By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    8 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    7 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    8 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    8 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    8 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    8 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી
રાજકોટ

છેલ્લા 2 દાયકામાં એઇમ્સ, હિરાસર ઍરપોર્ટ, લાઇટ હાઉસ પ્રોજેક્ટ સહિતની માળખાગત સુવિધાઓ દ્વારા રંગીલું રાજકોટ બન્યું અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી

Khaskhabar Editor
Last updated: 2025/05/31 at 5:47 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

GHTC અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેરમાં રૂ.118 કરોડના ખર્ચે 1144 આવાસોનું નિર્માણકાર્ય કરાયુ

શહેરી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના ઉદ્દેશથી તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2005ને શહેરી વર્ષ જાહેર કર્યું હતું. આજે વર્ષ 2025માં ગુજરાતની શહેરી વિકાસયાત્રાને 20 વર્ષ પૂર્ણ થયા છે અને આ 20 વર્ષો દરમિયાન ગુજરાતના શહેરો અદ્ભુત શહેરીકરણના સાક્ષી બન્યા છે. ગુજરાતના શહેરોનો આધુનિક સમયને અનુરુપ સુઆયોજિત વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નીતિઓ અને યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત શહેરીકરણની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે. ખાસ કરીને મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નોંધપાત્ર શહેરીકરણ જોવા મળી રહ્યું છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બજેટ 2025-26માં 2025નું વર્ષ ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી છે.
છેલ્લા 20 વર્ષમાં માળખાકીય સુવિધાઓ દ્વારા રાજકોટની થઈ કાયાપલટ: ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમૃદ્ધ, પરંપરાગત અને રંગીલું રાજકોટ શહેર છેલ્લા 20 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસનું સાક્ષી બન્યું છે. રાજકોટ આજે ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ અને પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ જેવી સુવિધાઓનું ગૌરવ ધરાવે છે. આ ઉપરાંત, લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત ભારતભરમાંથી પસંદ કરવામાં આવેલ 6 રાજ્યો પૈકી ગુજરાત રાજ્યમાં રાજકોટ ખાતે 1,144 આવાસો અદ્યતન ટેક્નોલોજીથી બનાવવામાં
આવ્યા છે.
બસ પોર્ટ અને બીઆરટીએસ કોરિડોર: રાજકોટ શહેરમાં ₹156 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વસ્તરનું આધુનિક બસ પોર્ટ દૈનિક 1450થી વધુ બસો અને 1.14 લાખ મુસાફરો માટે સેવા આપે છે. અહીં 20 પ્લેટફોર્મ, ડિજિટલ ડિસ્પ્લે, ડિલક્સ વેઈટિંગ રૂમ, અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગ, મલ્ટિપ્લેક્સ, ફૂડકોર્ટ, શોપિંગ મોલ અને 350થી વધુ દુકાનો જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. બીજી તરફ શહેરના પશ્ચિમ ભાગમાં સ્થિત રાજકોટ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (ઇછઝજ) કોરિડોરે મુસાફરોની સુવિધામાં વધારો
કર્યો છે.
રાજકોટ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ બન્યું રાજ્યનું પ્રથમ ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ: વડાપ્રધાનની દૂરંદેશીના પરિણામે રાજકોટ નજીક ઇન્ટરનેશનલ ઍરપોર્ટનું નિર્માણ થયું છે, જે ગુજરાતનું પ્રથમ ગ્રીનફીલ્ડ ઍરપોર્ટ છે. ₹1400 કરોડના ખર્ચે નિર્મિત હિરાસર ગ્રીનફીલ્ડ ઍરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે.
23 હજાર ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલું પેસેન્જર ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે 1280 મુસાફરોનું સંચાલન કરવા સક્ષમ છે. અહીં આંતરરાષ્ટ્રીય ફલાઈટો ઉપરાંત કાર્ગો સુવિધા ઉપલબ્ધ થવાથી રાજકોટ, મોરબી સહિતના સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો થશે. ‘લાઇટ હાઉસ’ પ્રોજેક્ટ અંતર્ગત અદ્યતન ટેક્નોલોજીથી 1144 આવાસોનું નિર્માણ: ગ્લોબલ હાઉસીંગ ટેક્નોલોજી ચેલેન્જ (ૠઇંઝઈ) અંતર્ગત લાઈટ હાઉસ પ્રોજેક્ટનું અમલીકરણ કરવા કેન્દ્ર સરકાર દ્વારા ભારતભરમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યમાં રાજકોટ શહેરમાં ₹118 કરોડના ખર્ચે 1144 આવાસોનું નિર્માણકાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ આવાસો ટનલ ફોર્મવર્ક દ્વારા મોનોલિથિક કોંક્રીટ ક્ધસટ્રકશન ટેક્નોલોજીના ઉપયોગથી બનાવવામાં આવ્યા છે.દરેક માળે આઠ ફ્લેટ છે. દરેક ઘરની કિંમત 10.39 લાખ રૂપિયા છે, જેમાંથી 5.50 લાખ રૂપિયા કેન્દ્ર સરકાર, 1.50 લાખ રૂપિયા રાજ્ય સરકાર અને 3.39 લાખ રૂપિયા લાભાર્થીઓ દ્વારા ચૂકવવામાં આવે છે. રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં 13 માળના 11 ટાવરમાં 1,144 ઘરોનો સમાવેશ થાય છે, દરેક ટાવર 6,741.66 ચો.મી.માં ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે, ‘લાઇટ હાઉસ’ પ્રોજેક્ટ એ પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો ભાગ છે. જો ઙખઅઢ (શહેરી)ની વાત કરીએ તો, રાજકોટમાં આ યોજના અંતર્ગત કુલ 75,944 આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

