ગોંડલ તાલુકા પંચાયતની 22 સીટ માટે ભરાયેલા 58 ઉમેદવારી ફોર્મ માંથી સુલતાનપુર સીટ ઉપરથી કોંગ્રેસના ચંપાબેન ધીરજભાઈ ખાતરા એ પોતાની ઉમેદવારી પરત ખેંચતા ભાજપના મંજુલાબેન દમજીભાઈ ગોંડલીયા બિનહરીફ થતા તાલુકા પંચાયત ની એક બેઠક ભાજપના ભાગે જવા પામી હતી. મોટા દડવા ના અપક્ષ ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા 21 બેઠક માટે 55 ઉમેવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે.
ગોંડલ તાલુકા પંચાયતની એક સીટ બિનહરીફ થતા ભાજપના ભાગે આવી
You Might Also Like
Follow US
Find US on Social Medias