By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    19 hours ago
    ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા? LPG સંકટ વચ્ચે હોર્મુઝ અંગે ચીનને આપી કડક ચેતવણી
    3 days ago
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    6 days ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    7 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
    16 hours ago
    બિહારમાં ‘સમ્રાટ’ સેના તૈયાર: નીતિશના પુત્ર સહિત 32 મંત્રી બન્યા
    16 hours ago
    બંગાળમાં હિંસા વકરી: સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને હત્યા
    16 hours ago
    ઉત્તરપ્રદેશ સહિત 9 રાજ્યમાં વરસાદ: બિહારમાં કરાં પડ્યા
    16 hours ago
    પાકિસ્તાનના 13 લડાકૂ વિમાન, 11 એરબેઝ તોડી પાડ્યા હતા; 100 સૈનિકોના મોત: ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર સેનાનું નિવેદન
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    18 hours ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    18 hours ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    2 days ago
    બેંગલુરુ નહીં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL ફાઈનલ, BCCIએ કેમ બદલ્યો નિર્ણય?
    2 days ago
    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ: લખનઉને 6 વિકેટે હરાવ્યું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આ ટ્રીક આપનાવો અને હેક થયેલ ઇન્સ્ટરગ્રામ અકાઉન્ટ પાછું મેળવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > આ ટ્રીક આપનાવો અને હેક થયેલ ઇન્સ્ટરગ્રામ અકાઉન્ટ પાછું મેળવો
SCIENCE-TECHNOLOGY

આ ટ્રીક આપનાવો અને હેક થયેલ ઇન્સ્ટરગ્રામ અકાઉન્ટ પાછું મેળવો

Khaskhabar Editor
Last updated: 2024/03/13 at 1:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE
  • ઈન્સ્ટાગ્રામ પણ તમને જાણ કરશે.

જો તમારા અકાઉન્ટમાંથી કોઈ શંકાસ્પદ એક્ટિવિટી થતી હોય, તો ઈન્સ્ટાગ્રામ પણ તમને જાણ કરે છે. ઈન્સ્ટાગ્રામ તેના સિક્યોરિટી અકાઉન્ટ Security.mail@instagram પરથી યુઝરને તરત જ મેઈલ કરે છે. એટલે તમારે તમારા રજિસ્ટર્ડ મેઈલ અકાઉન્ટમાં પણ ચેક કરતા રહેવું જોઈએ. આ ઉપરાંત જો તમારું અકાઉન્ટ હેક થઈ જાય અને તેનો પાસવર્ડ બદલાઈ જાય તો તમે તેમાં લોગઈન નહીં કરી શકો. આના માટે તમારે ઈન્સ્ટાગ્રામ પાસે તમારા જ અકાઉન્ટને લોગ ઈન કરવા માટે લિંક માગવી પડશે.

કેવી રીતે ખબર પડે કે અકાઉન્ટ હૅક થયું છે?
અકાઉન્ટ હેક થયું હોય તો પાછું મેળવવા માટે સૌથી પહેલા એ હૅક થયું છે એ જાણવું જરૂરી છે. જો તમે તમારા અકાઉન્ટને એક્સેસ નથી શકરી શક્તા કે પોસ્ટ નથી કરી શક્તા તો ક્યારેક આ ઈસ્યુ ઈન્સ્ટાગ્રામ તરફથી હોઈ શકે છે. પરંતુ જો વારંવાર આવું થાય, તો તમારું અકાઉન્ટ હૅક થયું હોવાની શક્યતા છે. આ ઉપરાંત તમને કોઈ એવી પોસ્ટ દેખાય છે, જે તમને નથી કરી, તો કોઈએ તમારું અકાઉન્ટ હૅક કર્યું હોઈ શકે છે. જો તમારી જાણ બહાર તમારી પ્રોફાઈલથી અન્ય યુઝર્સને મેસેજ જતા હોય, તો પણ તમારું અકાઉન્ટ હૅક થયું હોવાની શક્યતા છે.

