રાણપુર પો.સ્ટે વિસ્તારમા ઘાંચી સમાજની વાડી પાસે સમીર ઉર્ફે સમો મયુદ્દીનભાઇ ખલાણી રહે.રાણપુરવાળાના રહેણાકી મકાને રેઈડ કરતા સોહિલભાઇ ઉસ્માનભાઇ બેલીમ રહે.રાજકોટ વાળો તાજેતરમા રમાતી IPL T-20 ક્રીકેટ ટુર્નામેન્ટમા મોબાઈલ ફોન મારફતે રનફેરનો હારજીતનો ક્રીકેટ મેચ અંગે સોદા કરી સટ્ટો રમતા પકડી પાડેલ તથા આરોપી સમીર ઉર્ફે સમો મયુદ્દીનભાઇ ખલાણી રહે.રાણપુર વાળો નાસી છુટેલ જેથી બન્ને ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાયવાહી કરેલ

આરોપી
(૧) સોહિલભાઇ ઉસ્માનભાઇ બેલીમ જાતે સિપાઇ મુસ્લીમ ઉ.વ.૩૩ ધંધો.મજુરી રહે.રામનાથપરા ગરબી ચોક જુમ્મા મસ્જીદ મેઇન રોડ રાજકોટ તા.જી.રાજકોટ
(૨) સમીર ઉર્ફે સમો મયુદ્દીનભાઇ ખલાણી રહે.ઘાંચી સમાજની વાડી પાસે, રાણપુર, તા.રાણપુર જી.બોટાદ

મુદ્દામાલ
રોકડા રૂ.૭૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૨ જેની કુલ કિ.રૂ.૧૮,૭૦૦/- તથા ડીવીઆર ની કિ.રૂ.૧૦૦૦/- તથા મોનીટર કિ.રૂ.૨૦૦૦/- તથા માઉસની કિ.રૂ.૧૦૦/- તથા પાંચ ચાર્જરની કિ.રૂ.૧૫૦/- મળી કુલ કિ.રૂ.૨૯,૩૫૦/-

કામગીરી કરનાર અધીકારી/કર્મચારીઓ

શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગર તથા શ્રી હર્ષદ મહેતા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી તથા શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ, વિભાગીય પોલીસ અધિકારીશ્રી, બોટાદનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ શ્રી એચ.આર.ગોસ્વામી પો.ઈન્સ. SOG શાખા તથા શ્રી એન.સી. સગર, પો.સ.ઈ.શ્રી, રાણપુર તથા SOG શાખાના હે.કો. મહાવિરસિંહ બનેસિંહ તથા હે.કો. ગોવિંદભાઇ કાળૂભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના હે.કો. જયેશભાઇ ગભરૂભાઇ તથાહે.કો. શામજીભાઇ વિઠ્ઠલભાઇ તથા અ.પો.કો. ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ તથા રાણપુર પોલીસ સ્ટાફના માણસો ASI ઇન્દ્રજીતસિંહ ઘનશ્યામસિંહ તથા હે.કો. નિલેશભાઇ દિનેશભાઇ તથા લોકરક્ષક કાળૂભાઇ મખાભાઇ તથા WLR મનીષાબેન રાજેન્દ્રકુમારનાઓ દ્વારા આ પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.