ખેડામાં સોનાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. સોનાના અસલી બિસ્કીટ બતાવીને નકલી બિસ્કીટ પધરાવતી હતી. 100 ગ્રામ સોના સાથે 4 લોકો ઝડપાયા છે. મહારાષ્ટ્રમાં પણ નકલી સોનુ પધરાવાની ફિરાકમાં હતા.
ઠગ પાસેથી પોલીસે 2 કાર જપ્ત કરી
પોલીસે ઠગબાજો પાસેથી 2 કાર પણ જપ્ત કરી છે. અગાઉ સુરતમાં પણ છેતરપિંડીના ગુનામાં આ ગેંગ ઝડપાઈ હતી.