By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 day ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    9 hours ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    1 day ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    1 day ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 day ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 day ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુખ્યાત વ્યાજખોર ખોડું મુંધવા વિરૂદ્ધ જીતેન્દ્ર મારૂએ અરજી કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કુખ્યાત વ્યાજખોર ખોડું મુંધવા વિરૂદ્ધ જીતેન્દ્ર મારૂએ અરજી કરી
ગુજરાતરાજકોટ

કુખ્યાત વ્યાજખોર ખોડું મુંધવા વિરૂદ્ધ જીતેન્દ્ર મારૂએ અરજી કરી

Khaskhabar Editor
Last updated: 2022/06/08 at 6:31 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

વ્યાજદૈત્ય ખોડુ મુંધવાનો ભયાનક આતંક: સ્વિમિંગ પુલ લખાવ્યા બાદ ફ્લેટ પણ પચાવી પાડ્યો

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના વ્યાજના ધંધાર્થી ખોડુ મુંધવાના ત્રાસમાંથી હજારો લોકોને છોડાવવા માટે જીતેન્દ્ર મારૂ નામના ધંધાર્થીએ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. જીતેન્દ્ર મારૂએ કરેલી અરજી મુજબ ખોડુ મુંધવા વિરુદ્ધ કુલ સાત જેટલી અરજીઓ કરવામાં આવી છે. જેમાં ઢોર માર મારવો, મારી નાખવાની ધમકી, મિલકતો પચાવી પાડવી સહિતની ફરિયાદો સામેલ છે. ખોડુ મુંધવા વિરૂદ્ધ પાસા, લેન્ડ ગ્રેબિંગ, મની લેન્ડિંગ સહિતના અનેક ગુનાઓ દાખલ છે પરંતુ પૈસા અને પાવરના જોરે હજુ એ ખુલ્લેઆમ ફરે છે. જાણે તેણે પોલીસ અને નેતાઓને ખરીદી લીધા હોય તેમ તેની સામે કોઈ પગલાં લેવાનું વિચારતુ પણ નથી.

- Advertisement -

ખોડુ મુંધવા વિરૂદ્ધ પાસા, લેન્ડ ગ્રેબિંગ, મની લેન્ડિંગ સહિતના અનેક ગુનાઓ દાખલ પરંતુ પૈસા અને પાવરના જોરે હજુ ખુલ્લેઆમ ફરે છે: જીતેન્દ્ર મારૂ

ખોડુ મુંધવાના ત્રાસથી કેટલાક લોકોએ શહેર છોડ્યું
જીતેન્દ્ર મારૂએ વધુમાં જણાવ્યું કે, ખોડુ મુંધવા કમ્મરતોડ વ્યાજ ઉઘરાવે છે, ખોડુંના ત્રાસથી કંટાળી અનેક લોકો શહેર છોડવા માટે મજબૂર થયા છે. ધર્મેન્દ્ર રોડ, સોની બજાર, લાખાજીરાજ રોડની વાત કરીએ ખોડુ મુંધવાની ગુંડાગીરીનો ભોગ બનેલા 200થી વધુ લોકો મળી આવશે. પણ આ હિસ્ટ્રીશીટરના ડરના લીધે કોઈ ફરિયાદ કરવાની હિંમત નથી કરતા.

- Advertisement -

વ્યાજખોર ખોડુનાં આતંકથી અનેક લોકોએ આત્મહત્યા કરી અથવા તો શહેર છોડ્યું

પોલીસે સમન્સ, વોરન્ટ વગર મને ઘરેથી ઉપાડી લીધો અને ફરિયાદ પાછી ખેંચવા દબાણ કર્યું : જીતેન્દ્ર મારૂ

લેન્ડ ગ્રેબિંગ અરજી કર્યા બાદ મારા વિરૂદ્ધ ખોટી ઋઈંછ દાખલ કરાવી અને પોલીસે પણ તેનો સાથ આપ્યો

