By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    6 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    5 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    5 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    5 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    6 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: આપ અને કોંગ્રેસના ગાજ્યા મેઘ વરસ્યા નહીં, ભાજપએ રેકોર્ડબ્રેક જીત સાથે તમામ રેકોર્ડ તોડયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: આપ અને કોંગ્રેસના ગાજ્યા મેઘ વરસ્યા નહીં, ભાજપએ રેકોર્ડબ્રેક જીત સાથે તમામ રેકોર્ડ તોડયા
ખાસ-ખબરગુજરાત

ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: આપ અને કોંગ્રેસના ગાજ્યા મેઘ વરસ્યા નહીં, ભાજપએ રેકોર્ડબ્રેક જીત સાથે તમામ રેકોર્ડ તોડયા

Khaskhabar Editor
Last updated: 2022/12/08 at 1:29 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો ભાજપના જૂના તમામ રેકોર્ડબ્રેક કરવા તરફ આગળ છે. ત્યારે કોંગ્રેસના તો ગુજરાતમાંથી જાણે સૂપડા સાફ થઇ ગયા હોય તેવું ચિત્ર ઉભરી આવ્યું છે. ગુજરાતમાં સમાજવાદી પાર્ટીએ પહેલી વખત ખાતું ખોલ્યું. તો આપ એ ગુજરાતમાં બે સીટ જીતતા જ નેશનલ પાર્ટી બની ગઇ. આમ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામોએ ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે.

આઝાદી બાદ પહેલીવાર બોરસદમાં ભગવો લહેરાયો. બોરસદમાં ભાજપના રમણ સોલંકી જીત્યા

- Advertisement -

આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાર. વીરમગામમાં ભાજપના હાર્દિક પટેલની જીત. AAPની સુરતમાં હવા નીકળી ગઇ.

AAPનો CM પદનો ચહેરો ઇસુદાન ગઢવીની હાર, કુમાર કાનાણી જીતી ગયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા છે. ભાજપાના સુશાસન પર જનતા જનાર્દને મૂકેલા અતૂટ વિશ્વાસનો આ વિજય છે. ધન્યવાદ ગુજરાત! pic.twitter.com/BGVDSPL58z

- Advertisement -

— Bhupendra Patel (@Bhupendrapbjp) December 8, 2022

માણવદરથી ભાજપના નેતા જવાહર ચાવડાની હાર થઇ છે, કોંગ્રેસ નેતા અરવિંદ લાડાણીની જીત થઇ છે. દ્વારકાથી પબુભા માણેક ફરી એકવખત જીત્યા, સતત સાત ટર્મથી જીતતા આવ્યા છે. અમરેલીથી કોંગ્રેસના નેતા જેમને રિપીટ કરાયા હતા તેવા પરેશ ધાનાણીએ હાર સ્વીકારી લીધી. સુરતની વરાછા બેઠક પરથી કુમાર કાનાણીની જીત થઇ છે. અલ્પેશ કથીરિયાની હાર થઇ છે. વડોદરામાં કેતન ઇનામદારની જીત થઇ છે.

ગુજરાતમાં AAPનું ખાતું ખૂલ્યું, જામજોધપુરથી હેમંત ખવાનીની જીત. આમ આદમી પાર્ટી બે બેઠક પર જીતતા નેશનલ પાર્ટી બની ગઇ છે.

હર્ષ સંઘવીએ જીત બાદ કહ્યું કે ભાજપ અને ગુજરાતની જનતાએ ફરી એકવખત નવો ઇતિહાસ રચ્યો છે. નફરતની રાજનીતિને, દેશને તોડવાની રાજનીતિને ગુજરાતના લોકોએ બહાર કરી દીધા. ભાજપ ગુજરાતના વિકાસનું કામ આગળ વધારશે. મારી વિનંતી છે કે જે પત્ર રોજ દેખાડતા હતા. મુખ્યમંત્રી રોજ પત્ર આપતા હતા જે ગેરંટી આપતા હતા તેમને ચોક્કસ પ્રશ્ન પૂછજો. ગુજરાતને આટલું બદનામ કેમ કર્યું. આજે ગુજરાતના લોકોએ જવાબ આપ્યો છે. મોદી-મોદીના નારા ગુજરાતના તમામ ખૂણે ગૂંજી રહ્યા છે. એવી જ રીતે ચારેય ઝોનમાં વિકાસના નારા ગૂંજી રહ્યા છે. ગુજરાતની જનતાને બે હાથ જોડી નમન કરું છું. ગુજરાતની ધરતી પર સકારાત્મક જોવા મળ્યો. ઈવીએમ મશીનમાં કમળનું બટન દબાવીને ગુજરાત તોડવાવાળા એક પણ વ્યક્તિને ગુજરાતમાં કોઇનું સ્થાન નથી.

CM ભુપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળવા પહોંચ્યા છે.

Gujarat CM Bhupendra Patel and state BJP chief CR Paatil have sweets in celebration as the party sweeps the #GujaratAssemblyPolls

The Chief Minister is also leading from his constituency Ghatlodia by a margin of 1,07,960 votes. pic.twitter.com/9CAGPjMLsM

— ANI (@ANI) December 8, 2022

કોંગ્રેસ ઇતિહાસની સૌથી ખરાબ હાર તરફ, ગુજરાતમાં સમાજવાદી પાર્ટીએ પોતાનું ખાતું ખોલાવ્યું. કુતિયાણાથી કાંધલ જાડેજાએ જીત મેળવી લીધી. રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરની જીત. પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયા જીતી ચૂકયા છે.

