By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    5 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    5 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    4 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    5 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    5 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં છેલ્લાં 75 દિવસમાં 9 લાખ કરોડનાં કામ થયાં !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં છેલ્લાં 75 દિવસમાં 9 લાખ કરોડનાં કામ થયાં !
રાષ્ટ્રીય

દેશમાં છેલ્લાં 75 દિવસમાં 9 લાખ કરોડનાં કામ થયાં !

Khaskhabar Editor
Last updated: 2024/03/08 at 4:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE
  • રિપબ્લિક સમિટના મંચ પરથી PM મોદીએ રજૂ કર્યો સરકારનો રિપોર્ટ કાર્ડ : અનેક દેશોનો વાર્ષિક ખર્ચ આનાંથી ઓછો : નરેન્દ્ર મોદી

ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા 75 દિવસમાં તેમણે 9 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં છે. જે 110 બિલિયન ડોલરથી પણ વધુ છે. વિશ્વના અનેક દેશોનો ખર્ચ પણ આનાથી વધુ નથી અને આપણે માત્ર 75 દિવસમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલો ખર્ચ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રિપબ્લિક ટીવી આયોજિત સમિટમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

અહીં તેમણે સંબોધન કરતી વખતે દેશમાં થઈ રહેલા વિકાસ વિશે વાત કરી અને સાથે 10 વર્ષ પહેલાંની સ્થિતિ સાથે વર્તમાન સ્થિતિ પણ સરખાવી. અહીં ઙખ મોદીએ છેલ્લા 75 દિવસનો રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યો. તેમણે સમજાવ્યું કે તેમની સરકાર આવ્યા બાદ કઈ રીતે દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, થોડાં વર્ષો પહેલાં મેં કહ્યું હતું કે આ દાયકો ભારતનો છે.

- Advertisement -

અમે રાજકીય લોકો બોલીએ છીએ ત્યારે લોકો એવું જ માને છે કે આ તો રાજકીય નિવેદન છે. પરંતુ સત્ય એ પણ છે કે આજે દુનિયા કહી રહી છે કે આ દાયકો ભારતનો છે. તેમણે ઉમેર્યું કે, આ દાયકો સ્વતંત્ર ભારતનો સૌથી મહત્વનો દાયકો છે, એટલે જ મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે- યહી સમય હૈ, સહી સમય હૈ. તેમણે કહ્યું કે, આ દાયકો સક્ષમ, સમર્થ અને વિકસિત ભારત બનાવવાના પાયાને મજબૂત કરવાનો દાયકો છે.

આ દરમિયાન વડાપ્રધાને છેલ્લા 75 દિવસમાં સરકારે કરેલાં મોટાં કામોનો પણ હિસાબ આપ્યો. તેમણે જણાવ્યું કે છેલ્લા 75 દિવસમાં તેમણે 9 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ કર્યાં છે. જે 110 બિલિયન ડોલરથી પણ વધુ છે. વિશ્વના અનેક દેશોનો ખર્ચ પણ આનાથી વધુ નથી અને આપણે માત્ર 75 દિવસમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આટલો ખર્ચ કર્યો છે.

75 દિવસમાં દેશમાં 7 નવી AIIMSનું લોકાર્પણ થયું

- Advertisement -
  • 4 મેડિકલ અને નર્સિંગ કોલેજ અને 6 નેશનલ રિસર્ચ લેબ શરૂ થઈ.
  • 3 IIM, 10 IIT અને 5 NITનાં પરમેનન્ટ કેમ્પસ અને તેની સાથે જોડાયેલી સુવિધાઓનાં લોકાર્પણ-શિલાન્યાસ.
  • 3 IIIT, 2 ICR અને 10 સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટનાં શિલાન્યાસ અને લોકાર્પણ
  • સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત ₹1800 કરોડની પરિયોજનાઓનાં લોકાર્પણ
  • 55 પાવર પ્રોજેક્ટના ઉદઘાટન કે શિલાન્યાસ
  • કાકરાપાર પરમાણુ ઊર્જા પ્લાન્ટના નવા 2 રિએક્ટર દેશને સમર્પિત કરાયાં.
  • કલ્પકમમાં સ્વદેશી ફાસ્ટ બ્રિડર રિએક્ટરની કોર લોડિંગની શરૂઆત.
  • હિમાચલમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો શિલાન્યાસ
  • તમિલનાડુમાં દેશના પહેલા ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વેસલનું લોન્ચિંગ
  • UPના મેરઠ-સિંભાઓલી ટ્રાન્સમિશન લાઈનનું ઉદ્ઘાટન
  • કર્ણાટકમાં વિન્ડ એનર્જી ઝોન ટ્રાન્સમિશન લાઇન્સનું ઉદ્ઘાટન
  • ભારતના સૌથી લાંબા કેબલ આધારિત બ્રિજનું લોકાર્પણ
  • લક્ષદ્વીપ સુધી અન્ડર સી ઓપ્ટિકલ કેબલના કામને પૂર્ણ કરીને લોકાર્પણ કરાયું
  • 500થી વધુ રેલ્વે સ્ટેશનોને આધુનિક બનાવવાનું કામ શરૂ, 33 ટ્રેનને લીલી ઝંડી
  • રોડ, ઓવરબ્રિજ, અન્ડરપાસની 1500થી વધુ યોજનાઓનો શુભારંભ કરાયો
  • દેશનાં 4 શહેરોમાં મેટ્રો સાથે જોડાયેલી 7 પરિયોજનાઓ લોન્ચ કરાઈ
  • કોલકત્તાને દેશની પહેલી અન્ડરવોટર મેટ્રો પરિયોજનાની ભેટ મળી
  • પોર્ટ ડેવલપમેન્ટની 10 હજાર કરોડ રૂપિયાની 30 પરિયોજનોનાં લોકાર્પણ-શિલાન્યાસ
  • ખેડૂતો માટે વિશ્વની સૌથી મોટી સ્ટોરેજ સ્કીમ શરૂ થઈ
  • 18000 કો-ઑપરેટિવનાં કમ્પ્યુટરાઈઝેશનનું કામ પૂર્ણ થયું
  • ખેડૂતોનાં બેન્ક ખાતાંમાં 21 હજાર કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરાયા

You Might Also Like

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

TAGGED: india, narendramodi, PRIMEMINISTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભાવ, ભક્તિ અને ભવ્યતાનો સમન્વય એટલે ભવનાથ મેળો
Next Article 16મી સદીમાં ઇસ્લામી આક્રાંતાઓએ મંદિર પર કર્યા હતા હુમલા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?