By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    11 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    10 hours ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    10 hours ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    10 hours ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    10 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    11 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    10 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પ ટેન્શનમાં: ઈરાન 10 પરમાણુ બૉમ્બ બનાવી શકે એટલું 400 કિલો યુરોનિયમ ગુમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > ટ્રમ્પ ટેન્શનમાં: ઈરાન 10 પરમાણુ બૉમ્બ બનાવી શકે એટલું 400 કિલો યુરોનિયમ ગુમ
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ટેન્શનમાં: ઈરાન 10 પરમાણુ બૉમ્બ બનાવી શકે એટલું 400 કિલો યુરોનિયમ ગુમ

Khaskhabar Editor
Last updated: 2025/06/25 at 4:48 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી

ઈઝરાયલ-ઈરાન વચ્ચે યુદ્ધ-વિરામ મંત્રણા થઈ, પડી ભાંગી અને આખરે યુદ્ધવિરામ થઈ ગયું ત્યારે ઈરાનનું 400 કિલો જેટલું સમૃદ્ધ યુરેનિયમ ક્યાં છે? તેની અમેરિકા કે ઈઝરાયલને કંઈ ખબર નથી. પરિણામે અમેરિકાની ચિંતા વધી ગઈ છે. કારણ કે આટલું યુરેનિયમ 10 એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.
અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, અમેરિકાએ રવિવારે વહેલી સવારે ઈરાનનાં ત્રણ પરમાણુ સંકુલો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાન ઉપર છ બંકર-બસ્ટર-બોમ્બ નાંખ્યા હતા. પરંતુ આ ત્રણે પરમાણુ સંકુલોમાંથી 60 ટકા સમૃદ્ધ યુરેનિયમ ગુમ થઈ ગયું છે. હવે, તેને 90 ટકા સુધી શુદ્ધ કરવામાં થોડો જ સમય લાગે તેમ છે. જો તે સ્તરે યુરેનિયમ વિશુદ્ધ થઈ જાય તો તે 10 એટમ-બોમ્બ બનાવવા માટે પૂરતું છે.

- Advertisement -

એવું લાગે છે કે ઈરાન અમેરિકા સાથેની મંત્રણા સમયે, આ યુરેનિયમ એક પ્રબળ લિવરેજ (હથિયાર) તરીકે વાપરવા માગે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, અમેરિકા ગમે ત્યારે હુમલો કરશે જ તેવું પાક્કું અનુમાન બાંધીને ઈરાને તેનાં યુરેનિયમનો જથ્થો કોઈ અજ્ઞાત-સ્થળે ફેરવી દીધો છે. ઇઝરાયલ પણ આ ગણતરીને પુષ્ટી આપે છે.
અમેરિકા ઉપપ્રમુખ જે.ડી. વાન્સે સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકા ઈરાન સામે યુદ્ધે ચઢ્યું નથી. પરંતુ તે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છાનો સખત વિરોધ કરે છે. આ સાથે તેઓએ કહ્યું અમે ઈરાનના સત્તાધિશો સામે લડીએ છીએ, તેની જનતા સામે નહીં. અમે ઈરાનની પરમાણુ બોમ્બ બનાવવાની મહેચ્છા સામે લડીએ છીએ. સાથે તેમ પણ સ્વીકાર્યું કે ઈરાનના પરમાણુ સંકુલો સંપૂર્ણત: નાશ પામ્યાં નથી.

પછી તેમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, કેટલીક સંવેદનશીલ-બાબતો તેઓ જાહેર કરી શકે નહીં. સાથે વિશ્ર્વાસ પૂર્વક કહ્યું કે ઈરાન પર કરાયેલા પ્રચંડ હુમાલાઓએ, ઈરાનના પરમાણુ કાર્યક્રમને પાછો ઠેલવી જ દીધો છે. આ તબક્કે તો અમેરિકા તેટલું જ ઈચ્છે છે, જે ઈચ્છા પૂરી પણ થઈ છે.

સેટેલાઈટ તસ્વીરોમાં તે સ્પષ્ટ દેખાયું છે કે ઈરાનનો મુખ્ય ન્યૂક્લિયર પ્લાન્ટ ફોર્ડો પર્વતની અંદર ઊંડે સુધી રચવામાં આવ્યો છે, તેની બહાર 16 ટ્રક ઉભા હતા. આ પ્લાન્ટ પર્વતોમાં એટલે ઊંડે રચાયો છે કે, જ્યાં મિસાઈલ હુમલા થઈ ન શકે, તેથી અમેરિકાએ ઈરાનની ત્રણે ન્યૂક્લિયર ફેસિલિટી, ફોર્ડોસ, નાતત્ઝ અને ઈસ્ફરાનને ભારે નુકસાન થયું હોય તેમ સ્પષ્ટ દેખાયું હતુ. પેલા ટ્રક પણ ગૂમ થઈ ગયેલા જણાતા હતા. ટૂંકમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ કરતું રહસ્યનું જાળું રહેલું છે. અમેરિકા અને ઈઝરાયલ માટે તો તે ચિંતાનો વિષય છે જ, પરંતુ વિશ્ર્વ શાંતિ માટે પણ ચિંતાનો વિષય છે.

- Advertisement -

You Might Also Like

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો

હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે

TAGGED: DONALD TRUMP, iran
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઈઝરાયલના ‘જાસૂસો’ સામે આક્રમક કાર્યવાહી: 3ને ફાંસી, 700ની ધરપકડ
Next Article દર છમાંથી એક યુવા ભારતીય આત્મહત્યા કરે છે : ચિંતાજનક ટ્રેન્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?