₹1200 કરોડના ખર્ચે ગુજરાતની પ્રથમ એઇમ્સનું નિર્માણ: રાજકોટમાં ₹1200 કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતની પ્રથમ એઇમ્સમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડમિકની સુવિધા ઉપલબ્ધ છે. એઇમ્સ ખાતે ઓ.પી.ડી. ઉપરાંત દર્દીને ઘરે બેઠાં સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સના માર્ગદર્શનની સવલત ટેલિમેડીસીન સર્વિસ થકી મળી રહી છે. હાલ 250 બેડની ઇન્ડોર સેવા ઉપલબ્ધ છે. એઇમ્સ ખાતે ટ્રોમા અને ઇમરજન્સી વિભાગ, લેબ, એક્સ-રે, એમ.આર.આઈ. રેડિયોલોજી વિભાગ, ગાયનેક વિભાગ, સર્જરી વિભાગ કાર્યરત છે. આ ઉપરાંત, એઇમ્સ મેડિકલ કોલેજમાં 250 વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. માં અભ્યાસ કરી રહ્યા છે, 30 વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ, બે વિદ્યાર્થીઓ સુપર સ્પેશ્યલિસ્ટ અને 4 વિદ્યાર્થીઓ ફેલોશિપ કરી રહ્યા છે.

ઝનાના હોસ્પિટલ (એમ.સી.એચ. બિલ્ડિંગ): ₹100 કરોડના ખર્ચે નિર્મિત ઝનાના હોસ્પિટલ માતા અને બાળકના સ્વાથ્યની કેર કરતો મહિલા અને ચાઈલ્ડ કેર વિભાગ એક જ વિંગમાં આવરી લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છના મેટર્નલ અને બાળ દર્દીઓ માટે હોસ્પિટલમાં કુલ 700 બેડની સુવિધા, સૌરાષ્ટ્રની પ્રથમ મિલ્ક બેન્ક, ટ્રાઈએઝ, થ્રી લેયર એન.આઈ.સી.યુ., ડી.ઈ.આઈ.સી., એન.આર.સી. પ્લે ગ્રાઉન્ડ સહિતની સુવિધા આ કેમ્પસમાં  ઉપલબ્ધ છે.

