જસદણ તાલુકા માં આજથી આમ આદમી પાર્ટીના રાજકોટ જિલ્લા મહામંત્રી તેજસભાઇ ગાજીપરા તેમજ ઉપપ્રમુખ જતીનભાઈ ધામેલિયા તેમજ સહમંત્રી પ્રશાંતભાઈ ગાજીપરા તેમજ જસદણ તાલુકા પ્રભારિશ્રી તેમજ જસદણ તાલુકા પ્રમુખશ્રી હિતેશભાઇ ખાખરિયા તેમજ જસદણ તાલુકા મહામંત્રી શ્રી હેમેન્દ્રભાઇ વેગડ ના નેતૃત્વ હેઠળ જનસંવાદ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.

આ કાર્યક્રમ માં જસદણ તાલુકા ના લોકો ના પ્રશ્નો ને તેમજ જસદણ તાલુકા છેવાડા નો સાથ સૌનો વિકાસ યાદ કરી તેમને પ્રજા લક્ષી લોકશાહીની સ્થાપના માટે શ્રી માન અરવિંદ કેજરીવાલ સાહેબ ના દિલ્હી ના સદ્કાર્યોને વર્ણવી આપણે તેમની વિચારધારાના રૂપમાં આપણી વચ્ચે જીવંત રાખી તેમને કરેલા માનવ કલ્યાણ કાર્યોમાંથી સાર મેળવી લોકોપયોગી કાર્યો કરવાના સંકલ્પ સાથે ભ્રસ્ટાચાર મુક્ત શાશન સ્થાપવાની વાત કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ ટીમ અને જસદણ ટીમ ને લોકોએ આવનારી તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયત ની ચૂંટણીમા ભ્રસ્ટાચાર મુક્ત શાશન લાવવા માટે ખભા સાથે ખભો મિલાવી લોકો સહયોગ આપશે તેઓ વિશ્વાસ આપ્યો હતો.

આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પ્રભારિ શ્રી કાર્તિકભાઇ ઢોલરિયા
જન સંપર્ક અભિયાન અંતર ગત ગઈ કાલે જસદ જસદણ તાલુકા ને જસાપર માં બોહડી સંખ્યા માં નાગરિકો આમ આદમી પાર્ટી માં જોડાયા અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી માટે ચર્ચા કરેલ

લોકો હવે ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહીથી થાકી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીના માધ્યમથી પરિવર્તન લાવવાનો જનતાએ મક્કમ નિર્ધાર કર્યો છે.

ગુજરાતમાં ભાજપના ઈશારે પોલીસનો દૂરઉપયોગ કરીને આમ આદમી પાર્ટીને રોકવાના છીછરા પ્રયત્નો થઈ રહ્યા છે.