આટકોટ ગોંડલ રોડ પર ખારચીયા નજીક એક અલ્ટો કાર અચાનક ભડભડ સળગી ઉઠી હતી જોકે ચાલક બહાર નીકળી ગયા હોવા થી બચી ગયા હતા વીગતો અનુસાર આટકોટ ગોંડલ રોડ ખારચીયા પાસે એક અલટો કાર અચાનક આગ લાગી હતી સમય , ચૂકતા બહાર નીકળી જતા મોટી દુર્ઘટના હાથે અટકી હતી અલટો કાર બળીને ખાખ થઈ ગઈ હતી આજુબાજુવાળા વાડી વિસ્તારના લોકો પાણી લઈને દોડી ગયા હતા પણ અલ્ટો કાર બળીને ભસ્મીભૂત થઇ ગઇ હતી ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા વિગત અનુસાર દડવા ગામના ભાવેશભાઈ રાઠોડની અલટો કાર હોવાની જાણવા મળ્યું છે જેણે દોઢ લાખ ની નુકસાનની આટકોટ પોલીસમાં જાણ કરી હતી

કરશન બામટા આટકોટ