ગોંડલ શહેરના ભોજરાજપરા માર્ગ નંબર ૭ / ૨૦ મા એક મકાન નો રવેશ ધરાશાયી

માતા અનેે  પુત્ર અગાસીના રવેશ માંથી નીચે પડતા બંને ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટના ની જાણ થતાંજ ગોંડલ નગરપાલિકા ના સદસ્ય ક્રિષ્નાબેન તન્ના અને ગોંડલ નગરપાલિકા ફાયર સ્ટાફે સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્ત કિરણબેન અરૂણભાઇ સંઘવી અને પ્રતીક અરૂણભાઇ સંઘવી મકાન ના પાછળ ના ભાગે રવેશ માં બેઠા હતા તે દરમિયાન અચાનક જ રવેશ ધરાશાહી થયો.