By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    1 hour ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    1 day ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    2 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    2 days ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    23 hours ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    23 hours ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    2 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    2 days ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    2 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    3 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    3 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    5 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    24 hours ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    3 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાનમાં ભારત સરકારે આદેશ આપ્યા બાદ જાસૂસી સંસ્થાએ આતંકવાદીઓની હત્યા કરાવી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાનમાં ભારત સરકારે આદેશ આપ્યા બાદ જાસૂસી સંસ્થાએ આતંકવાદીઓની હત્યા કરાવી!
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં ભારત સરકારે આદેશ આપ્યા બાદ જાસૂસી સંસ્થાએ આતંકવાદીઓની હત્યા કરાવી!

Khaskhabar Editor
Last updated: 2024/04/05 at 5:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  બ્રિટન, તા..05

બ્રિટનના એક અખબારે સ્ફોટક અહેવાલ પ્રકાશીત કરીને કહ્યુ છે કે, પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યા કરાવવા માટે ભારત સરકારે આદેશ આપ્યા બાદ ભારતની જાસૂસી સંસ્થા દ્વારા એક પછી એક આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવી રહી છે.અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સીધા નિયંત્રણ હેઠળની જાસૂસી સંસ્થા એ લોકોને નિશાન બનાવી રહી છે જેને ભારત દુશ્ર્મન માને છે.

- Advertisement -

અખબારના અહેવાલમાં જાસૂસી સંસ્થાઓના અધિકારીઓના ઈન્ટરવ્યૂ તેમજ પાકિસ્તાની તપાસ એજન્સીઓએ શેર કરેલા દસ્તાવેજોનો હવાલો આપવામાં આવ્યો છે. અખબારના કહેવા અનુસાર 2019માં પુલવામા આતંકી હુમલા બાદ ભારતે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને પોતાની નીતિમાં ફેરફાર કર્યો હતો.એ પછી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 20 જેટલા આતંકીઓની હત્યા હુમલાખોરો દ્વારા કરવામાં આવી છે.

આ અહેવાલ પ્રકાશિત થયા બાદ પાકિસ્તાની મીડિયા અને અખબારોમાં તેમજ સરકારમાં હલચલ જોવા મળી રહી છે.પાકિસ્તાની મીડિયા કહી રહ્યુ છે કે, બ્રિટિશ અખબારના દાવાથી પાકિસ્તાને જે આરોપ મુકયા છે તેને સમર્થન મળ્યુ છે.પીએમ મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે જ પાકિસ્તાનની ધરતી પર લોકોની હત્યા કરાવી છે.પાકિસ્તાની ન્યૂઝ ચેનલે કહ્યુ હતુ કે, ભારતની જાસૂસી સંસ્થા રો એમ પણ આ પ્રકારના કારનામા માટે બદનામ છે.પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં એક પછી એક હત્યાકાંડ શરુ કર્યા હતા અને ભારત દ્વારા ખાલિસ્તાન સમર્થકોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.ભારતના એજન્ટોએ પાકિસ્તાનીઓને હત્યા માટે પૈસા પણ આપ્યા હતા. જોકે બ્રિટિશ અખબારના અહેવાલ પર સવાલો ઉઠવા સ્વાભાવિક છે.

કારણકે અખબારે માત્ર અને માત્ર પાકિસ્તાની દસ્તાવેજો અને તેની તપાસ એજન્સીઓના આક્ષેપોના આધારે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે.ડિફેન્સ એક્સપર્ટ અભિષેક ઐયર મિત્રાએ આ અહેવાલ પર આંગળી ચીંધીને કહ્યુ છે કે, અહેવાલમાં પહેલા ખાલિસ્તાન સમર્થક આતંકી પન્નૂને મરેલો દર્શાવાયો હતો અને તે જ બતાવે છે કે, અહેવાલને ઉતાવળમાં છાપી દેવામાં આવ્યો છે.બાદમાં અખબારે પોતાની ભૂલ સુધારી હતી.ઉપરાંત અહેવાલમાં આતંકી રિયાઝ અહેમદની તસવીર પણ ખોટી છે. ભારત સરકારે પણ આ અહેવાલની નોંધ લઈને કહ્યુ છે કે, ભારતની સામે સાવ બોગસ આરોપો મુકીને ભારતને બદનામ કરવા માટે પ્રચાર કરવામાં આવ્યો છે

- Advertisement -

You Might Also Like

કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ

હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું

હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર

અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં

અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો

TAGGED: INDIAN, pakistan, terrorists
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલના કમઢીયા ગામ પાસે અકસ્માતમાં બન્ને મિત્રોના મોત થયા
Next Article અમેરિકા: ભારતીયના હત્યારાને મૃત્યુદંડની સજા, 22 વર્ષે ન્યાય મળ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

નાગરિક સેવાઓ માટે હવે માત્ર એક જ શોર્ટ કોડ નંબર ‘૧૫૫૩૦૪’; ચોમાસા માટે વોર્ડવાઇઝ નંબરો અને ફ્લડ કંટ્રોલ રૂમ કાર્યરત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
કાલે રાજકોટમાં 12 કેન્દ્ર પર 5330 વિદ્યાર્થીની NEET પરીક્ષા
ગંદકી વચ્ચે બનતા બ્રેડ, બર્ગર બનાવતા સોમનાથ બેકરી- દ્વીતી એન્ટરપ્રાઇઝ સીલ
સૌથી ઉત્તમ કોણ ?
ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય
ફૂગવાળી ડુંગળી, વાસી મન્ચુરિયન, સોસ અને ગ્રેવી પીરસતું ‘મોર્ડન પંજાબી ચાઈનીઝ રેસ્ટોરન્ટ’ સીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?