મગફળીની સીઝન શરૂ થતા ગોડલ માર્કેટ યાર્ડ માં 1 લાખ ગુણી નવી મગફળીની આવક…

મગફળીના ૨૦ કીલોના ૬૦૦ થી ૧૦૭૧ સુઘીના ભાવ.

મગફળીના આવક માં દીન પ્રતીદીન વઘારો થતો રહેશે મગફળીની આવક બંઘ કરવામાં આવેલ છે.