By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    24 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    3 minutes ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    15 minutes ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    55 minutes ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    24 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 hour ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે: વડાપ્રધાન મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે: વડાપ્રધાન મોદી
રાષ્ટ્રીય

ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે: વડાપ્રધાન મોદી

Khaskhabar Editor
Last updated: 2022/06/09 at 2:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપોનું ઉદ્ધાટન કર્યું. કેન્દ્રીય મંત્રીઓ ડો. જિતેન્દ્ર સિંહ, પિયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બાયોટેક સ્ટાર્ટઅપ એક્સપો ભારતના બાયોટેક સેક્ટરના ગ્રોથનું પ્રતિબિંબ છે. છેલ્લા 8 વર્ષમાં ભારતની બાયો ઈકોનોમી 8 ગણી વધી છે. 10 અબજ ડોલરથી 80 અબજ ડોલર સુધી આપણે પહોંચી ગયા છીએ.

- Advertisement -

India's bio-economy has grown eight times in the last eight years. India is not too far from joining the league of top ten countries in the biotech global ecosystem: PM Modi addressing the Biotech Startup Expo 2022 pic.twitter.com/DGsp2vCxFr

— ANI (@ANI) June 9, 2022

- Advertisement -

વડાપ્રધાન મોદીએ કહ્યું કે દુનિયામાં આપણા આઈટી પ્રોફેશનલની સ્કિલ અને ઈનોવેશનને લઈને ટ્રસ્ટ નવી ઊંચાઈ પર છે. આ જ ટ્રસ્ટ, રેપ્યુટેશન આ દાયકામાં ભારતના બાયોટેક સેક્ટર, બાયો પ્રોફેશનલ માટે થતો આપણે જોઈ રહ્યા છીએ. તેમણે કહ્યું કે ભારત બાયોટેકના ક્ષેત્રમાં અવસરોની ભૂમિ ગણાય છે તો તેના પાંચ મોટા કારણ છે. પહેલું કારણ Diverse Population, Diverse Climatic Zones, બીજુ કારણ ભારતનું ટેલન્ટેડ Human Capital Pool, ત્રીજુ કારણ ભારતમાં Ease of Doing Business માટે વધી રહેલા પ્રયત્નો, ચોથું કારણ સતત વધી રહેલી બાયો પ્રોડક્ટ્સની ડિમાન્ડ અને પાંચમુ કારણ છે ભારતના બાયોટેક સેક્ટર એટલે કે તમારી સફળતાનો ટ્રેક રેકોર્ડ.

In the last 8 years, the number of start-ups in our country has increased from a few hundred to 70,000 in about 60 different industries. More than 5,000 start-ups are associated with the biotech sector: PM Narendra Modi addressing the Biotech Startup Expo 2022 in Delhi pic.twitter.com/a3N0bbXbdV

— ANI (@ANI) June 9, 2022

સ્ટાર્ટઅપ્સની સંખ્યા 70,000 પર પહોંચી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં આપણા દેશમાં સ્ટાર્ટ અપ્સની સંખ્યા વધીને 70 હજાર સુધી પહોંચી ગઈ છે. આ 70 હજાર સ્ટાર્ટઅપ્સ લગભઘ 60 અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝમાં બન્યા છે. જેમાંથી 5 હજારથી વધુ સ્ટાર્ટ અપ્સ બાયોટેક સાથે જોડાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે અટલ ઈનોવેશન મિશન, મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ જે પણ પગલાં લીધા છે તેનો લાભ પણ બાયોટેક સેક્ટરને મળ્યો છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત બાદ આપણા બાયોટેક સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરનારાઓની સંખ્યામાં 9 ગણો વધારો થયો છે.

2014 में हमारे देश में जहां सिर्फ 6 बायो इंक्यूबेटर्स थे, वहीं आज इनकी संख्या बढ़कर 75 हो गई है। 8 साल पहले देश में 10 बायोटेक प्रोडक्ट थे, आज इनकी संख्या 700 से अधिक हो गई है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/AhmpN8Lgji

— ANI_HindiNews (@AHindinews) June 9, 2022

700થી વધુ બાયોટેક પ્રોડક્ટ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2014માં આપણા દેશમાં જ્યાં ફક્ત 6 બાયો ઈન્ક્યુબેટર્સ હતા, ત્યાં આજે તેમની સંખ્યા વધીને 75 થઈ ગઈ છે. 8 વર્ષ પહેલા દેશમાં 10 બાયોટેક પ્રોડક્ટ હતી આજે વધીને 700થી પણ વધુ થઈ છે.

 

You Might Also Like

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !

ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે

TAGGED: boitackstartupexpo, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકન ડોલર સામે રૂપિયો 77.81ના રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે
Next Article અરજદારે 10.50 લાખમાં મકાન વેંચ્યું, લેનારે 7 લાખ આપી 3.50 લાખ ધૂમ્બો માર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ
ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો
BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાષ્ટ્રીય

BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?