જીતેન્દ્ર મારૂએ જણાવ્યા મુજબ, જામનગર જિલ્લાના શીશાંગ ગામના સરવે નં-151માં આવેલા હોલી ડે સિટીમાં આવેલો સ્વિમિંગ પુલના ધરાર દસ્તાવેજો કરાવી ખોડુએ તેમને માર પણ માર્યો હતો. ખોડુ મુંધવાએ તેમનાં ઘરે જઇ, ડરાવી-ધમકાવી હોલીડે સિટી ખાતેનો તેમનો સ્વિમિંગ પુલ મફતમાં લખાવી લીધો હતો. મારૂએ જણાવ્યું હતું કે, “એ ઘટનાનાં સીસીટીવી વીડિયો ફુટેજ પણ મારી પાસે છે તેમજ મને માર માર્યો એના 3 સાક્ષીઓ પણ છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચના એક પી.એસ.આઈ. દ્વારા મને મારા વિરુધ્ધ કોઈની પણ અરજી વિના મહિલા કોલેજ ખાતેની ઓફીસે બોલાવવામાં આવ્યો ત્યાં ક્રાઈમ બ્રાંચની ઓફીસમાં ખોડુ મુંધવાએ મને કહયું કે, તુ ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર હું તને મારી ને લાશના કટકા કરીને ગટરમાં ફેંકી દઈશ અને તારા પરીવારને પણ મારી નાખીશ, મેં પી.એસ.આઈ. ને આ વાત કહેતા એમણે કહ્યુ કે ખોડુ મુંધવા વિરુધ્ધ કરેલી ફરિયાદો પાછી લે નહીંતર તારા ઉપર 8-10 ખોટી ફરીયાદો કરાવીશ. મે ફરિયાદ પાછી લેવાની ના પાડતા થોડા દિવસો પછી મને મારીને કે હેરાન કરીને મારી પાસે ફરીયાદો પાછી લેવડાવવાના બદઈરાદે ખોડુ મુંધવા પાસેની ખોટી વિગતે અરજી કરાવી માત્ર અરજીના આધારે મને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર માત્ર પી.એસ.આઈ. થી પણ નીચેની કેડર રેન્કના પોલીસ કર્મચારીઓ પોતાના ખાનગી વાહનમાં કોઈપણ એફ.આઈ.આર., સમન્સ કે વોરન્ટ આધાર પુરાવાઓ વિના રાત્રે 12 વાગ્યે મને ઉપાડવા મારી ઘરે આવી, મારા આખા ઘરમાં સદર પોલીસ કર્મચારીઓએ સર્ચ કર્યું તેના પણ વિડીયો ફુટેજ મે રજૂ કરેલા છે!”
મારૂ જણાવે છે કે, “આટલેથી ન અટકતા સ્વિમિંગ પુલ પછી ખોડુ મુંધવાએ મારા ફલેટ ઉપર કબજો કર્યો. જેથી મે તેના પર લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ કરી. આ ફરિયાદ પાછી ખેંચવાનું દબાણ કરવા મુંધવાએ મારા ઉપર કાલાવડ પોલીસ સ્ટેશનમાં ખોટી 2 એફ.આઈ.આર. કરાવી જે ખોટી હોવાના વીડિયો મારી પાસે ઉપલબ્ધ છે, ત્યાર બાદ રાજકોટ ક્રાઈમ બ્રાંચે પણ મારી ફરિયાદ પાછી ખેંચવા મને પ્રેશર આપવા મારા ઉપર ખોટી એફ.આઈ.આર. નોંધી છે.
ટૂંકમાં કહીએ તો ખોડુ નામનો આ વ્યાજ રાક્ષસ હવામાંથી સર્જાયો નથી. તેને પોલીસ તંત્રનાં કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને અધિકારીઓનું ખુલ્લેઆમ પીઠબળ છે.

ખોડું મુંધવાનું વર્તન રાક્ષસી અને જંગલી
સ્વિમીંગ પુલ પચાવ્યા બાદ મારો ફ્લેટ પણ લઈ લીધો. જેથી જીતેન્દ્ર મારૂએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી પરંતુ ખોડુ મુંધવાએ તેનાથી બચવા મારા પર કાલાવાડ પોલીસ સ્ટેશનમાં ખોટી એફઆઈઆર કરાવી. ખોડુ મુંધવા લાયસન્સ અને બિનલાયસન્સના હથિયાર પણ ધરાવે છે. તેનું વર્તન રાક્ષસી અને જંગલી છે. ખોડુ મુંધવા પાસે પૈસા અને પોલિટીકલ પાવર હોવાના લીધે તેના પર કોઈ એક્શન લેવામાં આવતા નથી.

નાગરિકોનો ડર દૂર કરવા ખોડુંનું સરઘસ કાઢી કડક સજા કરવા અરજી
અરજી પ્રમાણે ખોડું મુંધવા વિરૂદ્ધ કડકમાં કડક સજા કરવા વિનંતી કરાઈ છે. જો તેનું સરઘસ કાઢવામાં આવે તો નાગરિકોમાં રહેલો ડર જતો રહે. કાયદા અને પ્રશાસનને ઘોળીને પી જનાર આવા ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી અરજ કરાઈ છે

મોબાઈલની ડિટેઈલ્સ કઢાવવામાં આવે તો ઘણા અધિકારીની સાંઠગાંઠ બહાર આવે તેમ છે
લાખો રૂપિયા વ્યાજે આપ્યા બાદ તેનું તગડું વ્યાજ ઉઘરાવવું, જમીનો હડપ કરવી, ધામ ધમકી આપી મિલકત પચાવવી, રૂપિયાના જોરે પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને પોતે હંમેશા આઝાદ રહે છે. જો તેની 6 મહિનાની કોલ ડિટેઈલ્સ કઢાવાય તો કોણ કોણ અધિકારીઓ અને નેતાઓ સામેલ છે તે સત્ય બહાર આવી શકે.

વાંચકોને ખાસ અપીલ

ખોડું મુંધવાના ત્રાસથી
પરેશાન નાગરિકો ખાસ-ખબર કાર્યાલયનો સંપર્ક કરે…76982 11111

You Might Also Like

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના

અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ

વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે

એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ

TAGGED: JITENDRAMARU, KHODUMUNDHAVA, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘આપ’ની ત્રિરંગા યાત્રામાં: ત્રિરંગાનું જ અપમાન
Next Article સરકારી જમીનો પર ચિક્કાર દબાણ છતાં કલેક્ટર તંત્ર લાચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ
વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?