાલતા આંદોલન ની મુલાકાત લઈ ઝુપ્પડપટ્ટી મુદ્દે જેલભરો આંદોલન માટે ની સહમતી દર્શાવી પોતાનો ટેકો જાહેર કરેલ……

હુસેન શાહ જુનાગઢ