- Advertisement -

પોતાના જ હૅક થયેલા અકાઉન્ટમાં લોગઈન માટે આ રીતે લિંક માગો.
1. સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ ઓપન કરો અને લોગ ઈન પેજ ખોલો.
2. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો Get Help Logging-in Option પર જાવ, અને આઈફોન યુઝ કરો છો તો Forgot Password પર ક્લિક કરો.
3. હવે તમારે મેઈલ આઈડી, યુઝરનેમ, ક્રેડેન્શિયલ્સ લખવાના છે. જો તમે આ ડિટેઈલ્સ યાદ નથી તો Can’t Reset Your Password પર ક્લિક કરો. પછી નેક્સ્ટ પર ટેપ કરીને આગળની સૂચના ફોલો કરો.
4. બાદમાં તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે.
5. અહીં તમને ઈમેઈલ આઈડી કે પછી ફોન નંબર બેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાની તક મળશે. આ સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ પર ક્લિક કરો.
6. હવે તમને મેઈલ આઈડી અથવા તો રજિસ્ટર નંબર ર મેસેજમાં એક નવી લોન ઈન લિંક મળશે, તેના પર ક્લિક કરીને આગળ દેખાતી સૂચનાઓનો અમલ કરો.

આ ઉપરાંત તમે ઈન્સ્ટાગ્રામ પર લોગઈન કરવા માટે નવો સિક્યોરિટી કોડ પણ જનરેટ કરી શકો છો.
સિક્યોરિટી કોડ મેળવવા નીચેના સ્ટેપ્સને ફોલો કરો.
1. ઈન્સ્ટાગ્રામનું લોગ ઈન પેજ ખોલો.
2. જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરો છો તો Get Help Logging-in Option પર જાવ, અને આઈફોન યુઝ કરો છો તો Forgot Password પર ક્લિક કરો.
3. સ્ક્રીન પર જે સૂચના મળે છે, તે ફોલો કરો.
4. હવે ઈમેઈલ એડ્રેસ અને ફોન નંબરમાંથી એક પસંદ કરીને Send Security Code Again પર ક્લિક કરો.
5. હવે તમને નવો સિક્યોરિટી કોડ મળશે. કોડ ન મળે તો I can’t access this email or phone number પર ક્લિક કરો.
6. બાદમાં ઓન સ્ક્રીન જે સૂચના મળે છે, તેને ફોલો કરતા જાવ, તમારું અકાઉન્ટ તમને પાછું મળી જશે.

- Advertisement -

You Might Also Like

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: ChatGPTની ભૂમિકા સામે ગંભીર આરોપ…

શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં

TAGGED: hack, Instagramaccount, recover, trick
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article JNU ફિલ્મનું પોસ્ટર રિલીઝ : જોરદાર વિરોધ વચ્ચે લોકો દ્વારા પ્રતિબંધની માંગણી
Next Article સોશિયલ મીડિયાની દુનિયામાં ઇન્સ્ટાગ્રામ બની દુનિયાની નંબર વન એપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

દક્ષિણ કોરિયામાં હ્યુમનોઈડ રોબોટ ગાબીએ લીધી બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ગુજરાતના ‘ડિજિટલ ગુજરાત’ દાવાઓ વચ્ચે ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ ત્રણ વર્ષ પાછળ!
સોશિયલ મીડિયાનો પ્રભાવ: સ્માર્ટફોન અને અનફિલ્ટર્ડ ઇન્ટરનેટ, કિશોરોમાં જાગતું વિકૃત કુતૂહલ
સંગીત માત્ર મનોરંજન નહીં, માનસિક રોગોનું સચોટ મહારામબાણ ઔષધ!
ગુજરાત કૉંગ્રેસનાં સૂપડાં સાફ
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્ રખાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

અંતરિક્ષમાં રશિયાની રહસ્યમય ચાલ? માત્ર 10 ફૂટના અંતરે આવ્યા બે સેટેલાઇટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
SCIENCE-TECHNOLOGY

હવે તમારી હરેક ક્લિકથી શીખશે AI: મેટાએ US કર્મચારીઓ માટે નાખ્યું ‘MCI’ સોફ્ટવેર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
SCIENCE-TECHNOLOGY

Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?