- Advertisement -

PMSSY મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ: ₹150 કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક સુવિધા ધરાવતી 238 બેડ, 8 ઓપરેશન થિયેટર્સ ધરાવતી આ હોસ્પિટલમાં જુદા-જુદા 8 સુપર સ્પેશ્યાલિટી ડિપાર્ટમેન્ટ્સ કાર્યરત છે. અટલ સરોવર 36 એકરના વિસ્તારમાં ₹136 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 36 એકરના વિસ્તારમાં ₹136 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવ્યો છે. હાલમાં ગાર્ડન અને સ્પેશિયલ ચિલ્ડ્રન પાર્ક શરૂ કરવામાં આવ્યા છે. ફેરીસ વ્હીલ, બોટિંગ, ટોયટ્રેન, એમ્ફી થિયેટર, પાર્ટી પ્લોટ, ફૂડ કોર્ટ, ગ્રામ હાર્ટ હવે શરૂ કરવામાં આવશે. અહીં વોક-વે, સાઇકલ ટ્રેક અને પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ છે તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ આકર્ષણ છે.

ગુજરાતનો પહેલો સિંગલ પિયર ફ્લાયઓવર: ગોંડલ ચોકડી પરનો 6 લેન એલિવેટેડ ઓવરબ્રિજ ગુજરાતનો પહેલો સિંગલ પિયર ફ્લાયઓવર એટલે કે એક જ થાંભલા પર છ લેનનો બ્રિજ છે. દેશભરમાં અત્યાર સુધીમાં આવા ત્રણ બ્રિજ બન્યા છે. આ 1.2 કિલોમીટર લાંબો ઓવરબ્રિજ 90 કરોડના ખર્ચે થયો તૈયાર કરાયો છે. આ ઓવરબ્રિજ 150 ફૂટ રિંગરોડ, ગોંડલ રોડ અને અમદાવાદ નેશનલ હાઈ-વે એમ ત્રણ તરફ ખુલે છે. આ ઉપરાંત, કાલાવડ રોડ પર 150 ફૂટ રોડ પર ડબલ ડેકર બ્રિજ બનાવવામાં આવ્યો છે.
મહાત્મા ગાંધી મ્યુઝિયમ: યુવાનોને ગાંધીજીના જીવનના પ્રસંગો અને ભારતની આઝાદીના સંઘર્ષ વિશે શીખવા મળે એ હેતુથી રાજકોટ શહેરમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મોહનદાસ ગાંધી હાઈસ્કૂલ)ને ₹26 કરોડના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમના માધ્યમથી લોકો ગાંધીજીના સત્ય, અહિંસા, અપરિગ્રહ, અસ્તેય, સહિષ્ણુતા વગેરે આદર્શોમાંથી પ્રેરણા મેળવે અને ગાંધીજીનું જીવન ચરિત્ર તાદ્રશ્ય થાય એ માટે આધુનિક મલ્ટીમીડિયા, ડિજિટલ ટેક્નોલોજીના માધ્યમથી મિની થિયેટર, મોશન ગ્રાફિક્સ, 3ઉ પ્રોજેક્શન મેપિંગ તેમજ કટઆઉટ ગોઠવવામાં આવ્યા છે.

રિજ્યોનલ સાયન્સ સેન્ટર: રાજકોટના ઈશ્વરિયા પાર્ક નજીક ₹85 કરોડના ખર્ચે 10 એકરમાં સ્થાપિત ‘પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર’માં છ અનોખી થીમ આધારિત ગેલેરીઓ છે – હાઉ-ટુ-સ્ટફ વર્ક, મશીન એન્ડ એન્જિનિયરિંગ, નોબેલ પ્રાઈઝ, રોબોટિક્સ, સિરામિક એન્ડ ગ્લાસ અને લાઈફ સાયન્સ. આ ગેલેરીઓ પ્રાચીનથી અર્વાચીન યુગ સુધીની વિજ્ઞાન યાત્રા
કરાવે છે.

You Might Also Like

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

TAGGED: aiims, Hirasar airport, Rajkot, unprecedented development
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…
Next Article સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?