રાજકોટ મહાનગરપાલિકાના લાઈટીંગ સમિતિના ચેરમેન જયાબેન ડાંગર દ્વારા રૂ.૧૫ લાખના ખર્ચે સ્મશાન ગૃહમાં ઈલેક્ટ્રીક તેમજ ગેસ આધારિત સ્મશાનમાં રીનોવેશન કરાવેલ. જેમાં, રામનાથપરા નદી સાઈડની ઈલેક્ટ્રીક ફર્નેશ, રામનાથપરા ઓફીસ સાઈડની ઇલેક્ટ્રિક ફર્નેશ, રામનાથપરા ગેસ આધારિત ફર્નેશ, ૮૦ ફૂટ રોડ ઈલેક્ટ્રીક સ્મશાન, મવડી ઈલેક્ટ્રીક સ્મશાન, મોટામવા ઈલેક્ટ્રીક સ્મશાન, વિગેરે સ્મશાનમાં રીપેરીંગ કરવામાં આવેલ.
| ક્રમ | સ્મશાનની વિગત | થયેલ ખર્ચ રૂ. |
| ૧ | રામનાથપરા નદી સાઈડની ઈલેક્ટ્રીક ફર્નેશ | ૬,૦૮,૬૪૧=૦૦ |
| ૨ | રામનાથપરા ઓફીસ સાઈડની ઇલેક્ટ્રિક ફર્નેશ | ૩,૬૪,૦૦૦=૦૦ |
| ૩ | રામનાથપરા ગેસ આધારિત ફર્નેશ | ૫૧,૯૩૦=૦૦ |
| ૪ | ૮૦ ફૂટ રોડ ઈલેક્ટ્રીક સ્મશાન | ૫૭,૯૨૬=૦૦ |
| ૫ | મવડી ઈલેક્ટ્રીક સ્મશાન | ૪,૬૦,૦૩૩=૦૦ |
| ૬ | મોટામવા ઈલેક્ટ્રીક સ્મશાન | ૧૭,૬૯૫=૦૦ |
| કુલ રૂ. | ૧૫,૬૦,૨૨૫=૦૦ |