દિયોદર બેઠક પર ભાજપના કેશાજી ચૌહાણ જીતી ગયા છે. પાદરામાં ચૈત્નય ઝાલાની જીત નક્કી મનાય છે. ખંભાળિયામાં ઇશુદાન ગઢવી પાછળ ચાલી રહ્યા છે. વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારની જીત નક્કી મનાય છે. ગઢડા બેઠક પરથી શંભુ ટુંડિયાની જીત નક્કી મનાય છે. અમરાઇવાડી કોંગ્રેસનો ગઢ મનાય છે ત્યાં ભાજપના હસમુખ પટેલ 75 મતથી આગળ છે. મોડાસામાં ભાજપના ભીખુભાઇ પરમાર જીતી ચૂકયા છે.

વાંસદામાં કોંગ્રેસના નેતા અનંત પટેલની જીત, ગણદેવીમાં ભાજપના નરેશ પટેલની જીત. ગરિયાધરમાં આપના સુધીર 17000 મતોથી આગળ

બનાસકાંઠામાં વડગામથી જીગ્નેશ મેવાણી પાછળ, ભાજપના ઉમેદવાર મણીભાઇ વાઘેલા 4000 મતથી આગળ. જંબુસરથી ભાજપના ડી.કે.સ્વામી 18000 મતથી આગળ ચાલી રહ્યા છે. બાયડથી પૂર્વ મુખ્યમંત્રી શંકસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્ર સિંહ જાડેજા આગળ ચાલી રહ્યા છે. કરજણથી અક્ષય પટેલ 24000 મતથી આગળ. ગુજરાતમાં સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થવાની શકયતા. વાંસદામાં કોંગ્રેસના નેતા અનંત પટેલની જીત

Gujarat has given the message, that the people of Gujarat & BJP will remain together. People of Gujarat gave a befitting reply to those who insulted the state. We'll further aim to work for the progress of Gujarat: State home minister Harsh Sanghavi pic.twitter.com/TtVxE7KXrO

— ANI (@ANI) December 8, 2022

વડોદરા શહેરની 5 સીટ પર ભાજપની જીત. ગારિયાધર બેઠક પરથી આપના નેતા સુધીર વાઘાણી 17000 મતથી આગળ. અમદાવાદથી અમિત શાહની એલિસબ્રીજ પરથી જીત. દર્શિતા શાહે વિજય રૂપાણીને રેકોર્ડ તોડી 54000 મતથી આગળ.

વડોદરા શહેરની 5 સીટ પર ભાજપની જીત, રાજુલા બેઠક પરથી અમરીશ ડેર માત્ર 900 સીટ પરથી આગળ ચાલી રહ્યા છે.

દસ્ક્રોઇમાં ભાજપના બાબુ જમના જીતી ગયા. દાહોદમાં ભાજપના કનૈયા કિશોરની જીત. રાજકોટ દક્ષિણમાં ભાજપના રમેશ ટિલાળાની જીત. અકોટા બેઠક પર ભાજપના ચૈતન્ય દેસાઇની જીત. વડોદરા શહેરથી ભાજપના મનીષા વકીલની જીત. સાવરકુંડલામાં મહેશ કસવાલા 5000 મતોથી આગળ. વાઘોડિયા બેઠક પર અપક્ષના ધર્મેન્દ્રસિંહ આગળ

જમાલપુરમાં ઇમરાન ખેડાવાલાની જીત, જસદણમાંથી ભાજપના કુંવરજી બાવળિયાની જીત, કોંગ્રેસના ભોળાભાઇ ગોહિલે હાર સ્વીકારી લીધી. દ્વારકાની ખંભાળિયા બેઠક પર ઇસુદાન ગઢવી પાછળ ચાલી રહ્યા છે

ગાંધીધામ મતગણતરી કેન્દ્ર પર મોટો હોબાળો, કોંગ્રેસ ઉમેદવારે ગણતરી કેન્દ્રમાં જ ભરત સોંલંકીએ ગળેટુંપો ખાવાનો પ્રયાસ કર્યો.

દરિયાપુર બેઠકથી કોંગ્રેસના ગ્યાસુદ્દિન શેખની હાર, ભાજપના કૌશિક જૈનની જીત

ગણદેવીમાં ભાજપના નરેશ પટેલ 50000 મતથી આગળ આમની જીત નક્કી મનાય છે. વડાપ્રધાન મોદીનો મત વિસ્તાર સાબરમતી વિધાનસભા બેઠક પર ભાજપના નેતા આગળ ચાલી રહ્યા છે.

You Might Also Like

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ

ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો

ગાંધીનગર મહાપાલિકામાં ફરી ભાજપને સત્તાનું સિંહાસન

TAGGED: aap, assemblyelection, BJP, CONGRESS, Gujarat, result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત વિધાનસભા ચુંટણી પરિણામ: ખંભાળિયા બેઠક પરથી આપના ઉમેદવાર ઈસુદાન ગઢવીની હાર, વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત
Next Article જામનગર ઉત્તરના ઉમેદવાર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનો ભવ્ય વિજય થયો: કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ગુજરાત

કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?