By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    7 hours ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    8 hours ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    9 hours ago
    રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી
    9 hours ago
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    2 days ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    3 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    8 hours ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    8 hours ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    2 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોવિડ મહામારીનાં 3 વર્ષ: ભારતની ઇકોનોમી તાકતવર બની, પણ મોંઘવારી આસમાને
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોવિડ મહામારીનાં 3 વર્ષ: ભારતની ઇકોનોમી તાકતવર બની, પણ મોંઘવારી આસમાને
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોવિડ મહામારીનાં 3 વર્ષ: ભારતની ઇકોનોમી તાકતવર બની, પણ મોંઘવારી આસમાને

Khaskhabar Editor
Last updated: 2023/04/24 at 3:01 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

 દેશમાં મધ્યમ વર્ગ પર બોજો વધી રહ્યો છે: વ્યાજદરો વધતા EMIનો માર પડ્યો: કોરોના પછી મોંઘવારી ફુંફાડા મારી રહી છે: રશિયા-યુક્રેન યુદ્ધે બળતામાં ઘી હોમ્યું છતાં ભારતની આર્થિક વિકાસની ગાડી દોડી

ખાસ-ખબર સંવાદદાતા
માર્ચ 2020નો મહિનો કોણ ભૂલી શકે. કોરોના રોગચાળો ફાટી નીકળતાં, 22 માર્ચે જનતા કફર્યુ લાદવામાં આવ્યો હતો અને 24 માર્ચે પ્રથમ વખત લોકડાઉન થયું હતું. આ પછી, લોકડાઉનનો સમયગાળો જેણે દેશમાં આર્થિક પ્રવળત્તિઓને ખરાબ રીતે અસર કરી, તે જ સમયે અર્થતંત્રને નકારાત્મક ઝોનમાં મૂકયું. તેની કંપનીઓના બિઝનેસ પર પણ નકારાત્મક અસર જોવા મળી, જેના કારણે લાખો લોકોએ નોકરી ગુમાવી. કોવિડ રોગચાળાના તે સમયગાળાને ત્રણ વર્ષ થઈ ગયા છે. આવી સ્થિતિમાં, એ મૂલ્યાંકન કરવું જરૂરી છે કે કોરોના રોગચાળાને કારણે લોકડાઉનના નિર્ણયની અસર લગભગ 1000 દિવસ પછી એટલે કે ત્રણ વર્ષ પછી પણ અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસ પર ઊંડી હતી.

- Advertisement -

ભારત ઝડપથી બહાર આવ્યું
આ બધું હોવા છતાં, ભારતે ખૂબ જ ઝડપી આર્થિક ગતિ પકડી છે. તમામ મુશ્કેલીઓ છતાં ભારતનો વિકાસ અને આર્થિક ગતિ અકબંધ રહી. ઇન્ડસ્ટ્રી ચેમ્બર એસોચેમના ડાયરેક્ટર જનરલ દીપક સૂદ કહે છે કે સરકાર દ્વારા આર્થિક ગતિ વધારવા માટે લેવામાં આવેલા પગલાં આર્થિક પ્રવળત્તિઓને પાટા પર લાવવામાં ઘણી હદ સુધી મદદરૂપ થયા છે. ઉદ્યોગો અને સામાન્ય લોકોના સહયોગથી ભારતમાં આર્થિક પ્રવળત્તિઓ જે રીતે પાટા પર પાછી આવી છે, તે પ્રશંસનીય છે. આજની તારીખમાં ભારતની અર્થવ્યવસ્થા એવા સ્તરે પહોંચી ગઈ છે કે તે કોઈપણ પડકારનો સામનો કરવા તૈયાર છે.

EMIના બોજા હેઠળ દબાયો આમ આદમી
અર્થશાસ્ત્રી એસ. વેંકટેશ કહે છે કે લોકડાઉનની અર્થવ્યવસ્થાની સાથે સામાન્ય માણસને પણ ખરાબ અસર થઈ છે. પ્રથમ મોટી અસર એ થઈ કે લોન મોંઘી થઈ. જે દેશમાં 70 થી 80 ટકા જરૂરી ચીજવસ્તુઓ લોન પર એટલે કે ઊખઈં પર ખરીદવામાં આવે છે, ત્યાં લોકોના ખિસ્સા પર તેની શું અસર થઈ હશે તેનો અંદાજ લગાવી શકાય છે. વૈશ્વિક સ્તરે કાચો માલ મોંઘો બન્યો છે. આ કારણે ભારતમાં શાકભાજી, કઠોળ, ઘઉં અને અન્ય ખાદ્ય ચીજોના ભાવ સતત વધતા રહ્યા છે. કિચનનું બજેટ બગડ્યું. આવક ઘટી. સામાન્ય માણસ હજુ પણ તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જઊંઈં કેપિટલ વેન્ચર્સના વડા નરેન્દ્ર વાધવા કહે છે કે લોકડાઉન પછી ઘણા ક્ષેત્રો પાછા ફર્યા છે, પરંતુ ઘણા ક્ષેત્રોમાં પડકારો હજુ પણ છે. લઘુ ઉદ્યોગો હજુ સંપૂર્ણ રીતે પાટા પર પાછા આવવાના બાકી છે. રોજગારી હજુ પણ સંતોષકારક સ્તરે આવી નથી.

You Might Also Like

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર

ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ

TAGGED: coronavirus, Indianeconomy, inflation
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્ટાલિનની નજીકના વ્યક્તિની કંપની પર 50થી વધુ સ્થળે ITના દરોડા
Next Article આતંકી હુમલાથી હચમચી ઉઠ્યું પાકિસ્તાન: પોલીસ સ્ટેશન પર એટેક કરતા 12ના મોત, 40થી વધુ ઘાયલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
આજે ભારે વરસાદનું એલર્ટ : 5 દિવસ દરિયો તોફાની બનશે
મુંબઇ-વડોદરા હાઇવે પર અકસ્માત : પાર્ટી કરીને પરત ફરી રહેલા યુવક યુવતીના મોત
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

રામના દરબારમાં રાક્ષસો : ચોરી કેસમાં ચંપત રાય, અનિલ મિશ્રા અને ટિન્નુને અયોધ્યાની બહાર ન જવા ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?