By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    2 days ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    3 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    33 minutes ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    1 hour ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    1 hour ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    1 hour ago
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    23 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઐતિહાસિક કદમ : મતદારે હવે જન્મ સ્થળનો પૂરાવો પણ આપવો પડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ઐતિહાસિક કદમ : મતદારે હવે જન્મ સ્થળનો પૂરાવો પણ આપવો પડશે
ગુજરાત

ઐતિહાસિક કદમ : મતદારે હવે જન્મ સ્થળનો પૂરાવો પણ આપવો પડશે

Khaskhabar Editor
Last updated: 2025/06/25 at 4:26 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

દેશની મતદાર યાદીમાં ઘુસી ગયેલા વિદેશી મુળ ધરાવતા ગેરકાનૂની વસાહતીઓને દૂર કરવા કવાયત

ચૂંટણીપંચનો મહત્વપૂર્ણ નિર્ણય: બિહારથી પ્રારંભ: 2003-4ની મતદાર યાદીના આધારે તબકકાવાર દેશભરમાં પ્રક્રિયા હાથ ધરાશે : પંચ દ્વારા વિસ્તૃત માર્ગ રેખા જાહેર

- Advertisement -

મતદારે પુરાવા સાથે નિશ્ચિત કરવું પડશે કે 1 જુલાઈ 1987 પૂર્વે તેનો જન્મ ભારતમાં થયો હતો: યુવા અને પ્રથમ તબકકે આવતા મતદારો માટે અલગ પ્રક્રિયા: બીએલઓ દેશભરમાં જઈને મતદારોની ચકાસણી કરશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
દેશમાં ગેરકાનૂની રીતે રહેતા અને લાંબા સમયથી બોગસ પૂરાવાના આધારે આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ મેળવી લેનાર વિદેશીઓ સામે હવે એક નવી ઝુંબેશ આવી રહી છે. અને ચૂંટણીપંચે મતદાર યાદીમાં આ પ્રકારના વિદેશી નાગરીકો કે જેઓ ખોટી રીતે ભારતના મતદાર બની ગયા છે તેમને દુર કરવા એક મોટી કવાયત શરૂ કરી છે.

હવે મતદાર યાદીમાં નામ જેઓના છે અથવા તો જેવો પોતાના નવા નામ ઉમેરવા માંગે છે તેઓએ પોતાના જન્મસ્થાનનો પુરાવો પણ સાથે આપવો પડશે. અને આ પ્રક્રિયા બિહારની આગામી સપ્ટેમ્બર ઓકટોબરમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજયની મતદાર યાદીના સુધારામાં સમાવેશ કરી લેવાયો છે.
છેલ્લે ચૂંટણીપંચે 2003-4માં મતદાર યાદીનું એક સર્વાંગી ચકાસણી કરી હતી. પરંતુ હવે પંચ નવી અરજીઓ કે જેમાં પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે કરવામાં આવ્યું હોય સાથોસાથ મતદાર યાદી સમયે વર્તમાન મતદારોએ પોતાના જન્મ સ્થાનના પુરાવા દેવા પડશે. આ પ્રકારના પુરાવામાં જન્મની તારીખ અને સ્થાનમાં માન્ય સરકારી પુરાવા જરૂરી બનશે. ચૂંટણીપંચે આ આદેશ કર્યો છે. અને કહ્યું હતું કે હાલ બિહારમાં અને બાદમાં દેશભરમાં આ પ્રક્રિયા અમલમાં મુકાશે. અને પંચ દેશની મતદારમાં ફકત ભારતીયોના નામ હોય તે નિશ્ચિત કરશે.

- Advertisement -

વર્તમાન સરકારે હાલમાં જ બાંગ્લાદેશીઓ અને મ્યાનમારમાંથી ઘુસેલા રોહીંગ્યા સહિતના શરણાર્થીઓ જેઓ લાંબા સમયથી ભારતમાં વસી ગયા છે તેમને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે અને હજારોને દેશ નિકાલ પણ કર્યો છે. તે સમયે હવે મતદાર યાદીમાં પણ હવે આ એક ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે. અને તેમાં બિહારથી શરૂ થશે.

18 વર્ષ કે તેથી ઉપરના વ્યકિતએ પોતાના નામ મતદાર યાદીમાં સમાવવા માટે 11 માન્ય દસ્તાવેજોના માધ્યમથી પોતાની નાગરીકતાની સ્થિતિ નિશ્ચિત કરવી પડશે. આ તમામ દસ્તાવેજો પણ ચૂંટણીપંચની વેબસાઈટ પર અપલોડ કરવા પડશે. અને મતદારે એ પણ સોગંદનામું કરવું પડશે કે તેઓ 1 જુલાઈ 1987 પૂર્વે તેમનો જન્મ ભારતમાં થયો હતો અને તેમાં તેણે જન્મ તારીખ અને જન્મ સ્થળના પ્રમાણીક પુરાવા આપવા પડશે. જો તે વ્યકિત 1 જુલાઈ 1987 અને 2 ડીસેમ્બર 2012ના વચ્ચેના સમયમાં જન્મ થયો હોય તો તેના માતા અને પિતાના માન્ય દસ્તાવેજ આપવા પડશે. જો તે વ્યકિત 2 ડીસેમ્બર 2004 બાદ જન્મ થયો હોય તો તેણે તેના માતા પિતાના જન્મ તારીખ અને સ્થળના પ્રમાણપત્ર આપવાના રહેશે.

તેમાંથી કોઈ એક બીનભારતીય હોય તો તેના જે તે સમયના પાસપોર્ટ વિઝા સહિતની માહિતી આપવાની રહેશે અને જો કોઈ વ્યકિતનો ભારત બહાર જન્મ થયો હોય તો તેને ભારતની નાગરીકતા માટે વિદેશમાં ભારતના દૂતાવાસ કચેરી મારફત જન્મનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. છેલ્લા 2004માં ચૂંટણીપંચે આ પ્રકારની કવાયત કરી હતી. અત્યાર સુધીમાં 13 વખત આ પ્રક્રિયા થઈ છે.

You Might Also Like

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

કાલે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

ગુજરાતમાં 1607 કરોડના ઇ-ચલણ દંડ વસૂલવાનો બાકી

હવે પંજાબી સબ્જી, પિત્ઝા, સેન્ડવીચના ભાવ વધશે

વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
Next Article સ્વ. વિજયભાઈ રૂપાણીએ શરૂ કરેલી માનવતાલક્ષી સેવાઓ અવિરત ચાલું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત
બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
કાલે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન
ગુજરાતમાં 1607 કરોડના ઇ-ચલણ દંડ વસૂલવાનો બાકી
લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

કાલે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ગુજરાત

ગુજરાતમાં 1607 કરોડના ઇ-ચલણ દંડ વસૂલવાનો બાકી

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?