By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    13 hours ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    11 hours ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    11 hours ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    13 hours ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    13 hours ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    11 hours ago
    અમદાવાદમાં IPL ફિવર
    11 hours ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    13 hours ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી
રાષ્ટ્રીય

નરેન્દ્ર મોદીની સરકાર પાછી સત્તામાં આવશે તો ભારતમાં લોકતંત્ર ખતમ થઈ જશે: મમતા બેનર્જી

Khaskhabar Editor
Last updated: 2023/07/22 at 3:56 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

TMC સાંસદ અભિષેક બેનર્જીનું 5 મી ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરને ઘેરવાનું અને 2 જી ઓક્ટોબરે દિલ્હી જવાનું એલાન

ખાસ-ખબર સંવાદદાતા
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એક વખત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જો મોદી સરકાર ફરી સત્તામાં આવશે લોકતંત્રનો અંત આવશે. બીજી તરફ મમતાએ વિપક્ષના સંયુક્ત ગઠબંધનમાં સામેલ થવા અંગે કહ્યું કે, મને કોઈ પદ નથી જોઈતું. હું માત્ર એટલું ઈચ્છું છું કે, ભાજપના શાસનનો અંત આવે. મમતા બેનર્જી બંગાળમાં ટીએમસીના વાર્ષિક શહીદ કાર્યક્રમના અવસર પર બોલી રહ્યા હતા. આ દરમિયાન મમતા બેનર્જીએ મણિપુરની ઘટના અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. મમતાએ કહ્યું કે, ભાજપે બંગાળમાં અનેક ટીમો મોકલી પરંતુ મણિપુર માટે કોઈ પણ કેન્દ્રીય ટીમ મોકલવામાં ન આવી.

- Advertisement -

હું પીએમ મોદીને પૂછવા માંગુ છું કે, મણિપુરની ઘટનાથી તમને થોડુ પણ દુ:ખ થયું કે ન થયું? તમે પશ્ચિમ બંગાળ પર આંગળી ચીંઢો છે પરંતુ શું તમને માતા-બહેનો પ્રત્યે પ્રેમ નથી. અંતે ક્યાં સુધી છોકરીઓને સળગાવવામાં આવતી રહેશે? ક્યાં સુધી ગરીબો અને લઘુમતીઓની હત્યા થતી રહેશે. ભાજપ પર આકરા પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તમે બેટી બચાવોનું સૂત્ર આપ્યુ હતું. આજે તમારું એ સૂત્ર ક્યાં છે? અમારી સંપૂર્ણ સહાનુભૂતિ મણિપુરના લોકો સાથે છે. મમતાએ વધુમાં કહ્યું કે આજે મણિપુર સળગી રહ્યું છે. આખો દેશ સળગી રહ્યો છે. બિલ્કીસ બાનો કેસમાં આરોપીઓ જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા. મહિલા કુસ્તીબાજોના કેસમાં બ્રિજભૂષણ સિંહને પણ જામીન મળી ગયા છે. તેમણે કહ્યું કે આવનારી ચૂંટણીમાં દેશની મહિલાઓ તમને દેશના રાજકારણમાંથી જડમૂળથી ઉખેડીને ફેંકી દેશે.

આ દરમિયાન મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ 5 ઓગસ્ટે ભાજપના નેતાઓના ઘરનો ઘેરાવ કરવાનું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, આ દિવસે અમે શાંતિપૂર્ણ રીતે ભાજપના તમામ નેતાઓના ઘરનો ઘેરાવો કરીશું. આ ઉપરાંત અભિષેકે 2 ઓક્ટોબરે દિલ્હી જવાનું પણ એલાન કર્યું છે. તેમણે કહ્યું કે અમારા નેતા મમતા બેનર્જીના આદેશ પર હું વધુ એક એલાન કરું છું. ભાજપ બંગાળનું ફંડ રોકી રહ્યું છે. તેના વિરોધમાં અમે 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે દિલ્હી જઈશું.ફ

You Might Also Like

ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ

UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા

વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો

TAGGED: GOVERNMENT, mamatabanerjee, narendramodi, PRIMEMINISTER, WESTBENGAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યસભામાં રેલવે મંત્રીનો જવાબ: સિગ્નલિંગમાં ગરબડના કારણે બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બની
Next Article સંપૂર્ણ જ્ઞાનવાપી મસ્જિદના સરવેનો કોર્ટનો આદેશ, હિન્દુ અરજદારોની જીત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?